દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ મહેશ સવાણીએ તેમને 11 દિવસ આ જગ્યાએ હનિમૂન માટે મોકલ્યા

દીકરીઓના પિતા તરીકે જાણીતા મહેશ સવાણી છેલ્લા ઘણા વર્ષોથી માતા પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવીને સંસાર શરૂ કરાવે છે. કોરોનાના કપરા કાળ બાદ પણ તેમણે ગત લગ્ન સીઝનમાં દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. હવે નવદંપતિ માટે હનિમૂનનું આયોજન કરી આપ્યું છે.…
Read More...

‘માતા-પિતા જોઈએ છે’ સોશિયલ મીડિયા પરની આ જાહેરાતે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું, જાણો તેની…

જ્યારે કોઈ કિસ્સામાં એડોપ્શન એટલે દત્તક લેવાની વાત આવે ત્યારે સૌથી પહેલા વિચાર નાના બાળકોનો જ આવે છે. પણ સોશિયલ મીડિયા પર શેર થતી એક જાહેરાત અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં લખ્યું હતું કે, મા બાપ જોઈએ છે. સૌરાષ્ટ્રના જામનગરના વતની 55…
Read More...

દુર્ઘટના: MPથી પ્રેમ લગ્ન કરી 6 મહિના પહેલાં રોજગારીની શોધમાં સુરત આવેલા દંપતીનું ગેસ ગૂંગળામણથી…

વતનમાં પ્રેમ લગ્ન લોકો નહીં સ્વીકારે એ ડરથી પતિ-પત્ની તરીકેની નવી જીવનયાત્રા સુરતમાં શરૂ કરી હતી. છ મહિના પહેલાં જ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કાલી અને સુલતાનની સફરનો અંત કેમિકલના ગંદા વેપલાએ કર્યો છે. મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની…
Read More...

આંખોની રોશની વધારવા માટે આ 6 યોગાસન છે જરૂરી, દરરોજ આ યોગાસન કરવાથી આંખોની રોશની સાથે આખું શરીર પણ…

આંખોની રોશની વધારવા માટે આહારનું વિશેષ ધ્યાન રાખવા સાથે દરરોજ કેટલાક યોગાસ પણ જરૂરી હોય છે. ખરાબ આહાર અને અનિયમિત જીવનશૈલીના કારણે આંખોને લગતી ઘણી સમસ્યાઓ થાય છે. કમ્પ્યુટરમાં સતત કામ કરવાને કારણે ઘણા લોકોની આંખો નબળી હોય છે. જેના કારણે…
Read More...

એક બહેનપણીએ સગીર યુવતીની જિંદગી બગાડી: બહેનપણી એ જ ફ્રેન્ડ્સના કિસિંગ કરતા ફોટા વાયરલ કરવાની ધમકી…

અમદાવાદ: કહેવાય છે કે જીવનમાં મિત્રો એવા રાખો કે જીવનમાં પોતાનું ખોટું થવા દે પણ મિત્રતા ખાતર તમારું ખોટું ન કરે. દરિયામાં અનેક મોતી હોય છે તેમાં સારો મોતી કયો તે ઓળખવું પડે તેમ જ અનેક મિત્રો જીવનમાં આવતા જતા હોય છે અને તેમાં તમારો હિતેચ્છુ…
Read More...

સુરતમાં પિતાએ ‘સિવણ ક્લાસમાંથી ઘરે આવતા રોજ મોડું થતું હોય તો બંધ કરી દે’ એવું કહેતા…

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સરદાર નગરમાં રહેતા પિતાએ સિવણ કલાસમાંથી ઘરે આવતા રોજ મોડું થતું હોય તો છોડી દે કહેતા 19 વર્ષીય દીકરીએ એકલતાનો લાભ લઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસે ખુશ્બુ આપઘાત કેસમાં…
Read More...

12 વર્ષ પહેલાં ફ્રીમાં ખાધી હતી મગફળી, હવે અમેરિકાથી પરત આવીને ભાઈ-બહેને ચૂકવ્યું ઉધાર, પરિવારને…

કેટલાક લોકો ઉધારમાં ચીજવસ્તુઓ લઈને પછી તે ચૂકતે કરતા નથી. ઉધાર પાછુ મેળવવા માટે ઉધાર આપનારા લોકોને અનેક આજીજી કરવી પડતી હોય છે. પણ આ ભાઈ-બહેને પોતાનું ઉધાર ચૂકવીને અનોખો દાખલો બેસાડ્યો છે. વાત વર્ષ 2010ની છે. નેમાની પ્રણવ અને તેની બહેન…
Read More...

ગુજરાતમાં વિદ્યાર્થીઓના જીવના જોખમે ક્યાં સુધી ચાલશે ઑફલાઈન વર્ગો? શું સરકાર સ્કૂલો બંધ કરવા વિચારશે…

દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં 7 રાજ્યોની સરકારોએ પોતાના ત્યાં સ્કૂલોમાં ઑફલાઈન વર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાના દૈનિક કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. વિપક્ષ સહિત હેલ્થ એક્સપર્ટ પણ રાજ્ય…
Read More...

અમદાવાદમાં 4 લાખ માટે રોજ 4000 વ્યાજ વસૂલાતા પત્ની સાથે યુવકે કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો

વ્યાજખોરોના ત્રાસના કારણે કોઈ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી હોય અથવા તો કોઈ વ્યક્તિએ પોલીસની મદદ માગી હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક પતિ-પત્નીએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આપઘાતના એક…
Read More...

માણસાઈ મરી પરવારી: સુરતમાં કેન્સરગ્રસ્ત દર્દી પાસે MRI રિપોર્ટના પૈસા ન હોવાથી નર્સે તગેડી મૂકતા…

મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં માનવતા નેવે મુકાઇ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગરીબ દર્દીઓને સારવારમાં રાહત આપવાની જોગવાઇ હોવા છતાં યોગ્ય માર્ગદર્શન આપવામાં ન આવતા માતાએ પુત્રની સારવાર માટે ઘરેણાં ગિરવે મૂકવા પડયા હતાં. કેન્સરગ્રસ્ત…
Read More...