છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રભરમાં વરસાદ, સોમનાથ પંથકમાં 6 ઇંચ, વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમા ખુશી

વાયુ વાવાઝોડાની દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે અસર થઇ છે. વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તાલાલા અને સુત્રાપાડામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ વેરાવળમાં 2,…
Read More...

વાયુ ઉપર વિજય, રૂદ્ર સામે રૌદ્ર વાયુ હાર્યો, તોફાન ગયુ ઓમાન.. જાણો ક્યાં ક્યાં જોવા મળી વાયુની અસર

ગુજરાત તરફ આગળ વધેલા વાવાઝોડાએ માર્ગ બદલ્યો અને કિનારાને સમાંતર દરિયામાં આગળ વધી રહ્યું છે. જોકે નજીકથી પસાર થવાને કારણે કિનારા પર લગભગ 60 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા અને દરિયામાં મોટાં મોટાં મોઝાં ઉછળ્યાં હતાં. પવન અને દરિયાના મોજાંના…
Read More...

કેરળના યુવકે તેની માતાના બીજા લગ્ન કરાવીને કહ્યું ‘મેં મારું કર્તવ્ય પૂરું કર્યું’

આધુનિક જમાના સાથે આપણે પણ આધુનિક થઈ ગયા છીએ તે વાત ઘણા કેસમાં દેખાતી જ નથી. આજે પણ આપણા દેશમાં બીજાં લગ્નને સ્વીકારવા ઘણા લોકો તૈયાર નથી. કેરળના યુવકે તેની માતાના બીજા લગ્ન પર કરેલી પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહી છે. આ પોસ્ટમાં…
Read More...

કેરીની 100 ગ્રામ ગોટલીમાં વિટામિન B12ની માત્રા 2થી 4 ગ્રામ હોય છે

જેમના નામે અત્યાર સુધી 120 પેટન્ટ નોંધાઈ ચૂકી છે તેવા ગોરધનભાઈ પટેલે કેરીની ગોટલીના નામે પેટન્ટ નોંધાવી છે. તેમણે રિસર્ચ દ્વારા સાબિત કરી દીધું છે કે, કેરીની ગોટલીમાં વિટામિન બી12 હોય છે. 100 ગ્રામ ગોટલીમાં 2થી 4 ગ્રામ વિટામિન બી12 હોય છે.…
Read More...

‘વાયુ’ વાવાઝોડાનો રૂટ બદલાયો, સૌરાષ્ટ્રના કાંઠે નહીં ત્રાટકે, વેરાવળ-પોરબંદરના બદલે ઓમાન તરફ…

મઘરાતે ‘વાયુ’ વાવાઝોડાની થોડી દિશા બદલાઇ છે પરંતુ ઝડપમાં વધારો થયો છે. બપોર બાદ સરકાર ગુજરાતના વાતાવરણને લઈને ફરી જાહેરાત કરી શકે છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 200 કિમી દૂર ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. જે માત્ર ગુજરાતના દરિયાકાંઠે અસર કરશે.…
Read More...

કળીયુગની આ અનોખી સ્ટોરી ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે. જે સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરું પાડશે

હિંદી ફિલ્મ ‘વિવાહ’માં શાહિદ કપૂર પોતાની ફિયાન્સી સાથે અર્ધબળેલી હાલતમાં લગ્ન કરે છે અને સમાજમા ઉત્તમ ઉદાહરણ પાર પાડે છે. આવો જ એક અદ્ભુત કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જ્યાં યુવકે સગાઈના માત્ર 2 મહિના બાદ યુવતીને કરંટ લાગતા તેનો એક હાથ અને બે…
Read More...

‘વાયુ’ વાવાઝોડું 48 કલાક સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળશે, 15મીએ દ્વારકાના દરિયામાં સમાઈ જશે

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડું ગુજરાતમાં સવારે 5 વાગ્યે દીવ, ઉના અને કોડિનારથી 165 કિમીની ઝડપે ત્રાટકશે. જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે…
Read More...

‘વાયુ’ વાવાઝોડાની અસર: દીવ અને ઉનામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ

વાયુ વાવાઝોડુ આજે રાત્રે કે કાલે સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દસ્તક દેશે. ત્યારે વાવાઝોડાને લઇને દીવમાં ધીમા ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડતા લોકોમાં પણ ભયનો…
Read More...

‘વાયુ’ વાવાઝોડાનો સામનો કરવા આર્મીની 34, NDRFની 35, SDRFની 11 ટીમ ખડેપગે, 5 લાખ ફુડ…

અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિ.મી. દૂર કેન્દ્રિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈ રાજ્યનું વહિવટીતંત્ર સંભવિત વાવાઝોડાના સામના માટે સજ્જ થયું છે.આ…
Read More...

ગુજરાતના આ જિલ્લાઓમાં વાવાઝોડાના ખતરાને લઇને શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઇ

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની વધુ અસર થઈ શકે છે. જેને પગલે કોસ્ટલ એરિયાથી નજીકના ગામડાઓ ખાલી કરાવવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ કોસ્ટલ એરિયા નજીકના ગામડાઓમાં શાળાઓમાં રજા જાહેર…
Read More...