ગુજરાતી યુવકે 4 માસમાં તૈયાર કરી સોલાર પાવરથી દોડતી કાર..

એન્જીનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની મગજ શક્તિનો ઉપયોગ કરી કંઇક નવું શોધવાનું પ્રયત્ન કરતા હોય છે. ત્યારે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓએ…
Read More...

મા-બાપે તરછોડી ત્યારે પોતાની જાત મહેનતે ભણી, હવે યુવતીએ પકડ્યું બસનું સ્ટેરિંગ

રસ્તા પર સ્કૂટી અને કાર ચલાવતા તમે મહિલાઓને બહુ જોઈ હશે, પરંતુ વિચારો જો એક યુવતીને તમે ટ્રક કે બસ ચલાવતા જોવો તો કદાચ જ આ વસ્તુ તમારા માટે એકદમ નવું હશે. હરિયાણાના હિસ્સાર જિલ્લાની દીકરી સીમા ગ્રેવાલે એક એવો વ્યવસાય પસંદ કર્યો છે. જેને…
Read More...

તમે રોજ PUBG ગેમ રમો છો? તો તેની આ ખરાબ અસર વિશે પણ અચૂક જાણી લો

બેંગલોરના યુવાનો પર ગેમિંગની લત હાવી થઈ રહી છે. જેના કારણે તેમની ફિઝિકલથી લઈને મેન્ટલ હેલ્થ પર પણ ખરાબ અસર થઈ રહી છે. PlayerUnknown’s Battleground જેને PUBG પણ કહેવાય છે અત્યારે બેંગલોરના પેરેન્ટ્સ માટે એક નવી પરેશાની બની ગયું છે. આ ગેમને…
Read More...

રાજકોટ કલેક્ટરના પત્નીએ શાળા દત્તક લઈને ઉપાડ્યું અનોખું અભિયાન.

રાજકોટના કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાના પત્ની પ્રો.અનુજા ગુપ્તાએ રાજકોટ નજીક આવેલા આણંદપર ગામની પ્રાથમિક શાળા ગુજરાત કેડર આઇએએસ વાઇવ્ઝ એસોસિએશનના નેજા હેઠળ દત્તક લીધી છે અને ત્યાં છાત્રોના ઉત્કર્ષ માટે વિવિધ શૈક્ષણિક, ઇત્તર પ્રવૃત્તિ આદરી છે. આ…
Read More...

સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે ચણાનો લોટ, ઘરે જ આ ફેસપેક બનાવીને લગાવો તુરંત દેખાશે અસર

સ્કિન માટે ચણાના લોટનો ઉપયોગ ખૂબજ ફાયદાકારક માનવામાં આવે છે. જો ચણાના લોટમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવવામાં આવે તો ગજબનો નિખાર આવી શકે છે. બધાંના ઘરમાં આ સામગ્રી હોય જ છે. જેને સ્કિન પર લગાવવાથી સ્કિન સુંદર અને હેલ્ધી બને…
Read More...

” પરમ સંતોષના આંસુ “

સંવેદનાથી ભરેલું વ્યક્તિત્વ એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા. માંદગીના બિછાને પડેલ માણસની ખેડૂત માટેની ખેવનાની વાતની વધુ એક સત્ય હકીકત સોશિયલ મીડિયાના માધ્યમથી આપની સામે મૂકું છુ. પંડયની પીડાની પરવા કર્યા વિના સાચા લોકસેવકને સાજે એવું ઉમદા ,અકલ્પનીય…
Read More...

દળવા ગામે બીરાજમાન રાંદલ માતાની કથા

દળવા ગામે સાક્ષાત રવિરાંદલ માતા બિરાજમાન છે. દળવા રાંદલ માતાજીનું મુળ સ્થાનક છે. રાંદલ માતા વિશ્વકર્માના પુત્રી છે. વિશ્વકર્માએ પોતાની પુત્રી રાંદલના લગ્ન સૂર્ય દેવ સાથે કર્યા હતા. તેમને બે પુત્રો યમ અને યમુના થયા. સૂર્ય દેવે રાંદલ માતાને…
Read More...

પોતાની કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો અને શેર કરજો

ભારતીય સંસ્કૃતિમાં દરેકના કુળ પ્રમાણે તેમના કુળ દેવી કે દેવતા હોય છે, જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે. જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા…
Read More...

વ્યસનમુક્તિ માટે સુરતીથી નીકળેલા દોડવીર પહોંચ્યા પ્રમુખ સ્વામિના જન્મસ્થળ ચાણસદ

સુરતઃ પ્રમુખ સ્વામિની જયંતિ રાજકોટમાં ઉજવવા માટે સુરતના 48 વર્ષીય દોડવીર હરિકૃષ્ણ પટેલ વ્યસનમુક્તિના સંદેશા સાથે 450 કિમીની દોડ પર નીકળ્યાં છે. 25મી નવેમ્બરે નીકળેલા હરિકૃષ્ણ પટેલ છ દિવસમાં 150 કિમીનું અંતર કાપીને પ્રમુખ સ્વામિના જન્મ સ્થાન…
Read More...

ભૂલથી બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા પૈસાને કેવી રીતે મેળવશો પરત?

ઓનલાઇન બેન્કિંગના જમાનામાં તમે મિનિટમાં કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ આ સુવિધા જેટલી સરળ છે એટલી જ જોખમી પણ છે. કારણ કે ક્યારેક ખોટી ઉતાવળને કારણે પૈસા બીજાના ખાતામાં પણ ટ્રાન્સફર થઈ જતા હોય છે. જો તમે પણ ક્યારેક આવી ભૂલ કરી…
Read More...