સુરતની 21વર્ષની બ્રેન ડેડ યુવતીનું હાર્ટ સુરતના જ યુવાનને ટ્રાન્સ્પ્લાન્ટ કરાયું

સુરતમાં બ્રેનડેડ થયેલી એક 21 વર્ષની પટેલ સમાજની યુવતીનું હાર્ટ 269 કિ.મી.નું અંતર 107 મિનિટમાં કાપીને મુંબઇ પહોંચાડાયું અને મુંબઇની હોસ્પિટલમાં સુરતના 26 વર્ષના યુવાનને ટ્રાન્સ્પ્લાન્ટ કરાયું. સુરતથી આ 21મું હાર્ટ ડોનેશન થયું છે. ડાયમંડ અને…
Read More...

રાજ્યનો પ્રથમ ડી સેલીનેશન પ્લાન્ટ જોડિયામાં બનશે જેમાં રોજ 10 કરોડ લીટર દરિયાનું ખારુ પાણી બનશે મીઠુ

દરિયાના ખારા પાણીને મીઠું બનાવી પીવાલાયક બનાવવા માટેના રાજ્યનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ ગુજરાતમાં જામનગર જિલ્લાના જોડીયા ખાતે સ્થપાશે. આ માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. જેમાં…
Read More...

સિદ્ધોની ભૂમિ ગીરનારની લીલી પરિક્રમા વિશેની ખાસ કેટલીક વાતો..

ગીરનારની લીલી પરિક્રમા વિશે ભાગ્યેજ કોઈ એવું મળે કે જે ન જાણતું હોય. કહેવાય છે કે હિમાલયમાં હજ્જારો વર્ષથી તપ કરતાં અનેક સિદ્ધો જેમ કુંભના મેળામાં અચુક પણે આવે છે. અને કુંભ સ્નાન કરીને ચાલ્યા જાય છે એ કોઈને ખબર પણ નથી પડતી તેવી જ રીતે ગરવા…
Read More...

ડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 20 લાખ દર્દીનો મફત ઈલાજ કર્યો

હું જ્યારે MBBS હતો સ્ટુડન્ટ હતો ત્યારથી જ વિચારી લીધું હતું કે એ લોકો માટે કંઈ કરીશ જેમને ગરીબી માટે સારવાર નથી મળતી. 14 ઓગસ્ટ 1973માં પાસ આઉટ થયો, બીજા જ દિવસે પિતાજીએ મારા માટે ગામમાં ફ્રી ક્લિનિક ખોલી આપ્યું. શરૂઆતમાં 8-10 દર્દી જ…
Read More...

ગારીયાધારના પરવડીની માધવ ગૌ શાળાને મળ્યું એક કલાકમાં પાંચ કરોડનું દાન

ગારીયાધાર પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ માધવ ગૌશાળા આયોજિત પ્રેરોકત્સવ ગૌસંવર્ધન ઓર્ગેનિક કૃષિ ઝેર મુક્ત જીવન માટે કૃષિ શિબિર માં એક કલાક માં પાંચ કરોડ થી વધુ નું અનુદાન માધવ ગૌશાળા ની નવી જમીન ભામાશ લવજીભાઈ બાદશાહ ના વરદ હસ્તે ભૂમિ પૂજન માધવ…
Read More...

ભાવનગરમાં પિતાની છત્રછાયાથી વંચિત 281 લાડકડીના સમૂહલગ્ન સંપન્ન, 10 મુસ્લિમ દીકરી પણ સામેલ

ગૌલોકવાસી મુક્તાબેન દિનેશભાઈ લખાણી પ્રેરિત તથા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મારુતિ ઇમ્પેક્સના દિનેશભાઈ લખાણી અને સુરેશભાઈ લખાણી ભોજપરાવાળા પરિવાર દ્વારા રવિવારે ભાવનગરના જવાહર મેદાનમાં પિતાની છત્રછાયાથી વંચિત હિન્દુ, મુસ્લિમ સહિત સર્વ જ્ઞાતિઓના…
Read More...

અહીં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી શિવ પ્રતિમા, આગામી વર્ષે થશે તૈયાર

ગુજરાતમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા (182 મીટર લાંબી સ્ટેચ્યુ ઓફ યુનિટી) બાદ હવે રાજસ્થાનનાં નાથદ્વારામાં ભગવાન શિવજીની 351 ફીટ ઉંચી મૂર્તિ બનવા જઇ રહી છે. આ દુનિયામાં પોતાનાં તરફથી સૌથી ઉંચી શિવ પ્રતિમા હશે. તે આગલા વર્ષે માર્ચ સુધી બની…
Read More...

હવે ગુજરાતના પાટીદાર યુવાનો નહીં રહે કુંવારા: અમદાવાદમાં કરાઇ રહી છે આ વ્યવસ્થા

વર્ષોથી આવેલી સમાજ વ્યવસ્થાની ખામીને કારણે પાટીદારોમાં સ્ત્રી જન્મનું પ્રમાણ ખાસ્સું ઓછું થઈ ગયું છે. જેના પરિણામે ગુજરાતના હજારો પાટીદાર યુવાનો લગ્નથી વંચિત રહી ગયા છે. જોકે આ સમસ્યાને નિવારવા પાટીદાર સમાજ દ્વારા ગુજરાત બહારની પાટીદાર…
Read More...

વજનકાંટાથી નહીં, વિશ્વાસના ત્રાજવે પાપડી તોલે છે અમદાવાદના કનુભાઈ

આજે તમે માર્કેટમાં ખરીદી કરવા જશો અને તમે દુકાનદારને કહેશો કે ભાઈ જરા માપતોલ સરખું કરજે ઓછું તો નહીં આવે ને.. તેમ છતાં ઘણી વખત ગ્રાહક જ્યારે ઘરે જઈ ફરી વજનની ચકાસણી કરે તો ઉલ્લું બની ગયા હોવાનો અહેસાસ થાય છે. જેની સામે અમદાવાદના પાલડી…
Read More...

કીવી:- વિટામિન્સ અને મિનરલ્સનું પાવરહાઉસ, રોજ ખાવાથી શરીરને મળે છે ભરપૂર તાકાત

આમ તો બધાં જ ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારાં માનવામાં આવે છે. પણ અલગ-અલગ ફળોના ફાયદા પણ અલગ-અલગ હોય છે. ફળો ખાવાથી ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે અને નબળાઈ પણ દૂર થાય છે. ભારતમાં એવા ઘણાં ફળો છે. જેનો લાભ આપણા શરીરને મળે છે. ફળો રોગો સામે…
Read More...