આ છે BSF, જે 53 વર્ષથી કરી રહી છે દેશની સુરક્ષા, લોખંડી ઈરાદાથી હચમચી જાય છે દુશ્મનોના હૃદય

આપણે આજે શાંતિથી ઊંઘી શકીએ છીએ, તો તેની પાછળ છે આપણા દેશની આર્મી. દિવસ-રાત મહેનત કરીને આપણી સુરક્ષા માટે તત્પર રહેતી આર્મી આ વાતને પોતાની ફરજ માને છે. સરહદ સુરક્ષાની કરતા BSF જવાન દુશ્મનોના નાપાક ઈરાદાને રોકવા માટે કાયમ તત્પર રહે છે. બોર્ડર…
Read More...

ઔષધિઓની ખેતી કરી આ ખેડૂતે દુનિયાભરમાં વગાડ્યો ડંકો, 250 ખેડૂત પરિવારોને આપી રોજગારી

રાજસ્થાની કુચામન સિટીના રાજપુરા ગામના રહેવાસી રાકેશ ચૌધરી યુવા ખેડૂત છે, જે માત્ર ઔષધિની ખેતી કરીને સારી કમાણીની સાથે-સાથે નામ પણ કમાઇ રહ્યા છે. સ્થિતિ એવી છે કે આજે રાકેશ ચૌધરી અન્ય ખેડૂતોને ઔષધિની ખેતી ગુર શિખવાડવા માટે દેશમાંથી બહાર પણ…
Read More...

આ વ્યક્તિ છેલ્લા 17 વર્ષથી નાત-જાતનો ભેદભાવ જોયા વગર કરે છે દર્દીઓની સેવા

આપણી આસપાસ અનેક પ્રેરણાદાયક લોકો રહેતા હોય છે, જેઓ પોતાનું જીવન અન્યને મદદ કરવામાં ખર્ચી દેતા હોય છે. આવી જ એક વ્યક્તિ આણંદમાં રહે છે. જેઓ છેલ્લા 17 વર્ષથી ગરીબ દર્દીઓની સેવા કરી રહ્યાં છે, તેમજ પોતે આર્થિક રીતે સદ્ધર ન હોવા છતાં પણ જે…
Read More...

ભગવાન કાલભૈરવનું રહસ્યમય અને સુપ્રસિદ્ધ મંદિર – ઉજ્જૈન

આપણા દેશમાં એવાં ઘણાં મંદિર છે, જેમનાં રહસ્ય વિશે આજ સુધી કોઇ જાણી શક્યું નથી. આવું જ એક મંદિર છે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલ ભગવાન કાલભૈરવનું. આ મંદિર સંદર્ભે ચમત્કારી વાત એ છે કે, અહીં સ્થિત કાલ ભૈરવની પ્રતિમા દારૂનું સેવન કરે છે.…
Read More...

માત્ર કેન્સર નહીં હાર્ટ પ્રોબ્લેમ અને ડાયાબિટીસથી પીડાતા લોકો માટે અમૃત છે ગૌમૂત્ર, રિસર્ચમાં થયો…

ધાર્મિક મહત્વની સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ગૌમૂત્ર ઘણું જ ઉપયોગી છે. આપણે અનેકવાર વાંચ્યું હશે કે ગૌમૂત્રનું સેવન કરવું જોઇએ, તે અનેક બીમારીઓ માટે ફાયદાકારક છે. એવું લાગે છે કે માનવજાત ગૌમૂત્રનો શક્ય તેટલો વધારે ઉપયોગ કરતી જોવા મળી શકે છે.…
Read More...

સસરાએ પિતા બનીને કર્યું પુત્રવધૂનું કન્યાદાન, સમાજને સાચી રાહ દેખાડનાર આ પરિવારને સલામ

સાસુ-સસરાએ તેમની વિધવા પુત્રવધૂ માટે છોકરો શોધ્યો અને દીકરીને જેમ ધામધૂમથી તેના લગ્ન કરાવીને સમાજની સામે ઉદાહરણ રજૂ કર્યું છે. સસરાએ પુત્રવધૂના પિતાની ભૂમિકામાં રહીને પોતાના હાથે કન્યાદાન કર્યું અને અન્ય પરંપરાઓ પૂર્ણ કરી. લગ્ન બાદ તેમણે…
Read More...

એક સમયે હતો ખૂંખાર આતંકવાદી, હવે દેશ માટે થયો શહીદ, આપવામાં આવી 21 બંદૂકની સલામી

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં રવિવારે અથડામણમાં શહીદ થયેલા લાન્સ નાયક નઝીર અહેમદ વાની(38) ક્યારેક પોતે આતંકવાદી હતી. જોકે, બાદમાં તેમણે આત્મસમર્પણ કરી દીધું હતું. આર્મીએ વાનીને સાચ્ચો સૈનિક જણાવ્યો છે. તેમણે 2007 અને આ વર્ષે ઓગસ્ટમાં બહાદુરી…
Read More...

પતિના રૂપમાં રહેતા દીકરાએ સમજવા જેવી વાત

એક ત્રીસ વરસનો દીકરો મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો મહેંદ્રભાઈ મારી પત્ની અને મારી મ્મમી વચ્ચે રોજ કકળાટ થાય છે. હું કંટાળી ગયો છું . ઓફિસે થી સાંજે ઘરે આવવાનું મન થતું નથી. હું શું કરુ એવું કોઈ યંત્ર આપો જે લગાવવા થી મારા ઘરમાં શાંતી…
Read More...

અમૂલ ડેરીની સ્થાપના કરનાર ત્રિભુવનદાસ પટેલ કોણ હતા?

'ધ ખેડા ડિસ્ટ્રિક કૉઑપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ' વતી એક યુવક મુંબઈમાં આવેલી લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના મૅનેજર ઍક્સિલ પીટરસનની ઑફિસે પહોંચે છે. યુવકની દાઢી વધેલી હતી અને દેખાવ લઘરવઘર હતો. તેણે મૅનેજરને કહ્યું કે 'સિલ્કબૉર્ગ…
Read More...

સુરત: 10થી વધુ બાળકોને બચાવનાર પ્રીતિ પટેલનું 48 કલાક બાદ મૃત્યુ

સુરત: વેસુમાં આગમ આર્કેડમાં આગ ભભૂકી ઉઠ્યા બાદ એક તરફ ભાગદોડ મચેલી હતી. શરૂઆતમાં કેટલાક વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢી લેવાયા હતા અને કેટલાક બાળકોને બહાર કાઢી શકાયા ન હતા. ત્યારે તમામ શિક્ષકો વહેલી તકે બહાર નિકળવાનો રસ્તો શોધી રહ્યા હતા.…
Read More...