રાજકોટમાં કારચાલકને હેલ્મેટ ન પહેર્યાનો ઇ-મેમો અપાયો, આડેધડ વાહનચાલકોને ઇ-મેમો મોકલાતા રોષની લાગણી…

શહેરમાં આઇ-વે પ્રોજેક્ટ શહેરની સુરક્ષા માટે મૂકવામાં આવેલા કેમેરાનો ઉપયોગ આજકાલ હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનમાલિકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. પરંતુ આઇ-વે પ્રોજેક્ટ રોંગ-વે પર જઇ રહ્યો હોય તેમ કારચાલકને હેલ્મેટ ન પહેર્યાનો…
Read More...

ભારતીય સૈન્યની અનોખી પહેલ, શિક્ષક બનીને કાશ્મીરનાં ગુજ્જર અને બકરવાલ સમુદાયના બાળકોને આપી રહ્યાં છે…

સૈન્યનું કામ માત્ર સરહદ મોરચે લડવાનું નથી હોતું. પરંતુ દેશની અંદર પણ અનેક મોરચે તેને બાથ ભીડવાની હોય છે. વાત માળખાગત સુવિધાના પુનર્નિર્માણની હોય કે પછી જાનમાલની રક્ષા કરવાની વાત હોય કે પછી રાહત અને સારવારની વાત હોય. દેશના સૈન્યના જાંબાજ…
Read More...

એક રાજાને ત્રણ પત્નીઓ હતી, બે પત્નીઓને રાજા ખૂબ જ પ્રેમ કરતો હતો, કારણ કે બંને સુંદર હતી પણ ત્રીજી…

એક લોકકથા પ્રમાણે જૂના જમાનામાં એક રાજાની ત્રણ પત્નીઓ હતી. તે પોતાની બે પત્નીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો, કારણ કે બંને ખૂબ જ સુંદર હતી. એક પત્નીની રાજા બિલકુલ કદર કરતો ન હતો. તેની તરફ ધ્યાન જ આપતો નહીં તેમ છતાં તે પત્ની રાજાને ખૂબ જ પ્રેમ કરતી…
Read More...

‘મા કાર્ડ’ હોવા છતાં પણ હોસ્પિટલ જો દર્દીઓ પાસે પૈસા માંગશે તો લાઇસન્સ રદ થશે : નીતિન…

સરકારની 'મા કાર્ડ' યોજનાના પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોએ ધજાગરા ઉડાવ્યાંનાં સમાચાર મળી રહ્યાં છે. કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળમાં આ પૂછ્યું હતું. જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નિતીન પટેલે…
Read More...

પેકેટ વાળું દૂધ ભેળસેળ વાળું તો નથીને? અસલી છે કે નકલી ચેક કરવા કરો મીઠાંનો ઉપયોગ

અત્યારના જમાનામાં ખાણી-પીણીની તમામ વસ્તુઓ ભેળસેળયુક્ત થઈ ગઈ છે. શુદ્ધ વસ્તુ મળવી અશક્ય બની ગઈ છે. આમાંની જ એક વસ્તુ દૂધ છે. રોજિંદા ઉપયોગમાં લેવાતું દૂધ જો ભેળસેળયુક્ત હોય તો તે આપણાં સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ગાય અને ભેંસના દૂધ સિવાય…
Read More...

ખેરાલુનો જવાન કાશ્મીરમાં શહીદ, ગામમાં છવાયો માતમ, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભારતીય સેનામાં ફરજ બજાવતા ખેરાલુના કુડા ગામના 24 વર્ષિય પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીરમાં વીજ કરંટથી નિધન થયું હતું. શહીદ જવાનના પાર્થિવ દેહને કૂડા ગામે લાવવામાં આવ્યો હતો. આર્મીના જવાનોએ સન્માન સાથે શહીદની અંતિમયાત્રા કાઢી હતી. જેમાં…
Read More...

દરિયાદિલ કલેક્ટર: હોસ્પિટલમાં 100 બાળકોને દાખલ કરવા માટે જગ્યા નહોતી, ત્યારે કલેક્ટરે પોતાના બંગલા…

મધ્ય પ્રદેશમાં સીધી શહેરના કલેક્ટરના ચારેકોરથી લોકો વખાણ કરી રહ્યા છે. બુધવારે 100થી પણ વધારે અનીમિયા રોગથી પીડિત બાળકો જિલ્લા હોસ્પિટલ પર સારવાર માટે પહોંચ્યાં હતાં. આ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરી શકાય તેટલી જગ્યા ન હોવાને કારણે સ્વાસ્થ્ય…
Read More...

રાજકોટમાં ભૂખ્યાને ભોજન આપતા બોલબાલા ટ્રસ્ટે શરૂ કર્યો હેલ્પલાઇન નંબર, હવે માત્ર એક ફોન પર બાઈક…

રાજકોટ શહેરમાં બોલબાલા ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી સતત નિસ્વાર્થ ભાવે ભૂખ્યાને ભોજન અપાતું એક માત્ર ટ્રસ્ટ છે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ હેલ્પલાઈન શરૂ કરાઇ છે. જેમાં જરૂરિયાતમંદ લોકો હવેથી આ હેલ્પલાઇન નંબર પર માત્ર એક ફોન કરે અને તેને…
Read More...

સાબરકાંઠાના ખેડૂત સમીર પટેલ વદરાડ સેન્ટર ના માર્ગદર્શનથી 60 વિઘા જમીનમાં શાકભાજી પકવીને વર્ષે રૂપિયા…

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું વદરાડ ગામ દેશ દુનિયામાં પ્રસિધ્ધિ પામ્યુ છે. ગામની કોઈ વિશેષતાના કારણે નહી પરંતુ તેના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ થકી. ખેડૂતો સતત પાક પરિવર્તન કરતા રહે, પાક પધ્ધતિ બદલે અને તેની સાથે સાથે ટપક કે…
Read More...

સુરતના બારડોલીમાં વિદ્યાર્થીઓ ચલાવે છે ભૂખ્યા લોકો માટે અનોખી રોટી બેન્ક- આઈ એમ હ્યુમન

સુરત જિલ્લાના બારડોલીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કાર્યની સાથે યુવાનો નગરમાં ભિક્ષુકો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. 70થી વધુ યુવાનોએ આઈ એમ હ્યુમન નામની સંસ્થાની સ્થાપના કરી છે. જેઓ સાંજ પડેને એક જગ્યાએ એકત્રિત થઈ નગરમાં વધેલું જમવાનું , રોટલી…
Read More...