રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલુ કર્યું, 5 લાખનું દર…

રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ વધુ એક વખત સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવાને ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલુ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં રહેતા અશોક મકવાણા નામના આશાસ્પદ…
Read More...

જમ્યા પછી તરત જ પીઓ છો પાણી તો ચેતી જજો! નહીંતર થશે નુકસાન, જાણો અને શેર કરો

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ જમ્યા બાદ તરત જ પાણી પી લે છે. કેટલાક લોકો ખાવાની સાથે પાણી પણ પીતા રહે છે, પરંતુ તમારી આ એક આદત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આયુર્વેદ અનુસાર, 1-2 ગ્લાસ પાણી જમ્યાના ઓછામાં ઓછા 30 મિનિટ પછી અથવા તે…
Read More...

સગા દીકરાએ ધક્કા મારી ઘરમાંથી કાઢી મુક્યા, વૃદ્ધાશ્રમમાં રહીને કેસ કરતાં 7 વર્ષે 85 વર્ષના દાદાને…

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા 85 વર્ષના સુબ્રમણિ વલ્લુવરના ચહેરા પર આજે એક ગજબનું સ્મિત જોવા મળી રહ્યું છે. જીવનના તમામ રંગો જોઈ ચૂકેલા અને પોતાના જ દીકરાના હાથે તરછોડાયેલા સુબ્રમણિ વલ્લુવરને…
Read More...

સાસુએ સુખદ સમાધાન કરી દાખલો બેસાડ્યો: સાસુએ જમાઈને સમજાવ્યા કે, ‘જતુ કરવામાં કંઈ જાય નહીં’, અંતે…

સુરત કોર્ટમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કોરોના દરમિયાનની મુશ્કેલીઓ કે એ અગાઉના ઘરેલું ઝઘડાંના લીધે જુદાં થયેલાં દંપતિ લોક અદાલતમાં એક થયા હતા. એક કિસ્સામાં તો સાસુએ જમાઈને સમજાવ્યા હતા. સાસુએ કહ્યું કે, જતુ કરવામાં કંઈ જાય નહીં, અંતે જમાઈ…
Read More...

વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો: રાજકોટમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પિતરાઇ…

અપરાધોના કિસ્સાઓ પ્રકાશિત કરતી ટીવી સિરીયલના કારણે રાજકોટમાં ધો.5માં ભણતી 10 વર્ષની એક બાળકીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ શહેરના રામનાથપરા નજીક રહેતી અને ધો. 5માં અભ્યાસ કરતી માત્ર દસ વર્ષની બાળકીએ ગઇકાલે બપોરે ઘરે ગળાફાંસો ખાઈ…
Read More...

કડીના વડુ ગામે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું- ‘અમારી સરકાર લાવો, એક-એક…

ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનો કડીના વડુ ગામમાં મહાશત્ર પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાનો વીડિયો વાઈરલ થયો હતો. અહીં તેમણે ભાજપના 25 વર્ષના શાસન સામે સવાલ કર્યા હતા અને રાજ્યમાં શિક્ષણ તથા રોજગારના સરકારના વાયદા…
Read More...

વડોદરા નજીક દશરથ ગામના સ્મશાનમાં સળગતી ચિતામાં કૂદી યુવકે આપઘાત કર્યો, માતાનું હૈયાફાટ રૂદન

વડોદરા શહેર નજીક દશરથ ગામના સિકોતરમાતાવાળા ફળિયામાં રહેતો પૂનમ ઉર્ફે મુકેશ રમેશભાઇ સોલંકી (ઉ.વ.30) મજુરી કરતો હતો. છેલ્લા 20 દિવસથી માનસિક અસ્વસ્થતા અનુભવતો હોવાથી પૂનમે મજુરી છોડી હતી. પુનમની માતા આનંદીબેન GSFCમાં સફાઇ સેવક તરીકે નોકરી કરે…
Read More...

સુરતમાં મેટ્રોની કામગીરીમાં બેદરકારી: સાઈટ પર વજનદાર પિલર પડતા બાળકનું મોત, આઘાતમાં બાળકના માતા-પિતા…

સુરત શહેરમાં મેટ્રોની કામગીરીમાં જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે આવી છે. શહેરના કાદર શાહની નાળ ખાતે ચાલી રહેલી મેટ્રો કામગીરીની સાઈટ પર એક લોખંડનું પિલર પડવાથી એક 14 વર્ષના બાળકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત…
Read More...

ગુજરાતના આ ગામમાં સામે આવ્યું શૌચાલય કૌભાંડ: સરપંચ અને તલાટીની મિલીભગત, શૌચાલય બનાવ્યા વગર જ ચોપડે…

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકાર ગામે ગામ શૌચાલય બનાવી રહી છે. જેમાં તે તાલુકા પંચાયત દ્વારા સખીમંડળોને જવાબદારી આપી તેમના હસ્તક કામો ચાલી રહ્યાં છે. જેમાં થરાદ તાલુકાના કાસવી ગામમાં 2017 -2018માં તાત્કાલીન તાલુકા વિકાસ અધિકારી ભીખાભાઈ પટેલ…
Read More...

શિયાળામાં લીલી ડુંગળી ખાવાના છે આટલા બધા ફાયદા, જીવલેણ બીમારીઓ સામે મળશે રક્ષણ, જાણો અને શેર કરો

લીલી ડુંગળીનું (Spring Onion) સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ઘણી બીમારીઓના ખતરાને ઓછુ કરે છે. લીલી ડુંગળીનું (Spring Onion) સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેડ્સ, વિટામિન સી, પ્રોટીન, ફોસ્ફોરસ,…
Read More...