હાથ-પગ વિના જન્મેલી દીકરીને માતા-પિતાએ ત્યજી દીધી હતી આજે 37 વર્ષીય એમી બ્રુક્સ કોઈ પણની મદદ વિના…

અમેરિકાની રહેવાસી 37 વર્ષીય એમી બ્રુક્સનો જન્મ હાથ-પગ વિના થયો હતો. હાથ-પગ વગરની બાળકીનો જન્મ થતા તેના માતા-પિતાએ એમીને ત્યજી દીધી હતી. તે સમયે પિટ્સબર્ગના એક બ્રુક્સ પરિવારે એમીને દત્તક લીધી. આ પરિવારે એમીનો આત્મવિશ્વાસ વધારીને તેને પગભર…
Read More...

અમદાવાદમાં રાઈડ તૂટતાં ઈજાગ્રસ્ત થયેલા 15 વર્ષના કિશોરનો કાપવો પડ્યો પગ, હજુ નાજુક સ્થિતિ છે

શોભિત ગુપ્તા (27 વર્ષ), બિજલ ભાવસાર (23 વર્ષ) અને તેના ભાઈ તીર્થ (15 વર્ષ) માટે રવિવાર ભયાનક સાબિત થયો. હાલમાં જ શોભિત અને બિજલને તેમના પરિવારો તરફથી સગાઈની મંજૂરી મળી. ગુપ્તા અને ભાવસાર પરિવારે તેમનો સંબંધ મંજૂર કરી દેતાં તેઓ પ્રેમની ઉજવણી…
Read More...

જંગલમાં એક મોર પોતાની સુંદર પાંખોના બદલે ખેડૂત પાસેથી અનાજ લેતો હતો, તેનાથી તેનું જીવન ચાલી રહ્યુ…

કોઈ જંગલમાં એક સુંદર મોર રહેતો હતો. તેની પાંખ પણ ખૂબ ચમકદાર હતી. એક દિવસ જંગલમાં એક ખેડૂત માટલું લઈને નીકળ્યો. મોરે તેને રોકીને પૂછ્યું કે આ માટલામાં શું છે. ખેડૂતે કહ્યું કે આ માટલામાં અનાજ છે અને હું તેને વેંચવા બજાર જઈ રહ્યો છું. મોરે…
Read More...

ગુરુ પૂર્ણિમા નિમિત્તે હિન્દુ ધર્મના 6 મુખ્ય ગુરુઓ અને તેમનાં પ્રેરક પ્રસંગો

આજે અષાઢી પૂર્ણિમાનો તહેવાર છે. આ તિથિએ ઉજવાતો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હિન્દુ ધર્મ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતાં પણ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગુરુ જ આપણને ધર્મ અને અધર્મ વિશે જ્ઞાન આપે છે. મહાભારત, રામાયણમાં…
Read More...

સુરતની દિકરી ઋષિતા ભાલાળાએ બાઈક રેસિંગની સ્પર્ધામાં સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું

બાઈક રેસિંગના વિવિધ દિલધડક કરતબો જોતા આપણે દંગ રહી જઈએ છીએ. તેવામાં ચેન્નાઈમાં યોજાયેલી બાઈક રેસિંગની સ્પર્ધામાં સુરતની એક દિકરીઓ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ચેન્નઇ ખાતે બાઇક રેસિંગમાં સુરતની ઋષિતા ભાલાળાએ પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર…
Read More...

ઘરમાં ન હતું ટોઇલેટ અને ગામની આ પરેશાની જોઈને ખેડૂતના દીકરાએ 5 ગામમાં બનાવડાવ્યાં 484 શૌચાલય

મહારાષ્ટ્ર: દેશમાં આજે પણ અનેક એવા ગામ છે, જ્યાંના લોકો ખુલ્લામાં શૌચક્રિયા માટે જાય છે. અનેક જગ્યાએ શૌચાલયનો અભાવ છે તેવામાં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના રહેવાસી ગણેશ દેશમુખે પોતાના ખર્ચે પાંચ ગામમાં 484 શૌચાલય બનાવડાવ્યાં છે. 34…
Read More...

મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી, 12ના મોત; 40થી 50 લોકો ફસાયા, માનવસાંકળથી બચાવ કામગીરી થઈ રહી છે

મુંબઈના ડોંગરીમાં ટંડેલ ગલીમાં આવેલી 4 માળની કેસરબાઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં 40થી 50 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે.ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા છે અને પાંચ…
Read More...

પાંચપીપળાનાં વાગડિયા પરિવારના બે ભાઈઓએ હિમાલયના શિખરો સર કરતા ભારતનો તિરંગો લહેરાવી ગુજરાતું નામ…

જેતપુર તાલુકાના પાંચ પીપળા ગામના વિમલ વાગડીયા અને મિલન વાગડીયાએ પોતાની પર્વતારોહણની તાલીમ પુર્ણ કરી અને ઊંચા ગણાતા શિખરોમાં વિમલ વાગડીયાની પસંદગી હિમાચલ પ્રદેશમાં આવેલ અટલ બિહારી વાજપેયી પર્વતારોહણ તાલીમ સંસ્થામાં મનાલી ખાતે થઈ અને તાલીમ…
Read More...

ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયું નામ

ગુજરાતના રાજ્યપાલ પદે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મૂળ હરિયાણાના પાણીપત જિલ્લાના વતની છે. આચાર્ય દેવવ્રત સ્વામી દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોને અનુસરવાથી લઈ યોગ અને…
Read More...

બે સંતો એ વાત પર ઝઘડો કરવા લાગ્યા કે બંનેમાંથી મોટો સંત કોણ છે, ત્યારે ત્યાં નારદ મુનિ આવી ગયા અને…

પ્રાચીન સમયમાં બે સંત એક સાથે રહેતા હતા. બંનેની ભક્તિની રીત જુદી-જુદી હતી. એક સંત આખો દિવસ તપસ્યા અને મંત્ર જાપ કરતા રહેતા હતા. જ્યારે બીજા સંત રોજ સવાર-સાંજ પહેલા ભગવાનને પ્રસાદ ધરાવતા અને પછી સ્વયં ભોજન કરતા હતા. એક દિવસ બંનેની વચ્ચે ઝઘડો…
Read More...