અમદાવાદની કચરાપેટીમાંથી મળેલી ‘માન્યતા’ને મળ્યાં મમ્મી-પપ્પા, બેંગલુરુના ગુજરાતી દંપતીએ માન્યતાને…

અમદાવાદમાં 6 મહિના પહેલા રખિયાલ વિસ્તારમાંથી કચરાપેટીમાંથી મળી આવેલી તાજી જન્મેલી બાળકીને બેંગ્લોરના દંપતીએ દત્તક લીધી છે. 2019ના જાન્યુઆરી મહિનામાં કચરાપેટીમાંથી તાજી જન્મેલી બાળકી ત્યાંથી પસાર થઇ રહેલા એક વ્યક્તિને મળી હતી. વ્યક્તિએ…
Read More...

સ્કૂલ બેગના રુપિયા ન હોવાથી પુત્રની શાળા ન છુટે એટલે ખેડૂત પિતાએ હાથેથી બનાવીને આપ્યુ દફ્તર

જમાનો ફેન્સી સ્કૂલ બેગ્સનો છે. ડોરેમોન, નોબિતા, મોટૂ અને પતલૂથી લઈને જાત જાતની પ્રિન્ટવાળા શાનદાર સ્કૂલના દફ્તર માર્કેટમાં અવેલેબલ છે. જ્યારે બાળક સ્કૂલે જવાનું શરૂ કરે કે, નવા ધોરણમાં પ્રવેશ કરે છે. તો માતા-પિતા તેના માટે સારામાં સારુ…
Read More...

સુરતના બાલક્રિષ્ના કોમ્પલેક્સના કારખાનામાં આગ લાગી, ઉપર ચાલતી હતી સ્કૂલ, 150 બાળકોને રેસ્ક્યુ કરી…

સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર ખાતેના બાલક્રિષ્ના કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં ચાલતા થેલીઓ બનાવવાના કારખાનામાં આગ ફાટી નીકળી હતી. ત્યાર બાદ કોમ્પ્લેક્સમાં નાસભાગ મચી ગઈ હતી. આગ ફાટી નીકળતાં થેલી બનાવવાના કારખાના ઉપર…
Read More...

બંજર જમીન, ઓછો વરસાદ અને કાળઝાળ ગરમી જેવા વિપરીત પ્રવાહોની સામે સફળ ઓર્ગેનિક કેરીની ખેતી કરનાર ખેડૂત

બહુચરાજીના ઉદ્યોગ સાહસિક અનિલભાઈ લાટીવાળાએ બંજર જમીન, ઓછો વરસાદ અને કાળઝાળ ગરમી જેવા વિપરીત પ્રવાહોની સામે સફળ ઓર્ગેનિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. બહુચરાજીથી સાત કિમી દૂર સીણજ ગામની સીમમાં 150 વીઘા જમીનમાં…
Read More...

ગરીબીથી કંટાળીને ખેડૂત દંપતિએ કરી તપસ્યા, ઇન્દ્રે પ્રસન્ન થઈને આપ્યું ધનવાન થવાનું વરદાન પરંતુ એક…

ઉત્તર ભારતની એક પ્રસિદ્ધ લોકકથા છે. એક ગામમાં એક પતિ-પત્ની રહેતા હતા. બંને ગરીબીમાં પોતાના દિવસો વીતાવી રહ્યા હતા. પતિ પોતાની આળસું પ્રવૃત્તિના કારણે વધુ કામ નહોતો કરતો. પાક પણ એટલો જ કરતો જેટલામાં જીવન વીતી જાય. પત્ની તેને વારંવાર પ્રેરિત…
Read More...

માતાના 100માં જન્મ દિવસની પુત્રો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી, તેમનો 50 સભ્યોનો પરિવાર એક જ છત…

સુરતના વેસુમાં વિજય લક્ષ્મી હોલ ખાતે શર્મા પરિવાર દ્વારા માતૃશક્તિ સતાબ્દી મહોત્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6 પુત્રો દ્વારા માતાના 100માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આજે જ્યારે સમાજમાં સંયુક્ત કુટુંબમાં રહેવાની પ્રથા…
Read More...

મોબાઇલ ફોનના વધુ ઉપયોગના કારણે યુવાનોની ખોપરીમાં શીંગડાંના આકારનું હાડકું વધી રહ્યું છે: રિસર્ચ

મોબાઇલ ટેક્નોલોજી અપડેટ થવાની સાથે વાંચવામાં, કામ કરવામાં, વાત કરવામાં તેમજ શોપિંગ કરવા જેવી દરેક વસ્તુમાં સુધાર આવ્યો છે. પરંતુ આપણે હજી સુધી એ નથી સમજી શક્યા કે આપણી સામે જે મશીન્સ ચાલે છે તે આપણાં શરીરમાં ફેરફાર કરી રહ્યા છે. માત્ર શરીર…
Read More...

સુરતમાં રસ્તા પર રહેતા અને ભીખ માંગતા બાળકોને શિક્ષણ આપીને ખરા અર્થમાં સમાજસેવા કરતું અનોખું ગૃપ

રસ્તા પર તમને અવાર નવાર નાના બાળકો ભીખ માંગતા જોવા મળતા હશે. લોકોને તેમના પર દયા આવી જતી હોય છે અને તેઓ તેમને થોડા પૈસા અથવા તો કઈ ખાવા માટેનું આપતા હોય છે. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે મે તે બાળકને થોડા પૈસા અથવા તો ખાવાનું આપીને તેની…
Read More...

બાળકને ચાઇનીઝ ખવડાવતા પહેલા થઇ જજો સાવધાન, 3 વર્ષના બાળકની સ્થિતિ જાણી તમારા રૂંવાડા ઉભા થઇ જશે

હરિયાણાના યમનુનાગરમાં રસ્તા પર ચાઈનિઝની લારી પર ચાઉમીન ખાવાનો શોખ બાળક અને તેના પરિવાર માટે મોટી આફત નોતરી લાવ્યો છે. ચાઇનિઝ લારી પર ચાઉમીન ખાધા બાદ 3 વર્ષના બાળકના ફેફસાં ફાટી ગયા હતા. ચાઉમીનમાં નંખાતી ચટણી એસિડિક હતી અને તેના કારણે બાળક…
Read More...

UPના સિંઘમ IPS અજયપાલ શર્માએ બલાત્કારીને મારી દીધી 3 ગોળી, સોશ્યલ મીડિયામાં થઈ રહી છે પ્રસંસા

બળાત્કાર અને હત્યાના આરોપીને પોલીસ અધિકારીએ ગોળી મારી છે. ઉત્તરપ્રદેશના રામપુરમાં IPS અજય પાલે પોતાની બહાદુરી દેખાડી છે. IPS અજય પાલે બળાત્કાર અને હત્યાના આરોપીને ગોળી મારી છે. 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. 7મી…
Read More...