સરપંચને મત આપવા સુરતમાંથી 50,000થી વધુ મતદારો વતનમાં જશે, 600થી વધુ બસોના બુકિંગ થઇ ચૂક્યા છે

રાજ્યમાં સરપંચની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સરપંચની ચૂંટણી કોઈ પક્ષ દ્વારા લડવામાં આવતી નથી. પણ સરપંચના પદ માટે ઉમેદવાર કોઈ પણ પક્ષના સમર્થનથી ચૂંટણી લડી શકે છે. એટલે રાજકીય પક્ષ માત્ર સમર્થન આપી શકે છે. તો બીજી તરફ રાજ્યમાં…
Read More...

શું તમારા દાંતમાં સડો થઈને ખાડો પડી જાય છે? તો દાંતના સડા અને દુખાવાનો આયુર્વેદિક ઉપચાર જાણો અને શેર…

આપણે સામાન્ય વ્યવહારમાં જેને દાંતનો સડો કહીએ છીએ, આયુર્વેદીય પરિભાષામાં તેને કૃમિદંત કહે છે. મેડિકલ સાયન્સ આ રોગને ડેન્ટલ કેવિટી અથવા ડેન્ટલ કેરીઝ કહે છે. વધુ પડતા ઠંડા, વાસી અને ગળ્યાં આહાર દ્રવ્યો, દાંતની સફાઈ ન રાખવાથી, આહાર પ્રત્યે…
Read More...

દુનિયા માટે મોટો ખતરો! એન્ટાર્કટિકાના ગ્લેશિયરમાં એક લાંબી તિરાડ પડવા લાગી, એક ઘટના મુંબઈ-ચેન્નાઈને…

પૃથ્વી પર અગમ્ય પાણીના સ્ત્રોત એવા એન્ટાર્કટિકાના ડૂમ્સડે ગ્લેશિયર પર એક મોટો ભય તોળાઈ રહ્યો છે. તેના થ્વેટ્સ ગ્લેશિયરમાં એક લાંબી તિરાડ પડવા લાગી છે. આ ગ્લેશિયર 1,70,312 કિલોમીટર લાંબો છે. જે અમેરિકાના ફ્લોરિડા રાજ્ય જેટલો છે. નિષ્ણાતોએ…
Read More...

નવસારીના ગ્રામિણ વિસ્તારમાં પત્ની તેના પ્રેમી સાથે મનાવતી હતી રંગરેલિયા, પતિએ રંગેહાથ પકડીને…

નવસારીના ગ્રામિણ વિસ્તારમાં પતિ-પત્ની અને વો નો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુરૂષને નગ્ન અવસ્થામાં થાંભલા સાથે બાંધીને તાલિબાની સજા આપવામાં આવી હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયો છે.…
Read More...

રાજકોટમાં દુકાનમાં ડિટરજન્ટ લેવા ગયેલી 8 વર્ષની બાળકી પર દુકાનદારે દુષ્કર્મ આચર્યું, દુકાન બંધ…

ગુજરાતમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં છેલ્લા થોડા સમયથી ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આવા કેસોમાં સરકાર તરફથી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સાથે આરોપીને ઝડપથી આકરી સજા ફટકારવામાં આવી રહી છે. આમ છતાં નાની બાળકીઓ પર જધન્ય…
Read More...

સુરતના કાપોદ્રામાં પાર્કિંગની બબાલમાં માથાભારે શખ્સ દિલીપ બારૈયાની તીક્ષ્ણ હથિયારના ઘા અને લાકડાના…

સુરતના કાપોદ્રામાં મોડી રાત્રે માથાભારે દિલીપ ઉર્ફે દીપક રઘુ બારૈયાની લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર, માથાભારે…
Read More...

માસૂમ સાથે દુષ્કર્મ આચરનારા સામે કોર્ટનું આકરૂં વલણ, સુરતમાં બાળકીઓના ત્રીજા નરાધમ ગુનેગારને ફાંસીની…

સુરત સેશન્સ કોર્ટ દ્વારા 10 વર્ષની બાળકી સાથે બદકામ કરીને ઈંટના ઘા મારી મોતને ઘાટ ઉતારનારા આરોપીને આકરી સજા ફટકારતાં ફાંસીનો હુકમ કર્યો છે. આરોપીઓ બાળકી સાથે કરેલા બર્બરતાપૂર્ણ કૃત્યની કોર્ટે નોધ લઈને આરોપીને આકરી સજા અલગ અલગ કલમ અનુસાર…
Read More...

બેંક મર્જર કરવાના નિર્ણય સામે ગુજરાતના બેંક કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતર્યાં, 20 હજાર કરોડના…

ગુજરાતના બેંક કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતર્યાં છે. 16 અને 17 ડિસેમ્બરના રોજ રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ કેન્દ્ર સરકારના બેંક મર્જર કરવાના નિર્ણય સામે તેમજ ભારત સરકારના બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારા બાબતે…
Read More...

યુવતીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષની કરાઈ, આ કારણે લેવાયો નિર્ણય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન આ જાહેરાત કર્યાના એક વર્ષ પછી કેન્દ્રીય કેબિનેટે બુધવારે યુવતીઓ માટે લગ્નની કાયદેસર વય 18થી વધારીને 21 વર્ષ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે કેબિનેટની મંજૂરી…
Read More...

એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે કપૂર, તમારી શારીરિક સમસ્યાઓને થોડા જ દિવસોમાં કરી શકે છે દૂર,…

સામાન્ય રીતે પૂજા દરમિયાન કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કપૂરમાં વાસ્તુ દોષ અને ઘરની નકારાત્મકતાને દૂર કરવાની ક્ષમતા હોય છે. આ કારણથી કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કપૂરમાં એવા ઘણા ગુણ…
Read More...