સુરતમાં સિટી બસે કાકી ભત્રીજીને અડફેટે લેતા ધોરણ 9ની વિદ્યાર્થિનીને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત

રાજ્યમાં બસ અકસ્માતની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. રાજ્યના અલગ-અલગ શહેરમાં ક્યારેક સીટી બસ તો ક્યારેક એસ.ટી. બસ અકસ્માતની ઘટનામાં કોઈ વ્યક્તિનું મોત થયું હોવાનું પણ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં જાણે સિટી બસ…
Read More...

બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજકનું સ્ફોટક નિવેદન, ‘સોમનાથ મંદિરની જમીન પર કબ્રસ્તાનના નામે કબજો…

બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક સોહનસિંહ સોલંકી શુક્રવારે એક દિવસની અમદાવાદની મુલાકાતે હતા ત્યારે દેશમાં ચાલી રહેલા મુદ્દાઓ જેવા કે રામ મંદિર, કાશી, સોમનાથ, દ્વારકા, કચ્છ ભુજ, દેશની સરહદ અને ઉત્તર પ્રદેશની ચુંટણી અંગે વાત કરી હતી. જેમાં ખાસ…
Read More...

વડોદરામાં થર્ટીફર્સ્ટની રાતે દારૂના નશામાં દીકરાની ધરપકડ થતાં ભાજપની મહિલા કોર્પોરેટરે પોલીસ સ્ટેશન…

વડોદરા પોલીસે થર્ટીફર્સ્ટની નાઈટે બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં મોડી રાત્રે વોર્ડ નં.14નાં ભારતીય જનતા પાર્ટીનાં મહિલા કાઉન્સિલર જેલમબેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જતાં…
Read More...

શરદી-ઉધરસ હોય કે અપચો, અજમાવો દેશી નુસખા, આ આયુર્વેદિક ઉપચારથી દૂર થશે સ્વાસ્થ્યને લગતી તમામ…

આપણા દરેકની લાઇફસ્ટાઇલમાં એક સારી આદતોનો સમાવેશ કરીને સ્વસ્થ જીવન જીવવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ તેમ છતાં અપચો, તણાવ, દાંતનો દુખાવો, સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ ઘેરી લે છે. કેટલાક લોકો તેનાથી છુટકારો મેળવવા માટે દવાઓનો સહારો લે છે, પરંતુ…
Read More...

મૂળ બોટાદની અને રાજકોટમાં રહીને અભ્યાસ કરતી 20 વર્ષની યુવતી પર તેના જ મિત્રએ અન્ય બે વ્યક્તિઓ સાથે…

બોટાદ જિલ્લામાં એક 20 વર્ષીય યુવતી જે ડોક્ટર બનવાના સપના જોઈ રહી હતી અને મેડિકલનો અભ્યાસ કરવા માટે તૈયારી કરી રહી હતી તેના પર ત્રણ આરોપીઓ દ્વારા કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ મળી છે. આ ત્રણેય વ્યક્તિએ બોટાદમાં એક ફાર્મ…
Read More...

નાની-નાની વાતમાં ટોર્ચર કરતા પ્રિન્સીપાલના ત્રાસથી કંટાળીને શિક્ષકે પ્રિન્સીપાલની ચેમ્બરમાં ઝેરી દવા…

બહુચરાજીના શંખલપુર રોડ પર આવેલી રત્નમણી સ્કૂલ ફોર ચિલ્ડ્રનના પ્રિન્સીપાલના ત્રાસથી કંટાળીને અંગ્રેજીના શિક્ષકે શુક્રવારે સવારે તેમની ચેમ્બરમાં જ ઝેરી દવા ગટગટાવી લેતા ગંબીર હાલતમાં મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટનાની જાણ…
Read More...

અમદાવાદીઓને નવા વર્ષનું નજરાણું: હેલિકોપ્ટર સેવા શરૂ, રિવરફ્રંટથી ઉડાણ ભરી માણી શકાશે શહેરનો નજારો,…

1 જાન્યુઆરીથી અમદાવાદમાં હેલિકોપ્ટર જોયરાઈડ સર્વિસનો પ્રારંભ થશે. રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી સાબરમતી રિવરફ્રંટથી આ સેવાનો પ્રારંભ કરાવશે, તેમ શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. આ સેવાનો પ્રારંભ થતાં…
Read More...

વાહનમાં 100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હોય તો ખાસ વાંચી લો, ક્યારેય નહીં થાય નુકસાન, આ બાબતોનું…

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને જો આ સમયે પેટ્રોલ પંપ તમને ચૂનો લગાવી દે તો તમને મોટું નુકસાન થાય છે. ગ્રાહકોને ખબર પણ પડતી નથી અને પેટ્રોલ નાંખનાર તેમની સાથે સતત છેતરપિંડી કરી રહ્યો છે. પરંતુ આ છેતરપિંડીથી બચી શકાય છે અને આ…
Read More...

થર્ટી ફર્સ્ટમાં ગુજરાતમાં અહીં એટલા બધાં પીધેલા ઝડપાયા કે મંડપ બાંધવો પડ્યો, પિધ્ધડોને રાખવા માટે…

ક્રિસમસ અને 31 ડિસેમ્બરને અનુલક્ષીને મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દમણ-સેલવાસની સરહદોને અડીને આવેલા રસ્તા પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 24 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટો ઉભી કરાઈ છે. આ તમામ ચેકપોસ્ટ તેમજ કોસ્ટલ હાઇવે પર અલગ-અલગ ઠેકાણે પોલીસ ગોઠવાઇ…
Read More...

રાજકોટમાં વજુભાઇ વાળાનો કોંગ્રેસ પર પ્રહાર: કોંગ્રેસવાળા હરામનું ખાઇને શૌચાલયમાં ધડાકા કરી શકે,…

રાજકોટમાં સુશાસન સપ્તાહના સમાપન કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાણા મંત્રી અને ભાજપના નેતા વજુભાઇ વાળાએ કોંગ્રેસ પર જબરદસ્ત પ્રહાર કર્યા હતા. દેશી ભાષામાં એકદમ બેધડક બોલવા માટે જાણીતા વજુભાઇ વાળા શુક્રવારે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે…
Read More...