ગેસ અને વાયુની સમસ્યા માટે 10 અતિકારગર ઉપાય, ફટાફટ મળશે આરામ

આજકલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાંય ચોમાસામાં પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા મળે છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. પરિણામ…
Read More...

તુલસીની ખેતી કરી 3 મહિનામાં ખેડૂતે કરી 3 લાખની કમાણી

મધ્ય પ્રદેશમાં ઉજ્જૈનના એક ખેડૂતે 10 વીઘા જમીનમાં 10 કિલો તુલસીના બીજનું વાવેતર કર્યુ હતું. વાવેતરનો ખર્ચ માત્ર 15 હજાર થયો અને નફો 2.5 લાખ રૂપિયાથી પણ વધારે થયો હતો. તમે પણ તુલસીની ખેતી કરીને સારી કમાણી કરી શકો છો. 3 મહિનામાં પાક થઇ જાય…
Read More...

શરદી અને કફ માટે રામબાણ ઈલાજ છે કાવો, આ રીતે ઘરે જ બનાવો આયુર્વેદિક કાવો

જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો. કાવો અનેક હઠિલા રોગોનો રામબાણ ઇલાજ છે. કાવો એ આયુર્વેદીક પીણું છે. જે અનેક પ્રકારની ઔષધીઓ તેમજ મસાલાઓથી બનાવવામાં આવે છે. કાવો બનાવવા માટેની દરેક વસ્તુઓ ભારતીય રસોડામાં સરળતાથી મળી આવે…
Read More...

ગાયોની આંખોના આંસુ લૂછનાર પરોપકારી ગૌસેવક સોમાભાઇ 11વર્ષથી કરે છે ગૌસેવા

પંચમહાલ જિલ્લામાં આવેલ બાકરોલ ગામના એક ગૌસેવક જેની ગૌસેવા ગુજરાતભરમાં સુવાસ ફેલાવી રહી છે. જેઓ છેલ્લા 11 વર્ષથી નિ:સ્વાર્થ ભાવે કરી રહ્યા છે ગૌવંશજની રક્ષા. જે દૂધ નથી આપતી, કે નથી બચ્ચાને જન્મ આપી શકતી તેના જીવનદાતા બન્યા છે સોમાભાઇ. આશરે…
Read More...

પટેલ સમાજ ભુજ દ્વારા જરૂરતમંદ જ્ઞાતિજનો માટે આવાસ ઉપલબ્ધ કરાવશે : માનકૂવામાં પ્રથમ વસાહત

ચોવીસીમાં ગામોગામ સમાજ ઉત્સવના આમંત્રણ અપાઈ રહ્યા છે. બેઠકોનો દોર સંધાયો છે. વિદેશવાસી ભાઈઓને પત્રિકાઓ‌ પોસ્ટ કરાઈ રહી છે. તોરણ બંધાઈ ચૂક્યા છે. સમાજના ઈતિહાસમાં એક સાથે અનેક પ્રોજેક્ટો જ્ઞાતિના ચરણે સમર્પિત કરવાના મંગળાચરણ થઈ ચૂકયા છે.…
Read More...

કાલ્પનિક બાબતને હકિકતમાં પરિવર્તિત કરતા પદ્મશ્રી ડો. તેજસ પટેલ, રોબોટિક સર્જરી ક્ષેત્રે ઇતિહાસ રચ્યો

પદ્મશ્રી ડૉ. તેજસ પટેલે વિશ્વની ફર્સ્ટ-ઈનહ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્શન પ્રોસીજર કરી ૩૨ કિ.મી. દૂર રહેલા દર્દીના હૃદયની આર્ટરીમાં સફળતાપૂર્વક સ્ટેન્ટ મૂકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. તેમની આ પ્રોસિજરથી ભારતના તબીબી વિજ્ઞાનના…
Read More...

ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે તો આ રીતે લો ઉપયોગમાં, દૂધ કરતા પણ વધુ કમાણી થશે!!!

ગાય માતા એક વરદાન છે. ગાયને માતા ગણવામાં આવે છે કેમ કે તેનો ફાળો ફક્ત માનવીના જીવનમાં જમહત્વનો નથી પરંતુ કુદરતનાં વિકાસ માટે પણ તે પોતાનો મહત્વનો ફાળો આપે છે. તે કુદરતે આપેલી બક્ષીશ છે. પરંતુ ઘણી વખત લોકોને એવા પ્રશ્ન થાય છે કે જ્યારે ગાય…
Read More...

બરફના તોફાનને હંફાવી ગુજરાતી પટેલ મહિલાએ ઉત્તર ધ્રુવ પર માઇનસ 15 ડિગ્રીમાં લહેરાવ્યો તિરંગો

ગુજરાતી મહિલા ભારુલતા પટેલને ડ્રાઇવિંગનું ઝનૂન તો પહેલેથી હતું પણ આ વખતે તે ચોક્કસ ઉદ્દેશ સાથે 21 ઓક્ટોબરે ડ્રાઇવ પર નીકળી. ઉદ્દેશ હતો- ઉત્તર ધ્રુવ પર તિરંગો લહેરાવવો. તે પણ બે બાળકો સાથે. 10 વર્ષનો આરુષ અને 13 વર્ષનો પ્રિયમ. આ સિદ્ધિ…
Read More...

દીકરી બની દીકરો: 4 દીકરીઓએ નિભાવ્યો પુત્ર ધર્મ, પિતાને કાંધ આપી કર્યા અંતિમસંસ્કાર

ગોંડલના મોટાદડવામાં 4 દીકરીઓએ પોતાના મૃતક પિતાની અર્થીને કાંધ અને અગ્નિસંસ્કાર આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો. સાથે સમાજને એક નવું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. પટેલ પરિવારના નાનજીભાઈ ધનજીભાઈ વસાણીનું દુખદ અવસારન થતા તેની સગી 2 દિકરીઓ મનીશાબેન અને…
Read More...

સુરતની ખૂબ જ ફેમસ ‘ગ્રીન પાવભાજી’ બનાવવાની રીત અને સામગ્રી

મોટાભાગે તમે બધાંએ લાલ પાવભાજી જ ખાધી હશે, આજે અમે લાવ્ય છીએ સુરતની ફેમસ ગ્રીન પાવભાજીની ખાસ રેસિપિ. સુરતમાં શિયાળામાં ગ્રીન પાવભાજી લોકોની પહેલી પસંદ બની રહે છે. જેમને લાલ પાવભાજી ભાવતી હશે, તેમને આ ગ્રીન પાવભાજી પણ ચોક્કસથી ભાવશે.…
Read More...