કચ્છી લેવા પટેલ સમાજનું ગૌરક્ષા અભિયાન : લીલાચારાના વાહનો કર્યા રવાના

ગરિમા મહોત્સવની સાક્ષીએ એક સાથે સંખ્યાબધ વાહનો ભરી લીલોચારો ગૌમાતાની આંતરડી સુધી પહોંચ્યો હતો. ચોવીસી સહિત અબડાસા લખપતમાં સીમ જંગલમાં ઘાસના તણખલાં માટે વલખતી ગવરી ગૌમાતાની ઉપસી આવેલી પાંસડીઓ અને આંખમાથી વહી રહેલી જઠરાગ્નિ તપ્ત આંસુડા લુછવા…
Read More...

વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના પિતાનું 74 વર્ષની વયે નિધન

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતા ધીરજલાલ રવજીભાઈ ધાનાણીનું રાત્રે સાડા દસ વાગ્યે અમરેલી ખાતેના નિવાસે હૃદયરોગનાં હુમલામાં દુઃખદ નિધન થયું છે. તેમને મધુપ્રમેહની ફરિયાદ હતી પરંતુ તેઓ સાજા-સરવા હતા.તેઓ આશરે 74 વર્ષના હતા. પરેશ…
Read More...

લોન લઈને પોતાનું પહેલું ઘર ખરીદનારને થશે 2.40 લાખનો ફાયદો

જો તમારી આવક 18 લાખ રૂપિયા સુધીની છે અને તમે પહેલી વાર ઘર ખરીદી રહ્યાં છો તો તમને 2.40 લાખ રૂપિયાનો લાભ થઈ શકે છે. કેમ કે, સરકાર તમને હોમ લોનના વ્યાજ પર સબસિડી આપશે. અત્યાર સુધી સરકાર આ સબસિડી માત્ર 6 લાખ રૂપિયા સુધીની આવકવાળા ખરીદદારોને જ…
Read More...

સાચુ સુખ અને આનંદ મેળવવો હોય તો ધ્યાનમાં રાખો સંતની આ શીખ

પૌરાણિક સમયમાં એક સંત ભિક્ષા માંગી રહ્યા હતા. એક ઘરની બહાર પહોંચ્યા તો ત્યાંથી એક મહિના ખાવાનું લાવી. ખાવાનું આપતી વખતે તેણે સંતને પૂછ્યું કે, મહારાજ સાચો આનંદ અને સુખ મેળવવાનો ઉપાય શું છે. કયા માર્ગ પર ચાલવાથી આ બંને મળી શકે છે. સંતે…
Read More...

‘ધરતી રત્ન’ આ ડોક્ટરે કરાવી છે 25 હજાર નોર્મલ ડિલિવરી, બચાવ્યા અનેક સગર્ભાઓના જીવ

આદિવાસી વિસ્તારોમાં 36 વર્ષથી ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપનારા 66 વર્ષીય ડો.જયંતીભાઈ પટેલે ભૂત-ભૂવા,તાંત્રિક અને અજ્ઞાનતાથી પીડિત સેંકડો સગર્ભા બહેનોના જીવ બચાવીને માનવ સેવા કરી રહ્યા છે. આદિવાસી વિસ્તાર ડેડિયાપાડામાં જ્યાં 8 ટકા હોસ્પિટલ…
Read More...

આ છે ગુજરાતની એવી સરકારી શાળા જ્યાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીએ આપવા પડે છે 50 પ્રશ્નોના જવાબ

842ની વસ્તી ધરાવતા ઉત્તમપુરાની સરકારી સ્કૂલમાં પોતાનું બાળક મુકવા આજુબાજુના દસ ગામોના લોકો તલપાપડ રહે છે. રોજ પોતાના ખાનગી વાહનમાં બાળકોને અહીં ભણાવવા મોકલે છે. સરકારી શાળા હોવા છતાં ખાનગી શાળાના સંચાલકો અહીં મેનેજમેન્ટના પાઠ ભણવા આવે છે.…
Read More...

દિકરી એટલે શું?….

પરિવાર કોઈપણ હોય ઘરમાં પોતાના પિતાને ખીજાવવાનો અને તેમના પર ગુસ્સો કરવાનો અધિકાર માત્ર દિકરી પાસે જ હોય છે. તમે જાણો છો કે દરેક દિકરી પોતાના પિતાને જ સૌથી વધુ પ્રેમ કેમ કરે છે? કારણ કે, તે જાણે છે કે સમગ્ર વિશ્વમાં આ એક જ પુરુષ છે જે તેને…
Read More...

ગુજરાતનું એવું ગામ જ્યાં મહિલાઓ રોજ 300 લિટરથી વધુ દૂધનું કરે છે ઉત્પાદન

નારી ધારે તે કરી શકે, કહેવતને તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આમણિયા ગામના કપિલા ગામિતે સાર્થક કરી બતાવ્યું છે. વર્ષ 2001માં પોતાનું અને 3 દિકરીઓનું ગુજરાન ચલાવવા શરૂ કરેલો પશુપાલન અને દૂધ ઉત્પાદકનો વ્યવસાય આજે આમણિાયા ગામની રોજીરીટી બની ગયો…
Read More...

કચ્છમાં આવેલા કોટેશ્વર મહાદેવ

આ મંદિરનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ઘણું છે. એવી કથા છે કે લંકાપતિ રાવણે કૈલાશ પર્વત પર ભારે તપ કર્યું. ભોળાનાથ પ્રસન્નથતા તેણે એવું વરદાન માગ્યું કે હું તમારી હંમેશાં ભક્તિ કરતો રહું તે માટે શિવલિંગ આપો. ભોળાનાથે શિવલિંગ આપતા રાવણને…
Read More...

સુરતમાં 261 લાડકડીઓનું પાલક પિતાઓએ કન્યાદાન કર્યું, હજારો લોકોએ ભાવસભર ભવ્ય વિદાય આપી

સેવાની સુવાસ વિશ્વભરમાં ફેલાવનાર પી.પી.સવાણી પરિવાર દ્વારા આયોજિત પિતા વિહોણી 261 દીકરીઓનું કન્યાદાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સરકારના મંત્રીઓ, ધર્મગુરુઓ સહીત અનેક મહાનુભાવોએ એક લાગણીસભર કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. પી.પી.સવાણી અને…
Read More...