અંતિમ સેલ્યૂટ: દેશના પહેલાં CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન: પત્ની મધુલિકા સહિત…
ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે તેમની…
Read More...
Read More...
યુવતીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો: સુરતમાં ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા બાંધીને ધનાઢ્ય પરિવારનો હોવાની…
સુરત શહેરના લિંબાયત વિસ્તારની કોલેજિયન યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા બાંધીને તેના માતા-પિતા સમક્ષ પોતે ધનાઢ્ય પરિવારનો હોવાની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી. ફરવા જવાના બહાનું કાઢીને પોતાના ઘરે અને હોટલમાં લઇ જઇ…
Read More...
Read More...
સમાજ માટે લાંછનરુપ કિસ્સો: દહેજમાં ફોર્ચ્યુનર ગાડી ના આપતા વરરાજાએ રોક્યા ફેરા, કન્યા પક્ષના લોકો…
દહેજનું દૂષણ આજે પણ અનેક યુવતીઓ અને તેમના પરિવારનું જીવન બગાડી રહ્યું છે. દહેજના કારણે કોઈ પરિણીતાનો જીવ ગયો હોય અથવા ત્રાસ અપાતો હોય તેવા કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો હરિયાણામાં નોંધાયો છે. કરનાલ જીલ્લામાં પીએચડી પાસ…
Read More...
Read More...
અમરેલીના પાટીદાર પરિવારે કાઢી બળદગાડામાં જાન, પરંપરાની જાંખીને જોતા સૌ કોઈની આંખ પહોળી થઈ ગઈ!
લગ્નપ્રસંગે આજકાલ વરરાજા મોંઘીદાટ કાર, વિકટોરિયા ગાડી, વિન્ટેજ કારમાં સવાર થવાનું પસંદ કરતા હોય છે. કેટલાક વરરાજા તો હેલિકોપ્ટરમાં સવાર થઈને પણ પરણવા પહોંચતા હોય છે. પરંતુ, અમરેલીનો એક વરરાજો છે કે, જેની જાન બળદગાડામાં સવાર થઈને પરણવા…
Read More...
Read More...
પ્રેરણાદાયી લગ્ન: કોરોનામાં પુત્ર ગુમાવનાર માતા-પિતાએ પુત્રવધુનું કન્યાદાન કરી સાસરે વળાવીને સમાજમાં…
મોરબીના શનાળા ગામમાં એક અનોખા અને પ્રેરણાદાયી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોઈ પણ યુગલના પુન:લગ્નમાં બન્ને પક્ષના યુગલ પરિવાર જોડતા હોય છે. પણ મોરબીના શનાળામાં માળિયા મોરબી ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિના આગેવાનોની હાજરીમાં…
Read More...
Read More...
ગયા મહિને પદ્મશ્રીથી સન્માનિત થનારા નંદા સરનું 104 વર્ષની વયે નિધન, 70 વર્ષ સુધી મફતમાં બાળકોને…
પદ્મશ્રી નંદ કિશોર પ્રુસ્ટીનું 7 ડિસેમ્બર મંગળવારના રોજ અવસાન થયું. તેમણે એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, તેમની ઉંમર 104 વર્ષની હતી. તેઓ લોકોમાં નંદા સર તરીકે પ્રખ્યાત હતા. બપોરે 1.30 કલાકે તેમનું અવસાન થયું હતું. તેમને ગયા મહિને જ…
Read More...
Read More...
રાજકોટમાં ગળું કાપીને સાધુની હત્યા કરાઈ, મચ્છરદાનીમાં લપેટી લાશ ફેંકી દેવાઈ, ઓળખ છૂપાવવા ચહેરાની…
ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં જાણે હત્યા કરવી સામાન્ય બની ગઈ હોય તેમ એક અઠવાડિયામાં હત્યાનો ચોથો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટ-જામનગર હાઈવે પર સાધુની હત્યા કરીને તેમની લાશને ફેંકી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહીં,…
Read More...
Read More...
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા: મૂળ નડિયાદના અમિત પટેલની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા; પુત્રીના…
ખેડા-આણંદ જિલ્લામાંથી હજારો, લાખો લોકો પરદેશ વસવાટ કરે છે, માટે આ વિસ્તારને NRIનું હબ ગણવામાં આવે છે. મૂળ નડિયાદના વતની અને વર્ષોથી પરિવાર સાથે સ્થાયી થયેલા પટેલ પરિવારની વ્યક્તિની અમેરિકાના કોલંબસમાં હત્યા કરી દેવાની ઘટનાએ સમગ્ર ચરોતર…
Read More...
Read More...
શિયાળાની હાડ થીજાવતી ઠંડી ઉડાડી દેશે પપૈયુ, શરદીથી બચવા માટે પૌષ્ટિક અને કુદરતી શક્તિ આપે છે પપૈયુ,…
શિયાળાની શરૂઆત થવાની સાથે જ આપણા શરીર પર પણ તેની અસરો દેખાવાની શરૂઆત થઇ જાય છે. કડકડતી ઠંડીમાં શરીરને ગરમ રાખવું ખૂબ જરૂરી છે. શરીરને બહારથી ઠંડીથી બચાવવા ધાબળા ઓઢવા કે સ્વેટર પહેરવા જેટલા જરૂરી છે, તેટલું જ જરૂરી શિયાળામાં શરીરને અંદરથી પણ…
Read More...
Read More...
કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી: ગાંધીનગરમાં મામાના ઘરે લગ્નમાં આવેલા 4 વર્ષના બાળકને કારે કચડી…
કેટલાંક માતા-પિતા પોતાના બાળકોને લઈને જરાય ગંભીર હોતા નથી. કેટલાંક માતા-પિતા ઘરે અને ઘરની બહાર નીકળ્યા પછી પણ પોતાના બાળકની કાળજી રાખવામાં નિષ્ફળ નીવડતા હોય છે. બાળક ઘરની બહાર શું કરી રહ્યું છે એની પણ ક્યારેય જાણ હોતી નથી. ત્યારે માતા-પિતા…
Read More...
Read More...