બર્થડે બંપ્સ વાળા લોકો માટે આંખ ઉઘાડતી ધટના: IIM વિદ્યાર્થીને જન્મદિવસની પાર્ટી પડી ભારે, મિત્રોની…

બર્થડે બંપ્સ…. અમને નથી ખબર તમે આના વિશે સાંભળ્યુ છેકે નહી. પરંતુ બર્થડે બંપ્સે એક છોકરાનો જીવ લીધો છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેને ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે એક ફેસબુક ટ્વીટ દ્વારા શેર કર્યો છે. તો આ ઘટના પર અનેક લોકોએ…
Read More...

વડોદરાની ગરીમા છેલ્લા 3 વર્ષથી વ્હીલ ચેર ઉપર હોવા છતાં ધો-12 CBSE બોર્ડમાં 95.2 ટકા મેળવ્યા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE) દ્વારા આજે ધો-12નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના વાસણા-ભાઇલી રોડ પર આવેલા બ્રાઇટ ડે સ્કૂલમાં અભ્યાસ કરતી ગરીમા વ્યાસે હ્યુમેનિટીઝ વિષયમાં 95.2 ટકા પ્રાપ્ત કર્યાં છે. ત્રણ વર્ષ…
Read More...

પિતાના ઈલાજનો અને તેમના ભણવાનો ખર્ચ ઉપાડવા માટે બંને બહેનોને વાળંદનું કામ કરવું પડ્યું હતું

શેવિંગ બ્લેડ બનાવનારી કંપની 'જિલેટે' જાહેરાત દ્વારા સમાજ સામે એક પ્રેરણાત્મક સ્ટોરી સામે મૂકી છે. ઉત્તર પ્રદેશમાં બનવારી ગામમાં નાની ઉમંરની બે છોકરીઓ તેમની પિતાની વાળંદની દુકાન ચલાવે છે. વાળંદનું કામ કરીને આ બંને દીકરીઓ સમાજની રૂઢિને…
Read More...

ફેની વાવાઝોડું પુરી કાંઠે અથડાયું; નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી, પવનની ઝડપ 175 કિમી પ્રતિ કલાક

ચક્રવાતી વાવાઝોડું ફેની પુરી તટને અથડાયુ છે. તેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અહીં 175 કિમીની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ફેની બંગાળથી થઈને બાંગ્લાદેશ તરફ આગળ વધશે. આ સંજોગોમાં પશ્ચિમ બંગાળના…
Read More...

ભીંડાના ફાયદા તો તમે જાણતા જ હશો. પણ શું તમે જાણો છો કે ભીંડાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે છે આટલું…

ભીંડાના ફાયદા એક શાકભાજી તરીક તો તમે જાણતા જ હશો. પણ શું તમે જાણો છો કે ભીંડાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે શું કમાલ કરી શકે છે. ભીંડાને ઓકરાના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેના કેટલાય સ્વાસ્થ્યવર્ધક લાભ થાય છે, નિષ્ણાંતના જણાવ્યા અનુસાર…
Read More...

જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામે ગૌ ભકત સ્વ. ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયાના દુઃખદ અવસાનથી દુઃખી ગાયમાતા રોજ…

" દીકરી ને ગાય દોરે ત્યાં જાય" આ કહેવત કદાચ સંવેદનાના આધારે પડી હોય, તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે. વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામની ! જ્યાં બની છે આ અજીબોગરીબ ઘટના ! સંવેદના એ ખાલી માનવીઓમાં જ હોય એવું નથી. પશુઓમાં પણ ભારોભાર…
Read More...

જાતે જ ઘરે બનાવો કેમિકલ ફ્રી હેર કંડીશનર, વાળ બનશે મજબૂત અને ચમકદાર

વાળની ચમક જાળવી રાખવા માટે માથુ ધોયા પછી કંડીશનર કરવાને આવશ્યક માનવામાં આવે છે. જો કે મોટાભાગના લોકો બજારમાં મળતા કંડીશનરનો જ ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તમે પણ બીજા જેવું જ કરો એ જરૂરી નથી. ઘરે બનાવેલું કેમિકલ ફ્રી કંડીશનર વાળને ચમકદાર…
Read More...

ફેની ચક્રવાતી વાવાઝોડાને લઈને ઓરિસ્સામાં 103 ટ્રેન રદ કરાઈ, સેના અને NDRF હાઈ એલર્ટ પર

ચક્રવાતી વાવાઝોડું ફેનીને ધ્યાનમાં રાખીને ઈસ્ટ કોસ્ટ રેલવેએ ઓરિસ્સામાં 103 ટ્રેન રદ કરી દીધી છે. ભીષણ ચક્રવાતી વાવાઝોડાના કારણે યાત્રીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને ટ્રેન કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કઈ ટ્રેનો રદ કરવામાં આવી:…
Read More...

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર 7 કલાક સુધી સળગતું રહ્યું કેમિકલ ભરેલું કન્ટેનર, 25 કિમી સુધી…

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બેડવા ગામ નજીક કેમિકલ ભરેલા કન્ટેનરમાં લાગેલી આગને ઓલવવા આણંદ ફાયરવિભાગે એક લાખ લિટર પાણીનો મારો ચલાવ્યો હતો અને 200 લિટર કેમિકલ ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કન્ટેરમાં આગને કારણે ધડાકા થતા હતા જે બે…
Read More...

અન્નો બગાડ અટકાવીને તેને જરૂરીયાત મંદો સુધી પહોંચાડવાનું કામ કરતી આણંદની લાગણી નામની સંસ્થા

અન્નો બગાડ અટકાવીને તેને જરૂરીયાત મંદો સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે આણંદની લાગણી નામની સંસ્થા. જેમાં નિસ્વાર્થ કામ કરતાં યુવકો લગ્ન સમારંભ,ભંડારા,બર્થ-ડે પાર્ટીમાં વધેલું ભોજન સ્લમ વિસ્તારના ગરીબ બાળકોને પીરસી તેમની જઠરાગ્નિ ઠારે છે.…
Read More...