વઘાસીયા પરિવાર દ્વારા વલારડી ગામે ત્રિદિવસીય ૧૦૦૮ કુંડી મહાયજ્ઞ અને ‘દિવ્યધામ’નું ભૂમિપૂજન

સમસ્ત વઘાસીયા પરિવાર વલારડી દ્વારા બાબરા તાલુકાના વલારડી ગામે આગામી તા.૬ માર્ચથી ત્રિદિવસીય ૧૦૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, દેવીચરિત્ર જ્ઞાનયજ્ઞ, સમૂહ લગ્ન તેમજ જગતજનની માં વેરાઈ માતાજીનાં ભવ્ય મંદિર દિવ્યધશમના ભૂમિ પૂજનનું ભવ્ય મહોત્સવ…
Read More...

આ બંને ભાઇઓ પર 440 વોલ્ટના કરંટની પણ નથી થતી અસર, હાથથી પકડી લે છે 11 હજાર વોલ્ટેજનો તાર

છત્તીસગઢ- ધરમજયગઢથી 35 કિલોમીટર કાપૂના પખનાકોટ ગામમાં રહેનાર પ્રભુ તિર્કી અને અનુજ તિર્કીને લોકો કરંટ મેનના નામે ઓળખે છે. આ બંને ભાઇ અન્ય જેવા હોવા છતાં પણ એક રીતે બંનેથી અલગ છે. તેમના શરીરમાં રેજિસ્ટન્ટ પાવર એટલો વધુ છે કે, તેને 11 હજાર…
Read More...

ઓસ્ટ્રેલિયાથી ટેક્નોલોજી મંગાવી જૂનાગઢનાં ખેડૂતપુત્રએ મધમાખી ઉચ્છેર કેન્દ્ર શરૂ કર્યું

ઇન્ટરનેટનાં માધ્યમથી આધુનિક રીતે થતી મધની ખેતીનું ટેકનીક જાણી આ ટેકનોલોજીને ઓસ્ટ્રેલિયાથી મંગાવી એન્જિનિયરંગ કોલેજ કરેલા જૂનાગઢનાં ખેડૂત પુત્રએ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું છે. આ મધમાખી ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવેલી પેટી ખેડૂતો 17…
Read More...

પ્રમુખસ્વામી મહારાજના બહેનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા

બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના બહેન ગંગાબેનના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આણંદ ખાતેના તેમના નિવાસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજના બહેન ગંગાબેન મોતીભાઈ પટેલનું 97…
Read More...

PM મોદીએ અડાલજ ખાતે અન્નાપૂર્ણાધામનું કર્યું લોકાર્પણ, જાણો અન્નપૂર્ણાધામની શું છે વિશેષતાઓ

પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પીએમ મોદીએ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિર્મિત અડાલજમાં આવેલા અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ ભવનોનું ભૂમિપૂજન પણ કરાવ્યું.…
Read More...

પરંપરાગત પદ્ધતિ છોડી ખેડૂતે અપનાવી ઓછા ખર્ચે જલદી અને વધુ ઉત્પાદન આપતી કેરીની આધુનિક ખેતી

વિશ્વમાં કેરીની નામના ધરાવતા વલસાડ જિલ્લાના ધરમપુરના શિક્ષિત અને એગ્રોના બિઝનેસ સાથે સંકળાયેલા ખેડૂત દિપક ગુંદણીયાએ ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન, વહેલું ઉત્પાદન અને જેના કારણે વધુ ભાવ સહિતના ફાયદાઓ માટે રૂઢિગત આંબા કલમના વાવેતરના સ્થાને…
Read More...

મેથી સાથે કરો આ પ્રયોગ, ક્યારેય ડાયાબિટીસ નહીં થાય, BP, ગેસ અને વાયુની તકલીફ મટશે, 15 દિવસમાં થશે…

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મેથીના પ્રયોગનો એક વીડિયો શેર કર્યો છે. પાણી સાથે મેથીનો આ પ્રયોગ કરવાથી શરીરમાં ચમત્કારિક અસર થાય છે. આ આસાન પ્રયોગથી ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. એટલું જ…
Read More...

પશુ અને મનુષ્ય વચ્ચેની દોસ્તીનું અનોખું ઉદાહરણ: જેમના હાથે ઊંટ દરરોજ ખાવાનું ખાતું હતું તે…

માણસ અને પશુ વચ્ચેની દોસ્તી નિસ્વાર્થ અને પવિત્ર હોય છે. કૂતરાને હંમેશા માણસનો બેસ્ટ ફ્રેંડ ગણવામાં આવે છે. તમે અવારનાવર સાંભળ્યું હશે કે કૂતરાનો માલિક અથવા તેને ઘરમાં સૌથી વધુ ગમતી વ્યક્તિ ના હોય ત્યારે તે ઉદાસ રહે છે, ખાતો-પીતો નથી.…
Read More...

ભારતમાં ઘુસી રહ્યું તું પાકીસ્તાની ડ્રોન, ભારતીય વાયુસેના એ આકાશ માં જ ઉડાવી દીધું

ભારતે પાકિસ્તાનમાં અડધી રાત્રે ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પોનો ખુરદો બોલાવ્યો હતો. આ હુમલામાં જૈશના અનેક આતંકીઓ મોતને ઘાટ ઉતર્યા હતાં. ત્યાર બાદ ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરનારા પાકિસ્તાનનીએ વાયુસેનાના F-16 નામના યુદ્ધ વિમાનને પણ…
Read More...

અમરેલીના નાનકડા ગામનાં ખેડૂતોએ છાતી ફુલાવી દે તેવું કર્યું કામ, શહીદોને કરી આ રીતે મદદ

‘જય જવાન – જય કિસાન’નાં સૂત્રને અમરેલી જિલ્લાનાં નાનકડા એવા ગામ પ્રતાપગઢનાં ખેડૂતોએ સાર્થક કરી બતાવ્યું છે અને સરકારનાં પ્રતિનિધિને બોલાવી 1 લાખ 11 હજારનો ચેક અર્પણ કર્યો છે. અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાનાં પ્રતાપગઢ ગામમાં પુલવાવાનાં…
Read More...