આને કહેવાય સાચા ગુરૂ- પાટણના શિક્ષકે નિવૃત્તિ સમયે 27 બાળકોને દત્તક લઈને ઉતમ સંદેશો આપ્યો

અકસ્માતમાં દીકરાનું મોત નિપજાવનારને કોર્ટમાં બક્ષી દેનારા પાટણના શિક્ષક અને પૂર્વ ટીપીઓ તુલસીભાઇ પરમારે વધુ એક દ્રષ્ટાંત ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પુરૂ પાડ્યું છે. જેમાં ગુરુ દ્વારા દક્ષિણા લેવાના બદલે શાળાના ધોરણ - 1 ના 27 બાળકોને આઠમા…
Read More...

15 દિવસમાં હિમા દાસે જીત્યો ચોથો ગોલ્ડ મેડલ, પોતાનો અડધો પગાર આસામના પૂર અસરગ્રસ્તો માટે દાન કર્યો

ભારતીય સ્પ્રિન્ટર હિમા દાસે 15 દિવસની અંદર ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. આસામની 19 વર્ષીય રહેવાસીએ ગોલ્ડ જીતવાની સાથે જ લોકોને એક વિનંતી કરી છે. હાલ આસામમાં ભારે વરસાદને લીધે પરિસ્થતિ ઘણી ખરાબ છે. હિમાએ પોતાનો અડધો પગાર સીએમ રિલીફ ફંડમાં દાન…
Read More...

અક્ષયકુમારે આસામના પૂરગ્રસ્તો માટે રૂ. બે કરોડની સહાયતાની કરી જાહેરાત

ભારતના રાજ્ય આસામમાં પૂરની આફતે હાહાકાર મચાવ્યો છે. ત્યાંના 33માંથી 30 જિલ્લાઓમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે. લાખોની સંખ્યામાં લોકો તથા પશુ-ઢોરોની હાલત કફોડી થઈ ગઈ છે. એમને હિજરત કરવી પડી છે, વિસ્થાપિત થયા છે. અક્ષય કુમાર પૂરની સ્થિતિ સામે…
Read More...

ગ્રામ્ય વિસ્તારોમાં વાડાની જમીન કાયદેસર કરી કબજેદારને સોંપી દેવાશેઃ જાહેરાત

ગ્રામ્ય વિસ્તારમાં સરકારી માલિકીની વાડાની જમીનમાં વર્ષોથી રહેતા પરિવારને તે જમીન કાયદેસર કરીને કબજો સોંપવામાં આવનાર હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં જણાવ્યું હતું. રેવન્યુ કાયદામાં ફેરફાર કરાયો મુખ્યમંત્રીએ વિધાનગૃહમાં આ…
Read More...

400થી વધુ કિડની ટ્રાન્સપ્લાંટનો રેકોર્ડ બનાવી ચુકેલા વિશ્વભરમાં પ્રસિદ્ધ ડૉ. ત્રિવેદી વેન્ટિલેટર પર,…

400થી વધુ કિડની ટ્રાન્સપ્લાંટનો રેકોર્ડ બનાવી ચુકેલા છે નેફ્રોલોજિસ્ટ ડૉ. એચ.એલ. ત્રિવેદીનું બીપી ઘટી જતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા છે. તેમની તબિયત સુધારા પર હોવાનો તબીબોનો દાવો છે. બ્લડપ્રેશર કંટ્રોલ થતાં હાલ તબિયત…
Read More...

રોજના 12 કલાક તૈયારી કરીને વડોદરાના યુવાને GPSCની પરીક્ષા પાસ કરી, ડેપ્યુટી કલેક્ટર તરીકે થઈ પસંદગી

જુલાઇ-2019માં યોજાયેલી જી.પી.એસ.સી.ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતમાં 21માં રેન્ક સાથે વડોદરાનો યુવાન વલય વૈદ્ય ઉત્તીર્ણ થયો છે. આ સાથે ડેપ્યુટી કલેક્ટર તરીકે તેની પસંદગી થઇ છે. બીજા પ્રયત્નમાં જ જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર વલય…
Read More...

એક શેઠને રાત્રે ઊંઘ નહોંતી આવતી, એટલે રાત્રે અઢી વાગે તેઓ મંદિરે આંટો મારવા ગયા, ત્યાં પહોંચીને તેણે…

એકવાર એક શેઠને રાત્રે ઊંઘ નહોંતી આવતી. તેમની પાસે ધન બહુ હતું, ઘર-પરિવાર સુખી-સપન્ન હતો, પરંતુ એ રાત્રે તે ખૂબજ બેચેન હતા. એ સમયે ઘરમાં તે એકલા જ હતા, પરિવારના લોકો કોઇ સંબંધીના ઘરે ગયા હતા. રાતના અઢી વાગી ગયા હતા, પરંતુ મન શાંત થતું જ…
Read More...

લગ્ન માટે હવે કેવી કેવી માંગણી કરે છે છોકરીઓ? જ્ઞાતિમાં છોકરીઓ મળવી મુશ્કેલ થઇ ગઈ છે

અમદાવાદના એક પોશ વિસ્તારમાં રહેતા પિયૂષ પાસે એ બધું હતું જે 28 વર્ષની ઉંમરે એક યુવક પાસે હોવું જોઈએ. તેની પાસે સારી જોબ હતી, પોતાની કાર હતી, અને 2 બીએચકે ફ્લેટ પણ, જેમાં તે પોતાના પેરેન્ટ્સ અને નાના ભાઈ સાથે રહેતો હતો. આમ તો પિયૂષ માટે…
Read More...

ભારતીય વૈજ્ઞાનિકોને મળી સફળતા, હવે TB કાયમ માટે કેવી રીતે મટાડી શકાય તે દિશામાં કરાશે સંશોધન, આ શોધ…

ટ્યુબરક્યુલોસિસ એક એવો રોગ છે જે આખી દુનિયામાં વર્ષે 90 લાખ લોકોને અસર પહોંચાડે છે. તેમાંથી 32 ટકા તો ભારતના છે. તેમના સ્વાસ્થ્ય પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. મુખ્ય સમસ્યા એ છે કે મોટાભાગના લોકોને તેમને ક્યારે ઈન્ફેક્શન થાય છે તે પણ ખબર નથી…
Read More...

બ્લડ કેન્સર સર્વાઇવર 8 વર્ષના અરોન્યતેશ ગાંગુલીએ વર્લ્ડ ચિલ્ડ્રન વિનર્સ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં…

પશ્ચિમ બંગાળના 8 વર્ષના અરોન્યતેશ ગાંગુલીએ વર્લ્ડ ચિલ્ડ્રન વિનર્સ ગેમ્સ 2019માં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. અરોન્યતેશ કોઈ સામાન્ય બાળક નથી તેણે બ્લડ કેન્સર સામે જંગ જીતી લીધી છે. આ સ્પર્ધાનું આયોજન મોસ્કોમાં…
Read More...