ગૂગલ મેપ્સની મદદથી તમારો ગુમ કે ચોરી થયેલો સ્માર્ટફોન 2 મિનિટમાં શોધો કાઢો
સ્માર્ટફોન ખોવાઈ જાય તો?
તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે ખિસ્સામાં હાથ નાખો અને ખબર પડે કે સ્માર્ટફોન ક્યાંક ગુમ થઈ ગયો છે? આવા સમયે તમને પોતાની જાત પર ખૂબ જ ગુસ્સો આવે છે. જો સ્માર્ટફોન ચોરી થઈ ગયો હશે તો? શું તે કોઈ જગ્યાએ…
Read More...
Read More...
10,000 યુગલોના સમૂહલગ્ન, ખર્ચ 51 કરોડ, દરેક કન્યાના ખાતામાં રૂ.35000: જાણો કોણે કર્યુ આ કામ
એક દિવસમાં 10,000 યુગલોના સમૂહ લગ્ન કોઇ નાની-અમથી વાત નથી અને ઉપરથી દરેક કન્યાના ખાતામાં રૂ. 35000ની રકમ જમા કરાવવી કોઇ ખાવાના ખેલ નથી. દરેક યુગલના લગ્ન આયોજન માટે રૂ.6000ની વ્યવસ્થા તો દરેક યુગલને આપવામાં આવતી સામગ્રી પર રૂ.10,000નો ખર્ચ…
Read More...
Read More...
ભારતમાં એક દુકાન આવી પણ, જ્યાં નથી કોઇ દુકાનદાર,ચોરી થવાનો કોઇ ડર નથી રહેતો
ભારતમાં એક એવી દુકાન પણ છે જ્યાં કોઇ દુકાનદાર નથી, તમે જે પણ ખરીદવા માંગો તે ખરીદી શકો છો. આ દુકાન પાછળનું એક નેક કારણ છે. દક્ષિણ ભારતમાં આ દુકાન ખોલવામાં આવી છે.
કેરળમાં છે આ દુકાન
કેરળના કન્નૂરમાં એક એવી દુકાન ખુલી છે જેમાં ના તો…
Read More...
Read More...
નાનું બાળક ભૂલમાં સિક્કો ગળી જાય તો શું કરશો?
નાનું બાળક રમતું હોય ત્યારે ઘરના લોકો તેની આસપાસ રહીને તેનું ધ્યાન રાખતા હોય છે પણ થોડું ધ્યાન આમતેમ થયું અને બાળક કંઈક ભૂલ કરી બેસે તો ઘરના લોકો હાંફળા-ફાંફળા થઈ જતા હોય છે. જો કોઈ બાળક સિક્કો ગળી જાય તો શું કરવું તે દરેક માટે જાણેલું…
Read More...
Read More...
હનુમાનજીનું એકમાત્ર મંદિર, જ્યાં એક ખાસ વસ્તુનો પ્રસાદ ધરાવવામાં આવે છે
આપણાં દેશમાં હનુમાનજીના અનેક મંદિર છે પરંતુ તેમાંથી કેટલાક ખૂબ ખાસ છે. આવું જ એક ખાસ મંદિર છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં. અહીં હનુમાનજીને ચોલા ચઢાવવા માટે ભક્તોને બુકિંગ કરાવવી પડે છે, તેના પછી જ વર્ષો પછી નંબર આવે છે. આ મંદિરનું નામ શ્રી વીર…
Read More...
Read More...
પાનના દુકાનદારની પુત્રી નિમિષા પટેલે CAની પરીક્ષામાં દેશમાં ટોપ-10માં મેળવ્યું સ્થાન
શુક્રવાર માત્ર નિમિષા પટેલ માટે જ નહીં મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સિંહી ગામવાસીઓ માટે ઝળહળતો દિવસ રહ્યો. સિંહી ગામમાં પાનની દુકાન ચલાવતા કેશવભાઈની દીકરીએ સીએની ઈન્ટર્મીડિએટ પરીક્ષામાં સમગ્ર દેશમાં 10મું સ્થાન પ્રાપ્ત કર્યું. કુલ…
Read More...
Read More...
બનાસકાંઠા જિલ્લાના SPએ લીધેલા નિર્ણયથી લોકો થયા ખુશ
બનાસકાંઠામાં પોલીસની ખરડાયેલી છબી સુધારવા માટે બનાસકાંઠા જિલ્લા SP દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના પોલીસ સ્ટેશનોમાં આખા દિવસ દરમિયાન જે પણ ફરિયાદીઓ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવે છે તે તમામ ફરિયાદીઓને કંટ્રોલરૂમમાં…
Read More...
Read More...
સાઈટિકા, ગઠિયો વા અને આર્થરાઈટીસને જડમૂળથી મટાડે આ પાનનું તેલ, પગ અને પીઠનો દુખાવો પણ દૂર કરે,…
દ્વારકાના મુકેશભાઈ જગતિયા પર્વતરાયના પાનમાંથી તેલ બનાવે છે. આ તેલ ગઠિયો વા, આર્થરાઈટીસ અને સાઈટિકા મટાડે છે. એટલું જ નહીં પગ અને પીઠના દુખાવા માટે પણ આ તેલ ઉત્તમ છે. આ તેલ લગાવવાથી પેરાલિસિસના દર્દીને સારી રાહત મળે છે. વળી પગ અને પીઠના…
Read More...
Read More...
નૈતિક સમાજ અને અનૈતિક માનવી
આજનાં ભૌતિક સુખ સગવડની માનસિકતાને લીધે વધતું જતું સામાજીક અંતર, ધર્મના નામે ભેદભાવ, શહેર, ગામ, જ્ઞાતિ અને બીજી સમસ્યાઓને કારણે આજનો વર્તમાન સમાજ એક એવી દુશ્મનાવટ અને ભેદભાવનો શિકાર થયો છે જેના પરિણામો માત્ર કોઈ સમાજ નહિ પરંતુ આખી દુનિયાના…
Read More...
Read More...
દેવામાં ડૂબેલો હોવા છતાં પણ ડગમગી નહીં રિક્ષા ડ્રાઈવરની દાનત, પરત કર્યા 10 લાખ રૂપિયા
તેલંગણામાં એક રિક્ષા ચાલકે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. તેની રિક્ષામાં એક વ્યક્તિ તેના દસ લાખ રૂપિયાથી ભરેલી બેગ રાખીને ભૂલી ગયો હતો. પણ દેવામાં ડૂબેલા ડ્રાઈવરની નિયત સહેજ પણ ના ડગમગી અને ડ્રાઈવરે તેને તેના માલિસ સુધી પહોંચાડી દીધી.…
Read More...
Read More...