સુરતના પુણા વિસ્તારમાં ડીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી, ઈલેક્ટ્રીક પોલનો કરંટ લાગતાં એક યુવતીનું…

સુરતના પુણાગામ ખાતે કારગીલ ચોક ખાતેની રૂક્ષ્મણી સોસાયટીની બાજુમાં આવેલી નરવેદ સોસાયટીમાં વીજ પોલના કરંટથી યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતીના મોત બાદ લોકો એકઠા થઈ ગયા હતાં. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 10 દિવસ અગાઉ સોસાયટી વાસીઓએ આ અંગે…
Read More...

અંગ્રેજોના સમયની 127 વર્ષ જૂની પાણીથી ચાલતી ઘંટી, જેમા આજે પણ દળાય છે ઘઉં, ગજબની છે ટેકનિક

હરિયાણામાં આજે પણ ઐતિહાસિક વોટર ફ્લોર મિલ (પન-ચક્કી, અનાજ દળવાની ઘંટી, જેમાં પાણીનો ઉપયોગ થાય છે) છે, જે હજી પણ ઘઉં અને ચણા વગેરે જેવા અનાજ દળવામાં સક્ષમ છે. લોકો દૂર દૂરથી અહીં ઘઉં દળાવવા આવે છે. તેને પાણીથી ચાલતી ચક્કી ‘પન-ચક્કી’ પણ કહી…
Read More...

3 પુત્રોએ 93 વર્ષની માતાને ઘરમાંથી કાઢી મૂક્યાં, હવે પુત્રી બની સહારો, માતાએ મહિલા સહાયતા કેન્દ્રની…

મહેસાણામાં 93 વર્ષનાં વૃદ્ધ માતાની કમનસીબી તો જુઓ ત્રણ-ત્રણ પુત્રો હોવા છતાં જીવનની ઢળતી સંધ્યાએ પુત્રીના ઘરે આશરો લેવાનો વારો આવ્યો છે. મોટપ ગામનાં આ વૃદ્ધાએ પુત્રો પાસેથી ભરણ પોષણ મેળવવા અને ઘરેલુ હિંસાથી બચવા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન…
Read More...

ડીસાનો આ ખેડૂત ગટરના પાણીથી ફૂલોની ખેતી કરીને મહિને રૂ.50,000 કમાય છે

આમતો ગટરનું પાણી ખૂબ જ દુર્ગંધ મારતું હોય છે. પરંતુ બનાસકાંઠામાં એક યુવા ખેડૂતે આ ગટરના દુર્ગંધયુક્ત પાણીમાં પોતાનો પરસેવો રેડીને સુગંધીદાર ફૂલોનું ઉત્પાદન કરી મબલક કમાણી કરી રહ્યા છે. ડીસાના 45 વર્ષીય નરેન્દ્ર સૈની નામના ખેડૂતે પોતાના…
Read More...

જયારે એક દાનવીર રાજાની પરીક્ષા લેવા માટે ઈન્દ્રદેવ અને અગ્નિદેવે ગરુડ અને કબૂતરનું રૂપ ધારણ કર્યું,…

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક રાજા ખૂબ મોટો દાનવીર હતો. આ વાતની દેવરાજ ઇન્દ્રને જાણ થઈ તો તેમણે રાજાની પરીક્ષા લેવાનું વિચાર્યુ. ઇન્દ્ર ગરુડ બની ગયા અને અગ્નિદેવ કબૂતર બની ગયા. કબૂતર આગળ ઊડી રહ્યો હતો અને ગરુડ તેનો પીછો કરી રહ્યો હતો.…
Read More...

ત્રણ વર્ષ પહેલા દીકરા અને વહુએ વૃધ્ધ માતા-પિતાને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મુક્યા હતા, પણ આ કાયદાએ…

ખુદ પોતાની કમાણીનું ઘર હોવા છતા ત્રણ-ત્રણ વર્ષ સુધી ફુટપાથ પર જીવન વિતાવવા અને કોઈ અજાણ્યાની દયા પર પેટ ભરવા માટે મજબૂર બનેલા વૃદ્ધ દંપતિને આખરે પોતાનું ઘર મળી ગયું. તેમને પોતાના જ દીકરો અને વહુએ ઘરની બહાર ધક્કો મારીને કાઢી મુક્યા હતા.…
Read More...

પિતાની સ્મૃતિમાં સંતાનોએ 108 વૃક્ષો વાવીને આપી અનોખી શ્રદ્ધાંજલી

લોકો પોતાના વ્હાલસોયાની વિદાય બાદ તેમની સ્મૃતિમાં અનેક સેવા કાર્ય કરતા હોય છે પરંતુ ઈડરના દોશી પરિવારે પરિવારના મોભીની વિદાય બાદ તેમની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરી અનોખો ચીલો ચાતર્યો છે. ઈડરમાં જય પેઇન્ટના વ્યવસાયના સાથે સંકળાયેલા જીવદયાપ્રેમી…
Read More...

આ પ્રોફેસર વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવે છે પેટ્રોલ, 1 લિટરની કિંમત 40 રૂપિયા

રોજ બદલાતી જતી ટેક્નોલોજીને કારણે આજના મનુષ્યનું જીવન પણ બદલાઈ રહ્યું છે. આ બધી વસ્તુમાં પર્યાવરણની સુરક્ષા એક મહત્ત્વનો મુદ્દો છે. પ્રદૂષણ પાછળ પ્લાસ્ટિક અને તેમાંથી બનાવેલી વસ્તુઓ જવાબદાર છે. હૈદરાબાદના પ્રોફેસરે પ્લાસ્ટિકનો એક અનોખો…
Read More...

આ સોસાયટીએ જુગાડ કરીને એક જ કલાકમાં વરસાદનું હજારો લિટર પાણી જમા કરી લીધું, જાણો કેવી રીતે

મેઘરાજાનું હજુ આગમન નથી થયું ત્યાં અડધો દેશ પાણી માટે ટળવળી રહ્યો છે. ચેન્નાઈ જેવા મોટા શહેરમાં પાણીની એટલી બધી તંગી છે કે લોકોને દિવસના એક-બે બાલટી કરતા વધારે પાણી વાપરવા નથી મળતું. સાચું જ કહ્યું છે, કુદરતી સ્રોતોની કિંમત ત્યારે જ સમજાય…
Read More...

ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્રમાં ગઇકાલે મેઘ મહેર થઇ હતી. જેમાં ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં એક ઇંચથી માંડી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગોંડલના દેરડીકુંભાજી, મોટીખિલોરી, રાણસિકી, વીંઝીવડ અને નાના સખપુર સહિતના સીમ વિસ્તારમાં દોઢ કલાકમાં 7થી 8 ઇંચ વરસાદ…
Read More...