આ ખેડુતે ઔષધીય ખેતી કરીને બદલી નાખી ખેતીની તસવીર
બિઝેનેસ કરવાનો પહેલો સિદ્ધાંત છે કે તમારામાં કઇક નવું કરવાની ઇચ્છા હોવી. ગોરખપુરના અવિનાશ કુમારે બે વર્ષ પહેલા આ વાત સમજી લીધી હતી. અને એટલે જ તેણે પરંપરાગત ખેતીને છોડી ઔષધી તથા દવાઓના રૂપમાં યુઝ થતા છોડની ખેતી શરૂ કરી, તેનાથી તેની કિસ્મત…
Read More...
Read More...
એક સમયે નહોતા ખાવાના પણ પૈસા, આજે ભરે છે હજારો ભૂખ્યાનું પેટ
આપણા દેશમાં ભૂખ એક અભિશાપ છે. આજના યુગમાં ઘણા લોકો ખાલી પેટ સૂવા માટે લાચાર છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)ના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં દરરોજ 20 કરોડ ભૂખ્યા જ સૂઈ જાય છે. અને હા, આ જ દેશની પાર્ટીઓ અને લગ્નમાં ખાવાનું ફેંકી પણ દેવામાં આવે છે.…
Read More...
Read More...
કપડવંજના મુવાડાના 110 વર્ષનાં હિરાબા તંદુરસ્ત જીવન જીવે છે. દરેક કામ કરે છે જાતે..
જેમણે રજવાડાના રાજ જોયા, અંગ્રેજોના દમન જોયા, ગાંધીજીની અહિંસક લડાઇ બાદ ભારતની આઝાદી જોઈ તેવા કપડવંજ તાલુકાના અગાટના મુવાડાના મુવાડામાં વસવાટ કરતાં હિરાબા માવલજી ગઢવી (ચારણ) 110 વર્ષની વયે પણ તંદુરસ્ત જીવન જીવે છે. તેમને નખમાં પણ રોગ નથી…
Read More...
Read More...
રસોઈમાં વપરાતુ આ તેલ માથામાં લગાવશો તો મળશે અઢળક ફાયદા, એકવાર ટ્રાય જરૂર કરજો..
1 સરસવનું તેલઃ
સરસવના તેલની સુગંધ થોડી તેજ હોય છે અને સદીઓથી તે રસોઈમાં વપરાતુ આવ્યું છે. તેમાં અનેક ઔષધીય ગુણ હોય છે. વાળમાં રફ થઈ ગયા હોય, નીચેથી સ્પ્લિટ એન્ડ્સ હોય, ડેન્ડ્રફ હોય કે પછી વાળ ખરતા હોય, આ તેલ તેમાં અકસીર ઈલાજ છે. 100…
Read More...
Read More...
આ IAS અધિકારીએ લોકોની મદદથી બનાવી નાંખ્યો 100 કિ.મી લાંબો રોડ
આજે તમને એક એવા આઈએએસ ઓફિસર વિશે વાત કરીશું જેમને મણિપુર રહેવાસીઓની મુશ્કેલી સમજી અને સરકારની મદદ વગર 100 કિલોમીટર લાંબો રસ્તો તૈયાર કરી દીધો. મણિપુરના દૂરસ્થળ વિસ્તારના બે ગામ ટૂસેમ અને તમેંગલોંગ સુધી જવા માટે રસ્તો નહતો, તેની સીધી અસર…
Read More...
Read More...
આ રીતે બનાવો ચાનો મસાલો, ચા પીવાની ચોક્કસ આવશે મજા
પરફેક્ટ "ચા" નો મસાલો બનાવવાની રીત
મસાલા વિના ચાની કલ્પના પણ ન કરી શકાય. ખાસ કરીને શિયાળા અને ચોમાસામાં તો મસાલા વાળી ચા પીવાની મજા જ કંઈ ઓર હોય છે. તમે ઘરે મસાલો બનાવતા હશો પરંતુ જો કોઈ વાર પ્રમાણ ન જળવાય તો મસાલો જોઈએ એવો ધમધમાટ નથી…
Read More...
Read More...
બાળકીનો જન્મ થાય તો ફી નથી લેતા આ લેડી ડૉક્ટર, અને વહેંચે છે મિઠાઈ
તમામ સરકારી પહેલ, સ્કૂલ શિક્ષણ અને સામાજિક ચર્ચાઓની વચ્ચે આજે પણ દેશમાં પુત્ર-પુત્રી વચ્ચેનો ફર્ક દેખાય છે. રોજબરોજ ન્યૂઝમાં ધ્રૂજાવી દેનારી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં પુત્રની ચાહનામાં લોકો પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરી દે છે. ક્યારેક…
Read More...
Read More...
આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ
સદીઓથી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ ઔષધોનો ઉપયોગ થતો આવ્યો છે. આ ઔષધો આપણી આસપાસ અથવા ઘરમાં જ સરળતાથી મળી રહે છે. પણ લોકો તેની અવગણના કરીને ડોક્ટર પાસે જાય છે અને દવાઓ લે છે. જેની સાઈડ ઈફેક્ટથી શરીરને નુકસાન થાય છે. પણ કેટલીક એવી…
Read More...
Read More...
વિજાપુરનો આ પટેલ યુવાન માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર પ્રથમ ગુજરાતી બન્યો
માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર તીર્થ પટેલ પ્રથમ ગુજરાતી બન્યો છે. વિજાપુરના શ્રી આર.વી.બંગ્લોઝમાં રહેતા 23 વર્ષના તીર્થ પટેલે માત્ર 14 દિવસમાં બે દુર્ગમ પર્વતો સર કરી સાહસિક્તાનું નવું દ્રષ્ટાંત પૂરું પડ્યું છે.
તીર્થ પટેલ એક મેરેથોન રનર…
Read More...
Read More...
શેમાંથી મળે વિટામિન ડી? જાણો વિટામિન ડીનું મહત્વ
ગર્ભાવસ્થાથી લઈને બાળકોના મોટા થવા સુધી હાડકાંઓના યોગ્ય વિકાસ માટે વિટામિન ડી જરૂરી હોય છે. તેની ઊણપથી હાડકાંઓની સંરચના પર ખરાબ પ્રભાવ પડે છે તથા શારીરિક બનાવટમાં વિકૃતિ આવી જાય છે. પૂરતા પ્રમાણમાં વિટામિન ડી ન મળવાનું એક મોટું કારણ…
Read More...
Read More...