ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં ક્યારેય પેપર નથી ફૂટ્યું. ગુજરાતમાં તો ભાજપની સરકાર ફુટેલી છે,…

ગોપાલ ઈટાલિયાએ પોતાની ફેસબૂક વોલ પર ભાજપ પર પ્રહાર કરતા લખ્યું હતું કે, ભ્રષ્ટાચારી જનસંઘ પાર્ટી (બીજેપી)ની સરકારમાં ધારાસભ્યનો ભાવ 15 થી 35 કરોડ, સરકારી ભરતી પેપરનો ભાવ 20 થી 35 લાખ, મલાઈદાર જગ્યાએ બદલી કરાવવાનો ભાવ 10 થી 20 લાખ, ચુંટણી…
Read More...

દરરોજ સવારે ખાલી પેટે ખાઓ ‘ફણગાવેલા મગ’, રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે પાચનની સમસ્યાઓ…

ફણગાવેલી મગમાં ગજબના ફાયદા હોય છે. જો તમે પણ દરરોજ તેનું સેવન કરો છો તો ન ફક્ત તમારી ઈમ્યુનિટી પાવર બૂસ્ટ થાય છે પરંતુ સાથે જ કોરોના સહિત કોઈ પણ બીમારીથી લડી શકાય છે. કોરોના મહામારી વખતે સરકારથી લઈને ડોક્ટરો સુધી દરેક ઈમ્યુનિટી પાવર…
Read More...

રાજકોટમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો: થર્ટી ફર્સ્ટની રાત્રીએ કર્ફ્યૂ હોવાથી પતિ પત્નીને રાત્રે બહાર…

રાજકોટ શહેરમાં એક અજીબોગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થર્ટી ફર્સ્ટની રાત્રીએ પતિ ફરવા ન લઈ જતા પત્નીએ ઓલઆઉટ પી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે પરિણીતાને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જાણવા…
Read More...

કાળજુ કંપાવી દેનારી ઘટના: જંગલમાં પશુઓ ચરાવવા ગયેલી સગીરા સાથે નરાધમોએ ગેંગરેપ કર્યો, હત્યા બાદ…

રાજસ્થાનના બૂંદી જિલ્લામાં આદિવાસી સગીરાની સાથે ગેંગરેપ બાદ તેની હત્યા કરી દેવાના કેસમાં કાળજુ કંપાવી દે એવો ખુલાસો પોલીસે કર્યો છે. રૂંવાટા ઊભા કરી નાખે એવા આ કેસનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો તો પોલીસની આંખોમાંથી પણ આંસુ આવી ગયા હતા.…
Read More...

ભરૂચમાં કાળજું કંપાવનારી ઘટના, મૂકબધિર પુત્ર પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને હાથગાડી પર…

ભરૂચમાં (Bharuch) એક એવી ઘટના સામે આવી છે, જે જોઈને કઠણ હદયના વ્યક્તિનું કાળજું પણ કંપી જાય. એક મૂકબધિર યુવાને (deaf and dumb) પોતાની માતાના અંતિમ સંસ્કાર (mother last ritual) કરવા સંઘર્ષ કરવો પડ્યો. જોકે, કરુણતા એ હતી કે, માતાના અંતિમ…
Read More...

અમેરિકામાં વસેલા મૂળ ગુજરાતના પરિવારનો વતન પ્રેમ, એગ્રિકલ્ચર કોલેજની સ્થાપના માટે આપ્યું પાંચ કરોડ …

ગણપતભાઈ પટેલ અને મંજુલાબેન પટેલ શિક્ષણ થકી સમાજ ઉત્થાનનું સેવાકાર્ય કરે છે જેમાં સહભાગી થવા તેમના અંગત મિત્ર કાશીરામ પટેલ અને તેમના પત્ની કાન્તાબેનએ ગણપત યુનિવર્સિટીને ગુજરાત સરકાર માન્ય એગ્રિકલ્ચર કોલેજની સ્થાપના માટે પાંચ કરોડ રૂપિયાનું…
Read More...

ફરી રાષ્ટ્રપિતાનું અપમાન: નરસિંહપુરમાં ભાગવત કથા વાચક તરુણ મુરારી બાપુએ કહ્યું- દેશના ભાગલા કરનાર…

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈને કાલીચરણના નિવેદનનો મામલો હજી શાંત નથી થયો. ત્યાં હવે નરસિંહપુરમાં ભાગવત કથા વાચક તરુણ મુરારી બાપુએ મહાત્મા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- જે રાષ્ટ્રના ભાગલા કરી દે, તે કેવી રીતે…
Read More...

લો બોલો! હવે મહેસાણામાં ધોરણ 9ની એકમ કસોટીનું પેપર ફૂટ્યું, 7 જાન્યુઆરીની પરીક્ષા પહેલા વિજ્ઞાનનું…

મહેસાણામાં ધોરણ 9ની એકમ કસોટીનું પેપર યુટ્યુબ ચેનલ પર વાયરલ, આગામી 7 જાન્યુઆરીએ યોજવાની હતી પરીક્ષા, જિલ્લાના જાગૃત શિક્ષક અલ્કેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગને રજૂઆત કરી મહેસાણામાં વધુ એક વાર એકમ કસોટીનું પેપર ફુટ્યાનું ઘટના સામે આવી છે.…
Read More...

CM ભૂપેન્દ્ર પટેલનું ચૌધરી સમાજને લઈને મહત્ત્વનું નિવેદન: હું ચૌધરી સમાજના મતોના કારણે જ વિજયી રહ્યો…

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ચૌધરી સમાજ દ્વારા સ્નેહમિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ આંજણા યુવક મંડળ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના…
Read More...

કાકડાની બીમારી દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, જલ્દી મળશે રાહત, જાણો અને શેર કરો

શિયાળાના દિવસોમાં ઘણા લોકોને ટોન્સિલ એટલે કે કાકડાની સમસ્યા રહે છે. જેના કારણે ગળા અને કાનમાં દુખાવો, પાણી પીવામાં તકલીફ, જડબામાં સમસ્યા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જણાવી દઈએ કે ટોન્સિલ એ ગળા ની પાસે બંને બાજુ આવેલી ગ્રંથિ છે.…
Read More...