15 જુલાઈ પછી ખૂલી શકે છે સ્કૂલો, 1 દિવસમાં 50% વિદ્યાર્થીઓ જ આવી શકશે

કોરોના સંકટને કારણે માર્ચ મહિનાથી બંધ સ્કૂલો 15 જુલાઈથી શરૂ થઈ શકે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય સ્કૂલોમાં અભ્યાસ માટે ગાઈડલાઈન્સ તૈયાર કરી રહ્યું છે જે ટૂંકમાં જ જાહેર કરવામાં આવી શકે છે. સૂત્રો મુજબ એક દિવસમાં 33 ટકા કે 50 ટકા બાળકોને જ…
Read More...

ગુજરાતમાં આજે કોરોનાના 363 નવા કેસ સામે 392 દર્દી ડિસ્ચાર્જ થયા, 29ના મોત, કુલ કેસ 13,273 અને…

ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર…
Read More...

ભારત અને જાપાનની બે ટોચની ઇન્સ્ટિટ્યુટના સંશોધનમાં આ ભારતીય ઔષધીએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા, કરી શકે…

અશ્વગંધા એક આયુર્વેદિક જડીબુટ્ટી છે. તેના ઘણા ફાયદા અંગે આજે દુનિયાના મેડિકલ ક્ષેત્રે તજજ્ઞો પણ સહમત છે. આ આયુર્વેદિક દવાથી એંઝાયટી, બળતરા, સોજો વગેરે ઘટાડવામાં મદદ મળે છે. અશ્વગંધા એક નાનકડો છોડ છે. જે મોટાભાગે ભારત અને ઉત્તર આફ્રિકામાં…
Read More...

ઓનલાઈન ભણવા માટે દીકરાને આપ્યો હતો ફોન અને પછી એક ભૂલ થઈ અને પપ્પાના ખાતામાંથી 8 લાખ ઉપડી ગયા

લોકડાઉનના કારણે સ્કૂલ-કોલેજો બંધ છે. સ્કૂલના બાળકો ઓનલાઈન જ ભણી રહ્યા છે. જોકે ઓનલાઈન અભ્યાસ એક વ્યક્તિને ત્યારે ભારે પડી ગયો જ્યારે તેણે પોતાના છોકરાને ફોન આપ્યો. ઉત્તર પ્રદેશના આઝમગઢમાં ઓનલાઈન એજ્યુકેશનના નામે એક શિક્ષકના ખાતામાંથી 8 લાખ…
Read More...

કોરોના પોઝિટિવ પોલીસકર્મીને સિવિલ હોસ્પિટલમાં થયો કડવો અનુભવ, સંભળાવી આપવીતી

એચ ડિવિઝન ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અને પોલીસકર્મીઓનો કોવિડ-19નો ટેસ્ટ કરવા માટે મેડિકલ સ્ટાફ સાથે કો-ઓર્ડિનેટ કરતાં નોડલ ઓફિસર વિષ્ણુ ચૌહાણને સિવિલ હોસ્પિટલમાં કડવો અનુભવ થયો. 41 વર્ષીય પોલીસકર્મીએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ…
Read More...

મોતનો મલાજો પાળવા મુસ્લિમ બિરાદરો બોલી ઉઠ્યા ‘રામ નામ સત્ય હૈ’.. કોરોનાએ સર્જયા કરૂણ દ્રશ્યો

કોરોનાની મહામારીમાં કુદરતી મોત વખતે પણ કેટલાય સ્વજનો એવા છે જે અત્યારે નજીકના સગાની અંતિમક્રિયામાં જવાથી ડરી રહ્યા છે બીજી તરફ અમદાવાદના ગોમતીપુર સુવપંખીની ચાલીમાં રહેતાં એકલા રહેતાં ૭૫ વર્ષીય રાજારામ યાદવ નામના હિન્દુ વૃદ્ધનું બુધવારે…
Read More...

અમેરિકામાંથી ચીની કંપનીઓની કરવામાં આવશે સામગટે હકાલપટ્ટી, અમેરિકાએ ઘડ્યો માસ્ટર પ્લાન, દુનિયામાં…

કોરોના વાયરસને લઈને અમેરિકા હવે ચારેકોરથી ચીનનું કામ તમામ કરવામાં લાગી ગયું છે. અમેરિકા આર્થિક મોરચે ચીનને એક પછી એક ઝાટકા આપવા લાગ્યું છે. હવે અમેરિકી શેર બજારમાં લિસ્ટેડ ચીનની કંપનીઓ પર ડૉનાલ્ડ ટ્રમ્પનો ડોળો ઠર્યો છે. અમેરિકી…
Read More...

ઉદ્યોગો ચાલુ કરવા સરકારની મંજૂરી, પરંતુ શ્રમિકો વગર ઉદ્યોગ ચાલુ કરવા શક્ય નથી, સમજો – વર્ક…

કોરોના વાઇરસ(coronavirus)ને લઇને લોકડાઉન વચ્ચે ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા સુરતની સુરત દિવસેને દિવસે બગડી રહી છે. કારણ કે, અહીંયા આવેલ બે મહત્વના ઉધોગ લાંબા સમય બાદ ચાલુ કરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, પણ આ ઉધોગોમાં કામ કરનારા…
Read More...

અમદાવાદના રેલવે સ્ટેશન પર આકરા તાપમાં રોજા રાખીને મુસ્લિમ યુવક શ્રમિકોની છીપાવે છે તરસ

કોરોનાના મહામારીને પગલે હાલ રાજ્યમાં લોકડાઉન 4.0 ચાલી રહ્યું છે. જો કે હવે ગુજરાત સરકાર દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેના માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી…
Read More...

તરતાં આવડતું ન હોવા છતાં મોતની પરવા કર્યા વિના ડૂબતી જીંદગી બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવીને…

નવસારી: જલાલપોરના મરોલી કાંઠા વિસ્તારમાં માછીવાડ-દિવાદડીમાં નંદનવન ફળિયામાં રહેતા એકજ પરિવારના 6 બાળકો સવારે 10 વાગ્યે દરિયામાં નાહવા ગયા હતા દરિયામાં ઓટ હોવાથી પાણી શાંત હતા પરંતુ સમય જતાં દરિયામાં ભરતી થતા પાણીના વધુ વહેણ વધતા 15 વર્ષનો…
Read More...