ડાંગ જિલ્લામાં સૌપ્રથમ આદિવાસી વિદ્યાર્થી અવિરાજને મળ્યું IIT- દિલ્હીમાં એડમિશન, સમગ્ર ગુજરાતનું…

ગુજરાતના ડાંગ જિલ્લાનો આદિવાસી જાતિના 17 વર્ષીય અવિરાજ ચૌધરીએ એવું કામ કરી બતાવ્યું છે જેનાથી સૌ કોઈને તેના પર ગર્વ થાય. ગરીબ અને નિરક્ષર ખેડૂત પિતાનો દીકરો દેશની ઉચ્ચ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવે તે કોઈ નાની વાત નથી. અવિરાજ તેના…
Read More...

વિટામિન B-12ના પ્રોબ્લેમ સામે અકસીર ઉપાય છે આ ગોળી, સાથેસાથે BP, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલથી પણ રાખશે…

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ વિટામીન B-12ની તકલીફમાં રાહત આપે તેવો એક ઘરગથ્થું પ્રયોગ બતાવ્યો છે. બે મિનિટનો વીડિયો બનાવી તેમણે B-12ના પ્રોબ્લેમ સામે અકસીર એવી ગોળી બનાવતાં શીખવ્યું છે.…
Read More...

એક સમયે પાણી માટે વલખા મારતા ગામમાં કોઈપણ સરકારી મદદ વગર ગામ લોકોએ કર્યું આ કામ અને પાણીની થઈ ગઈ…

ચોમાસાના વરસાદ બાદ શિયાળા સુધી તો આપણે ત્યાં પણ નદી-નાળા અને બોરમાં પાણી હોય છે પરંતુ જેમ જેમ શિયાળો પૂરો થવામાં હોય ત્યારથી જ પાણી-પાણીના નામે બૂમો શરુ થઈ જાય છે. જોકે ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશના એક ગામના લોકોએ જે કર્યું તે આજના સમયે…
Read More...

સુરતની એવી શાળા જ્યાં નથી લેવાતી ફી, અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જમીન પર બેસીને બાળકો કરે છે અભ્યાસ

સુરત શહેરના વેસુમાં આવેલી ગુરૂકુલમ્ શાળામાં ભારતીય સંસ્કૃતિની પરંપરાને અનુરૂપ બાળકોને અભ્યાસ કરાવામાં આવે છે. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પાસે ફી લેવામાં આવતી નથી. એટલું જ નહીં આ શાળામાં અબજોપતિના સંતાનો પણ અભ્યાસ કરે છે. જેમાં 175 બાળકોને…
Read More...

ભારત અને પાકિસ્તાન બોર્ડર પર આવેલા અકલી ગામના લોકોએ મૃત્યુ પછી થતાં જમણવારની પરંપરા છોડી અનોખી પહેલ…

ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલું અકલી ગામના રાજપૂત સમાજના લોકોએ મૃત્યુ પછી થતા જમણવારની પરંપરા છોડી દીધી છે. રવિવારે એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગામમાં કોઈ વ્યક્તિના મૃત્યુ થયા બાદ તેની પાછળ રાખવામાં આવતું 'બારમું કે…
Read More...

૫૦૦ વર્ષથી વધુ પ્રાચીન હિંગળાજી માતાજીના મંદિરે થયો ચમત્કાર, ઝુમ્મર આપોઆપ ઝુલ્યું, દર્શન માટે મોડી…

સોમનાથ પ્રભાસપાટણના દરજીવાડામાં આવેલ આશરે 400 થી 500 વરસથી પણ વધુ પ્રાચીન હિંગળાજી માતાજીના મંદિરે અલૌકિક દ્રશ્યનો નઝારો સર્જાયો હતો. માતાજીની મુર્તિ ઉપર એક ચાંદીનું ઝુમ્મર મંદિરની છતની હુક સાથે ત્રાંબાના પાતળા તારથી લટકાવવામાં આવ્યું છે.…
Read More...

અમરનાથ યાત્રામાં ભૂસ્ખલનના લીધે પહાડ પરથી પડી રહ્યા હતા પથ્થર, ત્યારે ITBPના જાંબાઝ જવાનોએ…

પહેલી જુલાઈથી 45 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. અનેક કુદરતી આફતો વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. બમબમ ભોલેના નારા સાથે બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આગળ વધતા આસ્થાળુઓના રક્ષણ માટે ઠેરઠેર ITBPના…
Read More...

મોરબીની ગીર ગાય દૂધ હરીફાઇમાં રાજ્યમાં પ્રથમ આવતા 51,000નો પુરસ્કાર મળ્યો..

ગુજરાત સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય ને પ્રોત્સાહન આપવા અને પશુપાલકો વધુને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રેરાય તે માટે છેલ્લા ત્રીસ વર્ષથી દૂધ હરિફાઈની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં વિવિધ વિભાગોમાં યોજવામાં આવેલ દૂધ…
Read More...

આ શહેરની મહિલાઓએ પોતાના બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા માટે શોધ્યો અનોખો જુગાડ

રાજસ્થાનના બિલાડા શહેરની મહિલાઓએ પોતાના બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા માટે અનોખો જુગાડ શોધી લીધો છે. અહીં ખાલી પડેલી નકામી જમીનને મહિલાઓએ બેડમિન્ટન કોર્ટમાં ફેરવી દીધું છે. આ ઉપરાંત લુડો, ચેસ અને કેરમ જેવી રમતો પણ રમે છે. આ કામમાં…
Read More...

એક રાજાના બે દીકરાઓ વચ્ચે વારંવાર વિવાદ થતો રહેતો હતો, એક દિવસ રાજાએ બંનેની આંખો ઉપર પટ્ટી બાંધીને…

એક રાજાના બે દીકરા હતા. બંને ખૂબ ગુણવાન અને સમજદાર હતા પરંતુ બંનેના વિચારોમાં ઘણો મતભેદ હતો. આ કારણે બંનેમાં વિવાદ થતા રહેતા હતા. જેમ-જેમ બંને રાજકુમાર મોટા થતા ગયા તેમ-તેમ તેમના મતભેદ પણ વધતા જઈ રહ્યા હતા. રાજાએ વિચાર્યુ કે જો આવી રીતે…
Read More...