હિંમતનગર- વિજાપુર રોડ પર ટ્રિપલ અકસ્માતમાં શિક્ષકદંપતી કારમાં જ દબાઇ જતાં મોત
હિંમતનગર વિજાપુર ફોરલેન હાઇવે પર રવિવારે સાંજે નવાનગર પાસે વિજાપુર તરફ જઈ રહેલ સ્વીફ્ટ કાર ટ્રેલર પાછળ ઘુસી જતા પાછળ આવતું બીજું ટ્રેલર કાર પર ફરી વળ્યું હતું. ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર શિક્ષક દંપતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.…
Read More...
Read More...
વધારાનું વજન ઓછું કરવા માટે ઘરમાં જ બનાવેલું આ દેશી ચૂર્ણ ખાઓ રોજ સવાર-સાંજ
રેગ્યુલર ફેટ બર્નિંગ એક્સરસાઈઝની સાથે કેટલાક આયુર્વેદિક ફોર્મ્યૂલા ઉપયોગ કરવામાં આવે તો બોડીમાં જમા ચરબીને ઝડપથી દૂર કરી શકાય છે. જેથી આજે અમે તમને ચરબી દૂર કરવા એક એવા આયુર્વેદિક ચૂર્ણ વિશે જણાવીશું, જેને ઘરે જ બનાવીને રોજ ખાવાથી ફટાફટ…
Read More...
Read More...
કિડનીની પથરીને ઓપરેશન વિના દૂર કરવા અજમાવો આયુર્વેદિક ઉપાયો
આધુનિક યુગમાં પથરીના દર્દીની સંખ્યા વધતી જઈ રહી છે. આયુર્વેદ મુજબ પેશાબને રોકવાથી, પચે નહીં એવા આહાર, વાયુથી, પિત્તથી, કફથી અને વીર્યથી પથરી થઈ શકે છે. આધુનિક સમયમાં વધતું જતુ વાતાવરણનું પ્રદુષણ, ક્ષારવાળું પાણી અને ફાસ્ટફૂ઼ડના જમાનામાં વધી…
Read More...
Read More...
સરદારધામ ટ્રસ્ટના પ્રમુખે કહ્યું કે સમાજમાં થતી કથા, પ્રથા અને વ્યથા હવે બંધ કરીએ
સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની એક મીટીંગ મળી હતી તેમાં સુરત અને ગુજરાતના મોભી બિઝનેસમેન હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનો હેતુ હતો જીપીબીએસ 2020. જાન્યુઆરી 2018માં જીપીબીએસ સમીટની ભવ્ય સફળતા બાદ હવે પાટીદાર સમાજ જીપીબીએસ…
Read More...
Read More...
પિતાજીને આપી અનોખી શ્રદ્ધાંજલી, પિતાની સ્મૃતિમાં ગામમાં બનાવ્યું સરોવર
મક્તુપુરનું હીરાભા દત્ત સરોવર, ગામ તળાવને અપાયેલું પ્રતીકાત્મક નામ હવે વાસ્તવિકતા બની ગયું છે. ગામના વતની રમેશભાઈ હીરાભાઇ પટેલે તેમના પિતા હીરાભાઈ અમથારામ પટેલની સ્મૃતિમાં સમાજને કંઈક પરત આપવાની ભાવના સાથે આ સરોવરનું નિર્માણ કરાવ્યું છે.…
Read More...
Read More...
હળદર-આદુની ચા થી સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ રહેશે દૂર
હળદર અને આદુમાં ભરપૂર ઔષધીય ગુણો રહેલાં છે આ વાત તો બધાં જાણતા હશે. હળદરમાં કર્ક્યૂમિન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. જે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આ બંનેનો અનેક રીતે તેનો ઉપયોગ કરવામાં આવે…
Read More...
Read More...
વડોદરામાં 5 લાખથી વધુ યુવાનોને લાગી PUBGની લત, બની રહ્યાં છે હતાશાનો ભોગ
પ્લેયર અનનોન બેટલ ગ્રાઉન્ડ (PUBG) ગેમ વર્ચ્યુઅલ દુનિયા અને રિયલ દુનિયા વચ્ચે યુવાનોમાં તફાવત ગુમાવનારી બની રહી છે. મોબાઇલમાં સૌથી લોકપ્રિય બની ગયેલી આ રમત પાછળ ટીનેજર્સથી લઇને યુવાનોને ઘેલું લાગ્યું છે. માત્ર શહેરમાં જ 5 લાખથી વધારે લોકો આ…
Read More...
Read More...
વધુ ચા પીવા વાળા થઇ જાવ સાવધાન, દિવસની 3 કપથી વધુ ચા પીવી પડી શકે છે ભારે, જાણો કારણ
યૂનિવર્સિટી ઓફ ગ્લાસગોના રિસર્ચ અનુસાર એક દિવસમાં ત્રણ કપથી વધુ ચા પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થઈ શકે છે. ડાયટિશિયન ડૉ. અલકા દુબે અનુસાર ચામાં કેફીન અને તેના ઉપરાંત એવા અનેક ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે વધુ માત્રામાં લેવાથી સ્વાસ્થ્યને…
Read More...
Read More...
છોડ માટેનું ‘ટૉનિક’ બનાવી આ ખેડૂત કરે છે 6 લાખની કમાણી, જાણો કેવી રીતે થાય છે કામ
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં રહેનાર હરિદાસ કુંભર અંગૂરની ખેતી કરે છે. ખેતી કરતા સમયે તેમણે વિચાર્યુ કે મહેનત સામે એટલું વળતર નથી મળી રહ્યું. સમય પર ખાતર, પાણી આપ્યા બાદ પણ છોડ સારી રીતે વિકસિત નથી થઇ રહ્યા. સાથે જ ઉપજની ક્વોલિટી પણ સારી…
Read More...
Read More...
માત્ર 210 રૂપિયાનું રોકાણ કરો અને 60ની ઉંમર બાદ મેળવો 5 હજાર મંથલી પેન્શન
18થી 40 વર્ષની ઉંમરનો કોઇપણ વ્યક્તિ અટલ પેન્શન યોજના ( APY)માં રોકાણ કરીને મહિને 1 હજારથી 5 હજાર સુધીનું પેન્શન મેળવી શકે છે. પેન્શન 60 વર્ષ બાદ આપવાનું શરૂ થશે. આજે અમે આપને જણાવી રહ્યા છે કે, કેવી રીતે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી તેનો ફાયદો…
Read More...
Read More...