ગુજરાત સ્થાપના દિવસ / વિદેશમાં વસતો દર ત્રીજો ભારતીય છે ગુજરાતી, યુએસ-યુકેમાં પોપ્યુલર સરનેમ છે…
વિદેશમાં વસતાં ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી આગળ છે. વિશ્વ ગુજરાતી સમાજના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જેટલા ભારતીયો અન્ય દેશમાં જઈને વસે છે તેમાં સૌથી વધારે પ્રમાણ ગુજરાતીઓનું છે. આંકડાઓ મુજબ વિદેશમાં વસતાં કુલ…
Read More...
Read More...
25 વર્ષ જૂની સોસયટીઓને રીડેવલપ કરી શકાશે, ખરડો થયો મંજૂર, 75 ટકા મકાન માલિકોની સંમતિ જરૂરી
ખાનગી સોસાયટીના રિડેવલપમેન્ટ બિલને આજે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ મંજૂરી આપી દીધી છે. સરકારે વર્ષો જૂની ઇમારતોના રિડેવલપમેન્ટ માટે પ્રક્રિયા સરળ બનાવવાની નીતિ જાહેર કરવામાં આવી છે. ગુજરાત ઓનરશીપ ફલેટ એકટ 1973માં સુધારો કરવામાં આવ્યો છે. હવે 75…
Read More...
Read More...
લંડનમાં કચ્છના જશુબેન વેકરીયાને પ્રિન્સ ચાર્લ્સના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
કચ્છના દહીંસરામાં જન્મેલા અને હાલે લંડનની શાળામાં ઉપઆચાર્યા તરીકે સેવા બજાવતા જશુબેન વેકરીયાને બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના હસ્તે મોસ્ટ એક્સેલન્સ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવોર્ડ સ્વીકાર્યા બાદ…
Read More...
Read More...
લીમડાના પાન જ નહીં ફળ પણ છે બહુઉપયોગી, આંખ સહિત કિડની માટે છે ફાયદાકારક છે લીંબોળી
ભારતીય સંસ્કૃતિમાં લીમડાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ઉનાળામાં લીમડાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. લીમડાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉનાળામાં થતી બીમારીઓથી લીમડો શરીરનું રક્ષણ…
Read More...
Read More...
રાજા હરિશચંદ્રના લગ્નજીવન સાથે જોડાયેલી વાતો-
લગ્નજીવન એ લોકોનું જ સૌથી વધુ સુખી રહેતું હોય છે, જેના જીવનમાં 1-પ્રેમ, 2-ત્યાગ, 3-સમર્પણ, 4-સંતોષ અને 5-સંસ્કાર આ પાંચ વાતો હોય. આ પાંચ વાતો વગર દાંપત્ય જીવનનું અસ્તિત્વ જ નથી. દાંપત્ય જીવનને શ્રેષ્ઠ બનાવવાં માટે આ પાંચ વાતો જીવનમાં ઊતારવી…
Read More...
Read More...
સોફ્ટ ડ્રિંક પીવાના શોખીન હો તો ચેતી જજો, થઈ શકે છે ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગો
ઉનાળામાં તરસ છિપાવવા માટે લોકો પ્રવાહી વસ્તુઓનો ઉપયોગ વધુ કરે છે, જેમાં સોફ્ટ ડ્રિંકનો ઉપયોગ સૌથી વધુ થાય છે. પરંતુ સોફ્ટ ડ્રિંક તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે. એક સંશોધન મુજબ, વધુ નરમ અથવા ઠંડાં પીણાંના વપરાશથી કેન્સર, ડાયાબિટીસ અને હૃદયની…
Read More...
Read More...
લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા હરબટીયાળી ખાતે સમુહ લગ્ન આયોજન
સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા તથા સમુહ લગ્ન સમિતિ દ્વારા પ્રથમ સમુહ લગ્ન હરબટીયાળી ખાતે તા. 7-૫-૧૯ના રોજ અખાત્રીજ મંગળવારે યોજાશે.
શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા પ્રથમ ખવત જ સમુહ લગ્નનું આયોજન કરાયેલ છે. સમુહ લગ્ન યોજવા માટેની…
Read More...
Read More...
સૌરાષ્ટ્રની ઓળખ સમો ‘છકડો’ 50માં વર્ષે રિટાયર થાય છે, અતુલ ઓટો છકડો રિક્ષાનું ઉત્પાદન…
રિક્ષા બનાવતી ભારતની ત્રીજી મોટી કંપની રાજકોટ સ્થિત અતુલ ઓટો લિમિટેડનું નામ પડે એટલે સૌથી પહેલા જે યાદ આવે તે છે 'છકડો'. ગ્રામીણ વિસ્તારોમાં અને એમાંય ખાસ કરી ને સૌરાષ્ટ્રના ગામડાઓમાં આજે પણ પરિવહન માટે છકડો એ મુખ્ય સાધન છે. જ્યાં સરકારી બસ…
Read More...
Read More...
કચ્છમાં આવેલા વિવિધ જોવાલાયક સ્થળો વિશે જાણો વિગતે..
‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા...’ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાત પ્રવાસન વિભાગની ‘ખુશ્બુ ગુજરાત કી’ની જાહેરાતમાં આપણને આવું કહેતા અનેકવાર સાંભળવા મળ્યા છે. કચ્છ ગુજરાતનો એક એવો જિલ્લો છે જ્યાં તમને ઐતિહાસિક કિલ્લાઓ, દરિયા કાંઠો, સફેદ…
Read More...
Read More...
ડાયાબિટીસ હોય કે જૂના ઘા જડમૂડથી મટાડી દેશે ઘરના આંગણે ઉગતા આ ફૂલ
બારમાસીનો છોડ દરેક જગ્યાએ જોવા મળશે. આ છોડમાં બારેમાસ ફૂલ ખીલેલા રહે છે તેના કારણે જ તેનું નામ બારમાસી રાખવામાં આવ્યું છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે આ છોડ શરીરની બીમારીઓને પણ દૂર કરી શકે છે. તો આજે જાણી લો કે આ ફૂલના કયા કયા ફાયદા…
Read More...
Read More...