બ્રાન્ડેડ કંપનીના પીણા પીતા લોકો માટે આંખ ઉધાડતો કિસ્સો, ફ્રૂટ ડ્રિંક પીતી બાળકીને મોંઢામાં રેસા…

ફ્રૂટ ડ્રિંકના પેકેટમાંથી સડેલા પદાર્થ નીકળતા વેપારીને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઉપરાંત ડિસ્ટ્રિબ્યુટરે હાથ ખંખેરી લેતા વેપારીની હાલત કફોડી બની છે. જોકે બ્રાન્ડેડ કંપનીના પીણામાં આ પ્રકારની લાપરવાહી સામે આવતા પ્રોડક્ટ સામે સવાલ ઉઠ્યા…
Read More...

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ RTGS અને NEFTથી ફંડ ટ્રાન્સફર કરવા પરનો ચાર્જ રદ કર્યો

આરબીઆઈએ આરટીજીએસ અને એનઈએફટીથી ફન્ડ ટ્રાન્સફર કરવા પર લેવાતો ચાર્જ ખત્મ કરી દીધો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. બેન્કોને કહેવામાં આવ્યું છે કે તે ગ્રાહકોને તેનો ફાયદો આપે. આરબીઆઈ એક સપ્તાહમાં…
Read More...

વડોદરામાં ચાર્જીંગમાં મૂકેલા મોબાઇલમાં ફિલ્મ જોતી વખતે કરંટ લાગતા યુવાનનું મોત

ચાર્જ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા લોકો માટે વડોદરા શહેરમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર્જ થઇ રહેલા મોબાઇલ ફોન પર ફિલ્મ જોઇ રહેલા યુવાનને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને ફિલ્મ જોતો હતો…
Read More...

અનોખી શ્રદ્ધાંજલી: તક્ષશિલાની આગમાં મોતને ભેટેલા 22 માટે પાંચ વર્ષની બાળકીએ રાખ્યા રોઝા

સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ કાળમુખી આગ લાગી હતી. જેમાં 22 માસૂમોના મોત નીપજતાં હાહાકાર મચી ગયો હતો. દેશ દુનિયાના લોકોને દ્રવિત કરી દેતી આ ગોઝારી ઘટનામાં પાંચ વર્ષની કૂમળી શિફાનું હ્રદય વ્યથિત થઈ ગયું હતું.…
Read More...

‘પીકોક મેન’: દાદાની રાહે મોરની સારસંભાળ કરતો પૌત્ર દાદાના મૃત્યુ બાદ આજે 117 મોરલાઓને…

ઓરિસ્સાના કટક શહેરમાં પર્વતની તળેટીમાં આવેલાં સિદ્ધેશ્વર મંદિરની પાસે આવેલી પીકોક વેલી ઘણી ફેમસ છે. અહીંના મોર સાથે સંકળાયેલા પન્નુ બેહરાની સ્ટોરી ઘણી દિલચસ્પ છે. વર્ષ 1999ના વાવાઝોડાં બાદ ઘાયલ થયેલાં એક મોર અને બે ઢેલની પન્નુએ ખૂબ સેવા કરી…
Read More...

સુરતની વિદ્યાર્થિનીઓએ જ્યોર્જીયા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ડાન્સ કૉમ્પિટીશનમાં વગાડ્યો ડંકો

જ્યોર્જીયાના બાટુમી ખાતે મીનીસ્ટ્રી ઑફ કલ્ચર એન્ડ સ્પોર્ટસ તથા CIOFF દ્વારા ગોલ્ડન ડોલ્ફીન ઇન્ટરનેશનલ કૉમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભારત સહીત 11 દેશોએ ભાગ લીધો હતો. 12 થી 17 અને 17 વર્ષથી વધુ ઉંમર એમ બે કેટેગરીમાં યોજાયેલ…
Read More...

નવસારી પાસે કાર-ટેમ્પો વચ્ચે અકસ્માતમાં સુરતનાં 5 લોકોનાં મોત

24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે નં. 48 ઉપર કાર ચાલકે ખારેલ ઓવરબ્રિજ ઉતરતા કાર પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવી સામેની લેનમાં ધસી જઈ ટેમ્પો સાથે અથડાતા પાંચ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવની…
Read More...

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા રસાયણ મુક્ત ખોરાક માટે “ફેમિલી ફાર્મર અભિયાન”

વર્ષો પહેલા વિલાયતી ખાતર અને જંતુ નાશક દવા વગર આપણાં દેશમાં ખેતી થતી હતી તે સમયે અન્ય દેશોથી અનાજ ની આયાત કરવી પડતી હતી તેથી આપણાં દેશમાં ખેત ઉત્પાદન વધે તે ખૂબ જરૂરી હતું ખેત ઉત્પાદન વધારવા માટે વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓનો સહારો…
Read More...

ઉત્તર ગુજરાતમાં 4.5ની તિવ્રતાનો ભૂકંપ, પાલનપુર નજીક એપીસેન્ટર

આજે રાત્રે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લોકોએ ભૂકંપના આંચકાઓનો અનુભવ કર્યો હતો. અમદાવાદ સહિત અરવલ્લી, સાબરકાંઠા અને અંબાજીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. આ ભૂકંપના આંચકાને લીધે લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી આવ્યા હતાં. બનાસકાંઠા…
Read More...

નીટ પરીક્ષાનું પરિણામ જાહેર, સુરતની શ્રેયા ગાબાણીએ ઝળહળતી સફળતા મેળવી

મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતની શ્રેયા ગાબાણીએ ઓલ ઈન્ડિયા લેવલે 68મું સ્થાન પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. ડોક્ટર પિતાની દીકરી શ્રેયાને દિલ્હીમાંથી એમબીબીએસ કરીને લોકોની સેવા…
Read More...