આજના યુવાનોની હથેળીમાં રહેલી પ્રગતિ અને સફળતાની રેખાઓ ફાકી (માવો) ચોળી ચોળીને ભૂંસાઈ રહી છે..

પ્રગતિ કે વિકાસ ચાહે વ્યક્તિનો હોય કે દેશનો ; અમુક પાસાઓ આવશ્યક છે. વ્યક્તિ કર્મઠ હોય, નિષ્ઠાવાન હોય, ચારિત્ર્યશીલ હોય અને નિર્વ્યસની હોય તો એની પ્રગતિ નિશ્ચિત છે અને આવી વ્યક્તિઓથી બનેલા દેશની પ્રગતિ પણ નિશ્ચિત છે. આમ જોવા જઈએ તો માનવ…
Read More...

સંગીત સાંભળવાથી કેન્સરના દર્દીઓની પીડા અને થાક ઓછો થય જાય છે : રિસર્ચ

દરરોજ 30 મિનિટ સંગીત સાંભળવું કેન્સરના દર્દીઓની પીડા ઓછી કરે છે. આ દાવો તાઇવાનના વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં કરવામાં આવ્યો છે. સંશોધકો અનુસાર, જ્યારે કેન્સરના દર્દીઓ સંગીત સાંભળે છે ત્યારે તેમનાં મગજમાં એવા રસાયણો રિલીઝ થાય છે જે તેમનામાં…
Read More...

રાજકોટથી ગ્રીન કોરિડોર દ્વારા બ્રેઈનડેડ યુવાનના હ્રદય, લીવર, કિડની અમદાવાદ પહોંચ્યા, 8 લોકોને મળશે…

રાજકોટ શહેર આજે અનોખી અને ઐતિહાસિક ધટનાનું સાક્ષી બની ગયું છે. શહેરની બીટી સવાણી હોસ્પિટલમાંથી 15 વર્ષીય બ્રેઈનડેડ કિશોરનું હ્રદય વહેલી સવારે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં હવાઈ માર્ગ થકી લઈ જવામાં આવ્યું છે. માત્ર 6 મિનિટમાં કિશોરના હ્રદયને…
Read More...

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના દિવસે જન્મેલા બાળકના લાડવા પ્રસંગે પરિવારે દ્રારા ફાયર સેફ્ટીનો પ્રચાર…

તક્ષશિલા અગ્નિ કાંડ બાદ સરકારી તંત્ર તો રીતસર ધંધે લાગ્યું જ છે પણ બીજી બાજુ સમાજ મારે સારા સંકેત જાણવા મળતાં હોય તેમ લોકો પણ જાગૃત થવા લાગ્યા છે. આવો એક અનુકરણીય કિસ્સો તાજેતરમાં મોટા વરાછા વિસ્તારમાં બન્યો. જેમાં એક યુવાન ઉદ્યોપતિને ત્યાં…
Read More...

સાસુ-વહુ વચ્ચે થતા કાયમી ઝઘડાથી પરેશાન વહુએ એક દિવસ સંત પાસે જઈને કહ્યું કે- કોઈ એવો ઉપાય જણાવો…

એક ગામમાં એક પરિવાર રહેતો હતો. તે પરિવારમાં સાસુ-વહુ વચ્ચે કાયમ ઝઘડો થતો રહેતો હતો. સાસુ પોતાની ધાક જમાવવા માટે વહુને કાયમ ખરી-ખોટી સંભળાવતી હતી. વહુ પણ ઓછી ન હતી. તે પણ સાસુને ખરી-ખોટી સંભળાવતી હતી. એક દિવસ ગામમાં એક સંત આવ્યા. વહુએ સંતેની…
Read More...

અકસ્માતમાં પત્નીને ખોઈ દીધા બાદ આ ટ્રાફિક પોલીસ કર્મી રેપ સોન્ગ ગાઈને લોકોને રોડ સેફ્ટી માટે જાગૃત…

ટ્રાફિકના નિયમો અને હેલ્મેટ પહેરવાની જાગૃતતા ફેલાવવા માટે ટ્રાફિક પોલીસ નતનવા પ્રયોગો અપનાવે છે. દેશના ઘણા લોકો રોડ સેફ્ટીના નિયમોની અવગણના કરે છે અને દુર્ભાગ્યવશ અકસ્માતમાં મૃત્યુ પામે છે. હાલ સોશિયલ મીડિયા પર દિલ્હીના એક ટ્રાફિક પોલીસ હેડ…
Read More...

કુતરાની વફાદારી તો જુઓ! પાણીમાં બોલ લેવા જતી બાળકીનું ફ્રોક ખેચીને બચાવી, જુઓ વીડિયો

પ્રાણીઓમાં વફાદારી માટે કૂતરું દુનિયાભરમાં મોખરે છે. ઘણી વખત વિશ્વાસુ કૂતરાનાં કિસ્સા ભલભલા માણસને પણ પાછળ પાડી દે છે. હાલમાં ઇન્ટરનેટ પર એક વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કૂતરો 2 વર્ષની બાળકીને નદીમાં ડૂબતી બચાવે છે. હાલ સોશિયલ…
Read More...

મહિલાની બહાદુરી તો જુઓ! પોતાના પશુઓને બચાવવા માટે ખૂંખાર જરખ સામે એકલાં હાથે લડીને તેને સાડીમાં…

મધ્યપ્રદેશના શાનગઢ ક્ષેત્રનાં કુરાવન ગામમાં એક મહિલાની બહાદુરીનો કિસ્સો સામે આવ્યો છે. સમંદબાઈએ પોતાના પાલતુ પશુઓને બચાવવા માટે ખૂંખાર જરખ સામે એકલાં હાથે લડી હતી. અડધો કલાક ચાલેલી આ લડાઈમાં સમંદબાઈને આંખ અને શરીરના બીજા ભાગ પર ઇજા પહોંચી…
Read More...

વડોદરામાં સ્કુલવાનના ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા તો ટ્રાફિક પોલીસે ટીમ બનાવીને બાળકોને પહોંચાડ્યાં…

કોમર્શિયલ પાસિંગ કરવાની આર.ટી.ઓ. દ્વારા પાડવામાં આવેલી ફરજના વિરોધમાં સ્કૂલવાન-સ્કૂલ ઓટો એસોસિએશન દ્વારા આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરી જતાં આજે શહેર પોલીસ તંત્ર દ્વારા 250 બાળકોને પોલીસ વ્હિકલોમાં સ્કૂલે પહોંચતા કરવામાં આવ્યા હતા. આ સાથે…
Read More...

બિનઅનામત વર્ગોને શૈક્ષણિક મદદ માટે સરકાર કટિબદ્ધ: હંસરાજભાઈ ગજેરા

આર્થિક પછાત બિનઅનામત વર્ગોને 10 ટકા આરક્ષિત કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે ત્યારે ગુજરાતની 50 ટકાથી વધુ વસ્તી જેમાં સમાવિષ્ટ છે તે બિનઅનામત વર્ગોને શૈક્ષણિક મદદ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાની આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ ભુજ લેવા પટેલ…
Read More...