ઘરે જ બનાવો આ ચૂર્ણ અને 1 જ સપ્તાહમાં 3 થી 4 કિલો વજન ઘટાડો, ફટાફટ બની જાઓ પાતળા

દુનિયામાં ગમે ત્યાં જાઓ તમને મેદસ્વીતાથી પરેશાન લોકો જોવા મળી જ જશે. તેનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન અને દિનચર્યા છે. જાડાપણાં છૂટકારો મેળવવા આપણે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાઈટિંગ બધું જ કરીએ છીએ. પણ તેની અસર તરત દેખાતી નથી. જેથી આ બધાની સાથે…
Read More...

પાંચ હજારથી વધુ રત્નકલાકારોને હીરા શીખવનારા શેઠનું કર્મચારીઓએ કર્યુ સન્માન

સુરતઃ- નિવૃતિની સંધ્યાકાળે પણ પ્રવૃતિ કરીને જ્ઞાનની સરવાણી વહાવતાં એક વયસ્ક કર્મશીલનું કર્મચારીઓએ સન્માન કરતાં હરખનો માહોલ છવાયો હતો. હસવા રમવાની ઉંમરે હીરાના કારખાનામાં પેટીયું રળવા બેસેલા અને હાલ 60માં વર્ષે પોતાનું કારખાનું ધરાવતાં …
Read More...

જવ્વાદ પટેલે હવામાંથી પાણી બનાવવાનું મશીન બનાવ્યું, 12 વર્ષની ઉંમરમાં જ જનરેટર બનાવી દીધું હતું

મુંબઈ: તેના બાળપણના પહેલા મિત્રનું નામ ટોની હતું. ટોની કોઈ છોકરો નથી પણ એક સ્ક્રૂ ડ્રાઈવર હતું. મહારાષ્ટ્રના અકોલામાં રહેતો હતો. ઉંમર પણ 12 વર્ષ. અભ્યાસ કરતા અનેકવાર વીજળી જતી રહે. મુશ્કેલી વધી તો આટલી ઉંમરે સાઇકલથી નાનું જનરેટર બનાવી…
Read More...

સરકાર સાભાર પરત: અધિકારી આમંત્રણ આપવા ગયા પણ સરદારના પૌત્ર US જતા રહ્યા

દેશને આઝાદી મળ્યા બાદ ભારતમાં મોટા ગજાના રાજકારણીનું નામ અને હોદ્દો તેમના પરિવારજનો વટાવીને ફાયદો મેળવતાં હોય છે. પણ આ પરિવારોની વચ્ચે સરદાર પટેલનો સીધી લીટીનો વારસદાર પરિવાર એવો છે કે જે સરદાર પટેલ સાથે સંકળાયેલી તમામ પ્રસિદ્ધિથી દૂર રહે…
Read More...

અમેરિકામાં વધુ એક ગુજરાતીનું મોતઃ કડીના ગણેશપુરના પટેલની ગોળી મારી હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. ઇન્ડિયાના, જેફરસનવિલેમાં રહેતા અને મૂળ કડીના 49 વર્ષીય પ્રફૂલ પટેલની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર, પ્રફૂલ પટેલ ગત 11 ઓક્ટોબરની રાત્રે તેઓની ઓફિસ સ્ટોપ એન્ડ ગોમાં હતા. તે…
Read More...

બળદ કે ટ્રેક્ટર મોંઘા પડે છે? તો અજમાવી જૂઓ ખેડૂતે બનાવેલું આ ‘બાઇક સાંતી’

દિવસેને દિવસે ખેતી ખર્ચમાં વધારો થતો જાય છે અને ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ મળતા નથી. એટલે, નાના અને સિંમાત ખેડૂતોને ટ્રેક્ટર તો ઠીક પણ હવે મિનિ ટ્રેક્ટર અને બળદ રાખવા પણ પોષાય તેમ નથી. પણ ભાણવડના ખેડૂતે આ સમસ્યાનો કોઠાસૂઝથી ઉપાય શોધ્યો…
Read More...

વિસર્જનમાંથી સર્જન: ગરબામાંથી બનશે ચકલીના માળા, 18 કલાકમાં 10 હજાર માળા તૈયાર, વર્લ્ડ રેકોર્ડનો…

નવરાત્રી પૂરી થયા બાદ માતાજીના ગરબા મંદિરમાં મુકવામાં આવતા હોય છે. પરંતુ રાજકોટની સંસ્થા અને વિદ્યાર્થીઓ દ્વાર નવતર પહેલ કરવામાં આવી છે. ગરબા એકત્ર કરી તેને ચકલીના માળા બનાવીને લોકોમાં વિતરણ કરવામાં આવશે. મહાનગરપાલિકાની સાથે રહી વિદ્યાર્થીઓ…
Read More...

વેરાવળ, તાલાળા, અમરેલી પંથકમાં કરા સાથે મુશળધાર વરસાદ, ખેતરોમાં ભરાયા પાણી, વૃક્ષો થયા ધરાશાયી,…

અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને જોરદાર પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. એક તરફ અસહ્ય ગરમીમાં લોકો અકળાઇ રહ્યા છે. ત્યારે વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી…
Read More...

વડોદરાના હુસૈન ખાને માચીસની સળીઓમાંથી બનાવી સરદાર પટેલની મૂર્તિ

વડોદરામાં સાયકલ સ્ટોર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુસ્લિમ યુવકે દીવાસળીની સળીઓની મદદથી સાડા છ ફૂટની લંબાઈ ધરાવતી સરદાર પટેલની પ્રતિમા બનાવી છે. આગામી 31 ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી મોટી સરદાર સાહેબની પ્રતિમાનું લોકાર્પણ દેશના વડાપ્રધાન કરવા…
Read More...

ગુજરાતના ટોપ 10 ધનકુબેર, જાણો કોણ છે મોખરે? કોણ છે કેટલી સંપત્તિના માલિક? જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતના 58 ધનકુબેરોની યાદીમાં અદાણી એન્ટરપ્રાઈસના ગૌતમ અદાણી રૂપિયા 71 હજાર 800 કરોડની પ્રોપર્ટી સાથે સૌથી મોખરે છે, તો ભારતના 831 અબજોપતિની યાદીમાં ગૌતમ અદાણીનો ક્રમ 8મો છે. બીજા નંબરની વાત કરીએ તો ગુજરાતના ધનકુબેરમાં કેડિલા હેલ્થકેરના…
Read More...