ખોડલધામ ટ્રસ્ટ તથા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા યોગ મહોત્સવનું ભવ્ય આયોજન

19થી 21 જુન દરમિયાન ભવ્ય યોગ મહોત્સવનું આયોજન, શિબિર દરમિયાન ચકલીના માળા અને પર્યાવરણના જતન માટે વૃક્ષોના રોપાઓનું નિ:શુલ્ક વિતરણ કરાશે: લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાજ ખોડલધામ મંદીરનું નિર્માણ કરનાર ખોડલધામ ટ્રસ્ટ તેમજ કારકીર્દી…
Read More...

અમદાવાદ 22 બાળકો ભરેલી સ્કૂલ વાનનો દરવાજો ખુલી જતા ત્રણ બાળકો રસ્તા પર પટકાયા

અમદાવાદઃ નિકોલમાં આવેલીપંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી જતા એક બાળકને ગંભીર ઈજા થઈ છે. એક વાન બગડતા બીજી વાનમાં ઘેટા બકરાની જેમકુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. જેને પગલે સ્કૂલવાન વળાંક લેતી હતી ત્યારે વાનનો દરવાજો ખુલ્લો…
Read More...

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખેડુતોને વ્યાજમાં રાહત આપશે: જયેશ રાદડીયા

સહકારી ક્ષેત્રે દેશભરમાં અવ્વલ દરજજાનું સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જિલ્લા સહકારી બેંકની ૬૦ મી વાર્ષિક સાધારણ સભામાં બેંકના યુવા ચેરમેન અને રાજયના કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયાએ બેંકનો સને ૨૦૧૮-૧૯ના વર્ષનો ચોખ્ખો નફો રૂા.૪૫.૫૦ કરોડ થયાની અને…
Read More...

ભગવાન જગન્નાથનો મહા જળાભિષેક, 108 પારંપરિક કળશ, ધજા-ડંકા અને છત્ર સાથે નીકળી જળયાત્રા

જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથનો જળયાત્રા મહોત્સવ. જળયાત્રાની સાથે જ રથયાત્રાની વિધિવત શરૂઆત થયો છે. સવારે 8 વાગે ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ થયો હતો. જળયાત્રામાં બેન્ડવાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ તેમ જ…
Read More...

અમદાવાદમાં જરૂરિયાતમંદ દર્દીઓને ની:શુલ્ક ભોજન અને ટિફિન ની સેવા પુરી પાડતું માનવ સેવા ટ્રસ્ટ

અમદાવાદમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રોજ ૨૫૦ જેટલા ગરીબ દર્દીઓને મફત અને જરૂરિયાતમંદને ટિફિન ની સેવા રથના માધ્યમથી ની:શુલ્ક જમવાનું અપાય છે. સાથે જ નવા જન્મેલ બાળક ને દૂધ અને બિસ્કિટ અપાય છે. અને આના શીવાય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિને ૨૨…
Read More...

અમદાવાદના પરિવારે બ્રેઈન ડેડ થયેલ 4 વર્ષના પુત્રની કિડનીનું દાન કરી સુરતના બાળકને આપ્યું નવું જીવન

ચાર વર્ષના માસૂમ દીકરાના શ્વાસના ધબકારા હવે ધીમે ધીમે મંદ પડી રહ્યા છે અને તેની અંતિમ ઘડી ગણાઇ રહી હોવાનો ખ્યાલ આવી જતાં શહેરના એક પરિવારે તેમના દીકરાનું અંગદાન કરવાનો સંકલ્પ પૂર્ણ કરીને માનવીય સંવેદના અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.…
Read More...

ડભોલી વિસ્તારમાંથી 13 વર્ષિય કિશોરી ફેની સાકરીયાનું અપહરણ થયું હોવાની આશંકા

સુરતના ડભોલી વિસ્તારમાંથી એક 13 વર્ષિય કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પોલીસે બે યુવકો પર આશંકાના આધારે અપહરણની ફરિયદા નોંધી તપાસ હાથ ધરી છે. પરિવારે લીધો સોશિયલ મીડિયોનો સહારો મૂળ…
Read More...

મ્યાનમાર બોર્ડર પર ફરી ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક, 80 ઉગ્રવાદીઓ જીવતા પકડાયા

પૂર્વોત્તર વિસ્તારમાં ભારત અને મ્યાંમારે ઉગ્રવાદી સંગઠનો પર સંયુક્ત કાર્યવાહી કરી છે. બન્ને દેશોની સેનાઓએ પોત પોતાની સરહદો પર ઉગ્રવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. કાર્યવાહી દરમિયાન નાસી રહેલા ઉગ્રવાદીઓને ઝડપી પડાયા છે. ન્યૂઝ પેપર ઈન્ડિયન…
Read More...

આ વખતે તમારા પપ્પાને 10 ટેક ફ્રેન્ડલી વસ્તુ શીખવાડો, સાચેમાં તમને કહેશે-થૅંક યૂ બેટા

તમારા પિતાના મનમાંથી નવી ટેક્નોલોજીનો ડર ભગાવવામાં તેમની મદદ કરો સોશિયલ મીડિયા અને તેનો સુરક્ષિત ઉપયોગ પણ શીખવાડો ઇમર્જન્સી કોન્ટેક્ટ અને લોકેશન શેર કરતા શીખવાડો ગેજેટ ડેસ્ક: 16 જૂન એટલે કે આજનો દિવસ ફાધર્સ ડે તરીકે ઊજવવામાં આવે છે.…
Read More...

હિમાલયનું શિખર સર કરતા વત્સલ કથીરિયા અને હિરેન લાઠિયા માઉન્ટ ફ્રેન્ડશિપની ટોચે પહોંચ્યા

ઔદ્યોગિક વિકાસ અને ચટાકેદાર વાનગીઓને કારણે દેશ-વિદેશ મા પ્રખ્યાત સુરત શહેરમાં પર્વતારોહણ સહિત ની સાહસિક પવૃતિઓ માં યુવા નો રસ ધરાવતા ન હોવાનો ટોણો સમાંતરે સાંભળવામાં મળે છે. આ માન્યતાથી વિપરીત હાલમાં જ સુરત ની 2 બહેનો માઉન્ટ એવરેસ્ટ સર…
Read More...