અનેક બીમારીઓમાં અકસીર છે બીલીપત્ર અને બીલા, તેના સરળ પ્રયોગો જાણો અને શેર કરો
ભગવાન શંકરને ખુશ કરવા શિવભક્તો શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે. ત્રણ પાંદડાં ધરાવતું ત્રિદલપત્ર ભગવાન શિવના ત્રિનેત્ર તેમ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. સંસ્કૃતમાં બિલ્વપત્ર તરીકે ઓળખાતા આ પાનનો આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ઘણું જ મહત્વ…
Read More...
Read More...
મજબૂર શ્રમિકની આ તસવીર તમારી આંખો ભીની કરશે, સાઈકલ પર બોરી, બોરીમાં દિવ્યાંગ દીકરી… મજૂરી હવે…
કોરોના વાયરસ સામે જંગ ચાલી રહી છે. ક્યારે ખતમ થશે તેના વિશે કોઈ જાણ નથી. એટલું નિશ્ચિત છે કે આ વાયરસથી થનારા નુકસાનની સૌથી વધારે અસર ગરીબો, દેહાડી શ્રમિકો પર પડી છે. લોકડાઉનને લીધે મજૂરી હવે મજબૂરીમાં ફેરવાઈ ગઈ છે. મજૂરી મળતી બંધ થઈ ગઈ છે.…
Read More...
Read More...
પોલીસનો માનવીય ચહેરો ઉજાગર થયો: વૃદ્ધ મહિલાની અર્થીને કાંધ આપવા માટે કોઈ પાડોશીઓ આગળ ન આવતા પોલીસે…
પૂરો દેશ કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહ્યો છે. મહાનગર મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને ચેન્નઈ કોરોના વાયરસ મહામારીથી સૌથી વધારે પ્રભાવિત છે અને આ શહેરોમાં મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના…
Read More...
Read More...
અમદાવાદની સિવિલ હોસ્પિટલ બની કોરોનાનું કબ્રસ્તાન, સાજા થવા કરતા તો મરનારની સંખ્યા વધારે છે
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાનું સ્મશાન બની ગઈ છે. કેમ કે અહીં દાખલ કરવામાં આવતા કોવિડ-19ના દર્દીઓના રિકવરી રેટની સામે મૃત્યુ પામનાર ઘણા વધારે છે. આ ફક્ત દાવો નથી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…
Read More...
Read More...
ટ્રમ્પે WHOને આપી ખુલ્લી ધમકી: 30 દિવસમાં સુધરી જાઓ, નહીં તો હંમેશા માટે…
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે જો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આવતા 30 દિવસની અંદર હકીકતમાં સુધરવાનું વચન આપ્યું નહીં તો અમેરિકા WHOના ફંડિંગમાંથી હંમેશા માટે હટી જશે. WHOના મહાનિર્દેશક ડૉકટર ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયરેસસને લખેલા એક…
Read More...
Read More...
શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોકને જોરદાર ઝટકો લાગ્યો છે, રેટિંગમાં થયો ધરખમ ઘટાડો
શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોકને જોરદાર ઝટકો લાગ્યો છે. આ મોબાઇલ એપની રેટિંગ ગૂગલ પ્લે સ્ટોર પર 4.7થી ઘટી 2 અંક પર પહોંચી ગઇ છે. આ પહેલા ટિકટોક એપની રેટિંગ 5.8 હતી, જે ઘટીને ત્રણ દિવસમાં 4.7 પર પહોંચી ગઇ છે. ખરેખર ટીકટોકના રેટિંગમાં ઘટાડાનું…
Read More...
Read More...
અમેરિકાથી આવ્યા સારા સમાચાર, અમેરિકાની પ્રથમ વેક્સીન mRNA-1273નું માણસ ઉપર ટ્રાયલ સફળ, રસી બનાવનાર…
કોરોના વાઈરસને લીધે ફેલાયેલી મહામારી અટકાવવા માટે ચાલી રહેલા વેક્સીનના પ્રથમ તબક્કાના ટ્રાયલના સારા સમાચાર અમેરિકામાંથી આવ્યા છે. અહીં પહેલા કોરોના વેક્સીન મેળવનાર વ્યક્તિઓ પર ટ્રાયલના ખૂબ જ સારા પરિણામો જોવા મળ્યા છે.આ વેક્સીન તૈયાર કરનારી…
Read More...
Read More...
અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેડ નર્સનું કોરોનાથી મોત, મહામારીની જંગમાં દર્દીઓની સેવા માટે પોતાનું જીવન…
અમદાવાદ સિવિલની કોવિડ-19 હોસ્પિટલના હેડ નર્સ કેથરિન ક્રિશ્ચિયનનું કોરોનાથી મોત થયું છે. કોરોના સામેની જંગમાં લડત આપતા આખરે કેથરિનનું મોત થતા રાજ્યના આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં શોકની લાગણી ફેલાઈ છે. ગુજરાતના આરોગ્ય મંત્રી અને…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાનાં વધુ 395 પોઝિટિવ કેસ નોંધાયા, 25નાં મોત, કુલ આંકડો 12141 થયો
ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર…
Read More...
Read More...
આજથી ગુજરાત લોકડાઉનમુક્ત: આખરે જનજીવન ધબકતુ થયું, દુકાનદારો સાફ સફાઈ કરતા નજરે ચડયા
ગઈકાલે રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ આખરે આજે ગુજરાત લોકડાઉન મુક્ત થયું છે. 60 દિવસ બાદ ગુજરાતનું જનજીવન ધબકતુ જોવા મળ્યું. લોકો કોઈ પણ જાતના ડર વગર રોડ પર નીકળ્યા. કરિયાણા અને દૂધ-દવા સિવાયની દુકાનો ધીરે ધીરે ખૂલવા લાગી. ગુજરાતનો શ્વાસ…
Read More...
Read More...