બગડતું અન્ન ભૂખ્યાને પહોંચાડતી ગુજરાતની રોબીન હૂડ આર્મી

ગુજરાતની શાળા-કોલેજ વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ હાઉસમાં કામ કરતા લોકો દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ માટે રોબીન હૂડ આર્મી ગ્રુપ શરૂ કરાયા છે. તેઓ માનવતા વાદી કામ કરીને જરૂરિયાત વાળા લોકોને મદદ કરે છે. શિયાળામાં ગરીબ લોકોને ઓઢવા કે પહેરવાના…
Read More...

ઘરની લક્ષ્મીનું કન્યાદાન કરનાર વિઠ્ઠલભાઈ રાદડિયાની વાત

વિઠ્ઠલભાઈ રાદડિયાનો સ્વભાવ કોઈની કેડી ઉપર ચાલવા કરતા જાતે રાજમાર્ગ કંડારી એના ઉપર ગમે તે પરિસ્થિતિ વચ્ચે પણ ચાલવાનો રહ્યો છે.તેઓ માનતા હતા કે એકવાર થયેલું કામ ફરી થાય તો એને અનુકરણ કહેવાય, પણ ક્યારેય ન થયેલું કામ પ્રથમવાર થાય તો એ અનુકરણીય…
Read More...

આપણે જેવું કરીએ છીએ એવું જ ફળ આપણને પણ મળે છે, એટલે ક્યારેય ખોટા કામ ન કરો

એક ગામનો ખેડૂત શહેરની બજારમાં જઈને માખણ વેંચતો હતો. એક દુકાનદારને તેનું માખણ સારું લાગ્યું તો તેણે રોજ એક કિલો માખણ આપવા માટે કહ્યુ. ખેડૂતે હા કરી દીધી. તે પણ ખુશ હતો કે તેનું એક કિલો માખણ હવે કોઈ પરેશાની વિના વેંચાઇ જશે. ખેડૂતે તે દુકાનથી…
Read More...

સ્વાધ્યાય પરિવારના 10 હજાર લોકો દોઢ વર્ષથી વડોદરા- પંચમહાલનાં 960 ગામોના આદિવાસીઓને શિક્ષિત કરી…

વડોદરા શહેરમાંથી દર શનિ-રવિવારના રોજ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા 10 હજાર લોકો છેલ્લા દોઢ વર્ષથી વડોદરાનાં 650 અને પંચમહાલનાં 310 ગામો મળી કુલ 960 ગામોમાં રહેતા આદિવાસી જનજાતિના લોકો શિક્ષિત બને અને ભૂત-ભૂવા જેવી અંધશ્રદ્ધામાંથી બહાર…
Read More...

નવસારીમાં અપનાવી રહ્યાં છે કિચન અને ટેરેસ ગાર્ડન, કરી રહ્યાં છે બચત

ટેરેસ ગાર્ડન અથવા તો કિચન ગાર્ડન સામાન્ય રીતે આપણને વૈભવી જીવનશૈલી ધરાવતા ઘરોમાં જોવા મળે છે, જ્યાં આ પ્રકારના ગાર્ડન ઘરની શોભા વધારવા માટે બનાવવામાં આવે છે, પરંતુ ગુજરાતના નવસારીમાં આ કોન્સેપ્ટનો ઉપયોગ જીવનનો એક ભાગ સમાન બની ગયો છે. જ્યાં…
Read More...

બહુ જ ખરાબ હોય છે સૂકી ખાંસી, મટતી ન હોય તો આ 8માંથી 1 ઉપાય અપનાવી જુઓ, ઝડપથી કરશે અસર

શિયાળાની ઋતુમાં નાના બાળકોથી લઈને વૃદ્ધોને પણ શરદી અને ઉધરસની સમસ્યા સતાવતી હોય છે.તેના માટે દવાઓ કરતાં જો ઘરગથ્થુ ઉપચાર કરવામાં આવે તો તે ઝડપથી સારાં મળી શકે છે. શિયાળામાં ઘણાં લોકોને સૂકી ઉધરસની સમસ્યા ખૂબ જ થતી હોય છે. જેના માટે ઘરેલૂ…
Read More...

ગભરાયા વિના જો ચાલાકીથી કામ લેવામાં આવે તો મોતને પણ મહાત આપી શકાય છે

કોઈ રાજ્યમાં માણિક નામનો વ્યક્તિ રહેતો હતો જે પોતાની એક ખાસ વાત માટે આખા શહેરમાં બદનામ હતો. તેના વિશે આખા શહેરમાં આ વાત ફેલાયેલી હતી કે જે પણ સવારે માણિકનો ચહેરો જોઇ લે તેને આખો દિવસ ભોજન નસીબ નથી થતું. લોકો તેને અપશુકનિયાળ માનીને તેનાથી…
Read More...

લાવારિસ પડેલું હતું નવજાત, શરીર પર ચોંટી ગઈ હતી અનેક કીડીઓ, પોલીસ કોન્સ્ટેબલે રજૂ કર્યું મમતાનું…

ફુટપાથ પર ત્યજી દેવાયેલી માત્ર એક દિવસની બાળકીને ત્યારે જીવનદાન મળ્યું, જ્યારે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેના માટે મા બનીને આવી ગઈ અને તેને સ્તનપાન કરાવ્યું. આ બાળકી જ્યારે ફુટપાથ પરથી મળી ત્યારે તેના શરીર પર કિડીઓ ચોંટી ગઈ હતી, અને તે રડી…
Read More...

સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આ હોસ્પિટલમાં અમેરિકાથી આવેલા સર્જન કરી રહ્યાં છે દર્દીઓના મફત ઓપરેશન

આમ જનતાને ખાનગી હોસ્પિટલમાં સારવાર તથા ઓપરેશનનો લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે ત્યારે માનવ સેવાના હેતુ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં સેંકડો લોકોના મફતમાં ઓપરેશન તથા સારવાર થઇ રહ્યાં છે. વડતાલ સ્થિત આ હોસ્પિટલમાં…
Read More...

અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે બિમલ પટેલ સહિત ત્રણ ભારતીય-અમેરિકનોને મહત્વના પદ સોંપ્યા

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ ભારતીય-અમેરિકન નાગરિકોને પોતાના એડમિનિસ્ટ્રેશનમાં મહત્વનાપદો પર નિયુક્ત કર્યા છે. તેઓના નામ અમેરિકન સંસદની મંજૂરી માટે પણ મોકલવામાં આવી ચૂક્યા છે. આ ત્રણેય નામને ટૂંક સમયમાં મંજૂરી મળવાની સંભાવના…
Read More...