ગુજરાતના આ શહેરના બ્યુટિ પાર્લરમાં માત્ર 1 રૂપિયામાં કરવામાં આવે છે મહિલાઓના હેર કટિંગ, જાણો કેમ..

સુરતના ચૌટાપુલ પાસે આવેલા k2 Beauty Baar માં 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈની 143 જન્મજયંતિ નિમિતે મહિલાઓ માટે ફ્રી બ્રાઈડલ પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકેજનો લાભ ફક્ત સુરતની મહિલાઓ જ નહી પણ સમગ્ર ગુજરાતની મહિલાઓ લઈ શકશે. જેમાં હેર…
Read More...

શહીદોના પરિવાર માટે સુરતના બે મિત્રોની ફાઇટ, ‘રોજનો એક રૂપિયો શહીદોના પરિવાર માટે’ લઇ 8 લાખ ભેગા…

શહીદોના પરિવારને મદદરૂપ થવાં શહેરના એક શિક્ષકે ‘રોજનો એક રૂપિયો શહીદોના પરિવાર માટે’ આ કન્સેપ્ટ સાથે એક સંસ્થા શરૂ કરી છે. દોઢ વર્ષ પહેલા શરૂ થયેલી આ સંસ્થા દ્વારા 3 શહીદોના પરિવારને આર્થિક મદદ કરવામાં આવી છે. કતારગામમાં રહેતા ભરતભાઈ…
Read More...

ગરીબ બાળકો ભણે માટે આ યુવાનો દર શનિ-રવિ કરે છે રેસ્ટોરાંમાં લાઇવ પર્ફોર્મન્સ, કરી ચુક્યા છે 3 હજાર…

બીજા પાસે દાન લઇ અથવા માત્ર દાન આપી સેવા કરતાં દાતાના ઘણા બધા કિસ્સા સમાજમાં છે. પણ મહેસાણાના યુવાનોનું એક એવું ગૃપ છે કે જે રેસ્ટોરન્ટ અને કેફેમાં લાઇવ પર્ફોમન્સ કરી ભેગી થતી આવક ગરીબ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચે છે. આ ગૃપ પોણા બે વર્ષમાં…
Read More...

પટેલ યુવાન ધવલ સાંગાણીએ ઓછી જગ્યા રોકતી અને સસ્તી એનર્ક્સિયા સોલર પેનલ તૈયાર કરી

એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં BE ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ધવલ કાળુભાઇ સાંગાણીએ એનર્ક્સિયા સોલર પેનલ તૈયાર કરી છે. હાલ માર્કેટમાં મળતી સોલર પેનલ કરતા અડધી કિંમતમાં આ સોલર પેનલ તૈયાર કરી શકાય છે.…
Read More...

ગામના 500 લોકોએ ભેગા મળી કાચા મંડપો બનાવી ટીંડોળાની ખેતી થકી ઘર આંગણે આવક ઊભી કરી

આદિવાસી વિસ્તાર ગણાતા ધરમપુર તાલુકામાં એક ગામ એવું છે કે જે સૌનો સાથે સૌનો વિકાસ સૂત્રને અનુસરીને તમામ ગ્રામજનોએ ભેગા થઈ ટીંડોળાની ખેતી અપનાવી છે. લુહેરી ગામના આ મહેનતકશ આદિવાસી ખેડૂતોએ એક વર્ષમાં જ ટીંડોળાનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે.…
Read More...

નિયમિત કરો માત્ર આ 10 કામ, ઝડપથી ઓછું થશે તમારું વધેલું વજન

જો તમે ઘરેલૂ નુસખા, કસરત કે ડાયટિંગ વિના વજન ઉતારવા કે કંટ્રોલ કરવા માગતા હોવ તો આજે અમે તમને 10 એવી ફેટ બર્નિંગ એક્ટિવિટીસ વિશે જણાવીશું, જેમાંથી કોઈ 1 રોજ નિયમબદ્ધ થઈને કરવામાં આવે તો વધેલું વજન તો ઉતરશે જ સાથે વજન કંટ્રોલમાં પણ રહે છે.…
Read More...

રાજકોટમાં કારની ઠોકરે મૃત્યુ પામનાર દિકરીને ન્યાય મળે તે માટે કોલેજની છાત્રાઓ રસ્તા પર ઉતરી, ન્યાય…

રાજકોટમાં વીરબાઇ મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ચાર્મી વિઠલભાઇ વઘાસીયા બે સહેલી સાથે કોલેજ જવા માટે બસસ્ટોપ સુધી ચાલીને જતી હતી ત્યારે પાછળથી ચાર્મી મોદી નામની કાર ચાલકે ઠોકરે લીધી હતી. અકસ્માતમાં ચાર્મી વઘાસિયાનું ઘટનાસ્થળે મોત…
Read More...

રાતે ઉધરસની સમસ્યા ખૂબ જ વધી જાય છે? તો બેદરકારી કર્યા વિના ફટાફટ અપનાવી લો આ 6 ટિપ્સ

અત્યારે જે પ્રમાણે વાતાવરણમાં ઠંડક વધી ગઈ છે ઘણાં લોકો શરદી-ઉધરસ અને ગળાની સમસ્યાઓ પણ વધવા લાગી હશે. એમાં ખાસ કરીને કફ વધવાની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો કામ આવી શકે છે. ઉધરસની સાથે…
Read More...

જામકંડોરણામાં યોજાયેલ ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, ગૌશાળામાં વપરાશે રૂપિયા

રાજકોટ જિલ્લાના જામકંડોણામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ, વાલી સંમેલન અને તેજસ્વી તરલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાત્રીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકગાયક કિર્તીદાન ગઢવી અને અલ્પા પટેલે…
Read More...

દિવ્યાંગ હોવા છતાંય તનતોડ મહેનત કરીને સમગ્ર ભારતનું ગૌરવ વધારનાર સોનલ બેન વસોયાની સંઘર્ષગાથા

મારે વાત કરવી છે સોનલની. ગામ રાયડી (તા.ધોરાજી જિ. રાજકોટ) ની વસોયા કુટુંબની દીકરીની જે બે વરસની ઉંમરે પોતાના બંને પગ ગુમાવી કાયમી દિવ્યાંગ બને છે. પિતા રતિભાઈ અને માતા સાંકડી ખેતી અને ખેતમજુરી કરી પાંચ ભાઈઓના પરિવારની ધોંસરી ખભે નાખીને…
Read More...