નર્મદામાં ભરતીના પાણીએ જુના દિવા ગામના ત્રણ યુવાનોનો ભોગ લીધો
અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ પાસે નર્મદા નદી ન્હાવા પડેલા જૂના દિવા ગામના 5 પૈકી 3 મિત્રો ડૂબી ગયા હતા. અંકલેશ્વર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક નાવિકોની સઘન શોધખોળ આરંભી હતી. જોકે હજુ સુધી તેમનો કોઇ પત્તો મળ્યો નથી.
ભરૂચના…
Read More...
Read More...
ગુજરાત ATS ની ચાર મહિલા પોલીસ ઓફિસરોનું પરાક્રમ, જૂનાગઢના કુખ્યાત જુસાબ અલ્લારખાને ઘૂંટણિયે પાડ્યો
ગુજરાત એટીએસની ટીમે જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ધરપકડ કરી હતી. સામાન્ય સંજોગમાં પુરૂષો પોલીસ અધિકારીઓને પણ પરસેવો છોડાવી દે તેવો કુખ્યાત આરોપીને ચાર વિરાંગના મહિલા અધિકારીઓએ છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવીને ઘૂંટણિયે પાડી દીધો હતો.…
Read More...
Read More...
જન્મ દિવસ પર બર્થડે બંપ્સ ના નામે ચાલતા દુષણની વિરૂદ્ધ વિજય ઈટાલીયા બન્યા નવા ટ્રેન્ડ સેટર.
જન્મ દિવસ પર બર્થડે બંપ્સ ના નામે ચાલતા દુષણની વિરૂદ્ધ વિજય ઈટાલીયા બન્યા નવા ટ્રેન્ડ સેટર.
વિજય ઈટાલીયાના કહેવા મુજબ,
શા માટે તમારા જન્મદિવસ પર મીણબત્તીઓ બાળવાના બદલે વૃક્ષો નથી વાવતા?
વૃક્ષો વાવેતર દ્વારા તમારા જન્મદિવસ ઉજવો,…
Read More...
Read More...
આજના યુવાનોમાં ખેતી પ્રત્યે રસ ઓછો થઈ રહ્યો છે ત્યારે 37 વર્ષીય ગીતાંજલિ ‘ફાર્મસન’ નામક…
આજના યુવાનોમાં ખેતી પ્રત્યે રસ ઓછો થઈ રહ્યો છે. એવામાં 37 વર્ષીય ગીતાંજલિ રાજમણિ એવી મહિલા છે, જે વિવિધ પ્રકારે ખેતી કરીને પોતાની આવક વધારી રહી છે. ગીતાંજલિ મૂળરૂપે બેંગલુરુની રહેવાસી છે. ગીતાંજલિએ વર્ષ 2017માં મિત્રો સાથે મળીને સ્ટાર્ટઅપ…
Read More...
Read More...
આઈશર અને SUVની ટક્કર થતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિ.ના ડો.તુષાર પટેલ સહિત 2 વ્યક્તિના મોત
પાલનપુરથી અમદાવાદ પરત ફરતી વખતે SUV કારને આઈશરે ટક્કર મારતા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ડોક્ટર તુષાર પટેલ અને તેમના ડ્રાઈવર બ્રિજેશ યાદવનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
રોંગ સાઈડ આવતા આઈશર સાથે અકસ્માત
ડો. તુષારની કારની સામે રોંગ…
Read More...
Read More...
હનુમાન ચાલીસાની ચોપાઈઓમાં રહેલી છે ચમત્કારી શક્તિ, નિયમિત પાઠ કરવાથી થાય છે ગજબના ફાયદા
અદિતિ ગુપ્તા નામની લેખિકાએ તાજેતરમાં જ એક પુસ્તક રીલીઝ કર્યું છે, “મેજિક ઑફ હનુમાન ચાલીસા.” હનુમાન ચાલીસા એ હનુમાનજીની પ્રશંસા કરતી સ્તુતિ છે. આ ચાલીસાની અમુક ચોપાઈ એટલી શક્તિશાળી છે કે તે આપણામાં શક્તિ, બુદ્ધિ ચાતુર્ય, ખુશી, શાંતિ અને…
Read More...
Read More...
ભારત સરકાર મહિલાઓને આપે છે આ ખાસ સુવિધાઓ, આવી રીતે મેળવો લાભ
આજે અમે તમને એવી વિશેષ સુવિધાઓ વિશે જણાવીશું જે સરકાર દ્વારા મહિલા માટે શરૂ કરાઈ છે. તેમાં ગર્ભવતી મહિલાઓને કેસ આપવાની સુવિધા સહિત અન્ય સુવિધાઓ પણ શામેલ છે. આ ખાસ સુવિધાઓ વિશે જાણો આગળી સ્લાઈડમાં….
રેલવેમાં મુસાફરી
ભારતીય રેલવે…
Read More...
Read More...
ખોટા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું? જાણો વિગતે..
ઘણીવાર બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતી વખતે ભૂલથી બેંક અકાઉન્ટ નંબર ખોટો નાખવાથી પૈસા ખોટા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. ઈન્ટરનેટ બેંકિંગના વધતા ચલણના કારણે આ પ્રકારની સમસ્યાઓ વધી રહી છે. ઘણા લોકોને એ વાતની જાણકારી જ નથી હોતી કે ખોટા…
Read More...
Read More...
સુરતની જય જવાન નાગરિક સમિતી દ્વારા પુલવામાના 44 શહીદ પરિવારોને 1 લાખની સહાય અપાઈ
જ્યારે કોઇ મોટી ઘટના બને અને જવાનો શહીદ થાય ત્યારે દેશની જનતામાં દેશ ભક્તિનો વંટોળ આવે છે. ચાના ઉભરાની માફક સમયાંતરે તે શમી ગયા બાદ કોઇ કોઇની ખબર પુછનાર હોતું નથી. પરંતુ સુરતની જનતાએ કર્યુ છે તેવુ હજુ સુધીમાં અમે સાભળ્યું નથી કે જોયું નથી.…
Read More...
Read More...
હવે જન્મતાની સાથે બહેરા બાળકનું નિદાન 10 મિનિટના ટેસ્ટથી શક્ય, સર્જરીથી એક જ વર્ષમાં બાળક…
જન્મેલું બાળક મૂક-બધિર હોવાની માતાપિતાને બેથી ત્રણ વર્ષ બાદ જાણ થતી હોય છે. જોકે હવે બાળકમાં જન્મની સાથે જ બહેરાશનું નિદાન થઈ શકે તેવી ટેક્નોલોજી અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ બનાવાઈ છે. સોલા સિવિલમાં ઉપલબ્ધ થયેલાં બે અદ્યતન…
Read More...
Read More...