તક્ષશિલા અગ્નિકાંડને આજે 1 વર્ષ પુર્ણ, દીવો પ્રગટાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે

સુરત સહિત દેશને હચમચાવી દેનારી તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી ઘટનાને 24મી મેના રવિવારના દિવસે એક વર્ષ પૂર્ણ થશે. આ દિવસે કાળનો કોળિયો બની ગયેલા 22 વિદ્યાર્થીઓને શ્રધ્ધાંજલી અપાશે. અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ વરાછાવાસીઓએ…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 396 કેસ નોંધાયા, 27 લોકોનાં મોત, કુલ મૃત્યુઆંક 829 અને કેસનો કુલ…

ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર…
Read More...

દીકરીના જન્મદિવસના બે દિવસ પહેલા જ ASI પિતા કોરોના સામેની જંગ હારી ગયા, આ તે કેવી કરુણાતિકા!

ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. થોડા દિવસ પહેલા જ દીકરીનો જન્મદિવસ (Birthday) ઉજવવા માટે ઉત્સાહી એવા પિતા કોરોનામાં સપડાયા અને તેમનું સારવાર દરમિયાન મોત થતા પરિવાર ભાંગી પડ્યો છે. કોરોના વૉરિયર્સ (Corona Warriors) પોતાનું જીવન દાવ…
Read More...

સુરતમાં પોલીસકર્મીની દારૂના નશામાં ધમાલ, લોકોએ દાદાગીરીનો વીડિયો બનાવી વહેતો કર્યો

કોરોના વાયરસના સંકટ વચ્ચે કોરોના વૉરિયર્સમાં જેમનો સમાવેશ થાય છે તેવા પોલીસકર્મીઓની ફરજનિષ્ઠાને સલામ કરવી પડે. જીવના જોખમ વચ્ચે પણ પોલીસકર્મીઓ લોકોની મદદ અને સેવા માટે ખડેપગે છે. બીજી તરફ સુરતના બેગમપુરા વિસ્તારમાં એક પોલીસકર્મીએ દારૂના…
Read More...

પ્રવાસી મજૂરોની ચોંકાવનારી ઘટના સામે આવી: 9 પ્રવાસી મજૂરોનાં મૃતદેહો કૂવામાંથી મળતા હાહાકાર, 7…

તેલંગાણાનાં વારંગલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કૂવામાંથી 9 પ્રવાસી શ્રમિકોનાં મૃતદેહો મળ્યા છે. પોલીસે તમામ મૃતદેહોને નીકાળીને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મરનારા તમામ શ્રમિક બંગાળ અને બિહારનાં…
Read More...

અમરેલીના સાવરકુંડલામાં હૃદય કંપાવતી ઘટના સામે આવી: નરાધમોએ 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારીને…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાની બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં અમરેલી જિલ્લાના સાવરકુંડલાની હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં માત્ર ત્રણ વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારીને નરાધમ ફરાર થઈ ગયો હતો. અને બાળકીને…
Read More...

અહો આશ્ચર્યમ્! અમદાવાદનો રિકવરી રેટ 15 જ દિવસમાં જ 140 ટકા વધી ગયો, ભારતને પણ પાછળ છોડી દીધું

કેન્દ્ર સરકાર દ્વારા ડિસ્ચાર્જની પોલિસીમાં ફેરફાર કર્યાં બાદ કોરોના દર્દીઓનાં ડિસ્ચાર્જ કેસોમાં ધરખમ ઉછાળો આવ્યો હતો. પણ તમને જાણીને નવાઈ લાગશે કે, અમદાવાદ કે જ્યાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે ત્યાં 5 મેથી 21 મે સુધી રિકવરી રેટ 140 ટકાને દરે…
Read More...

લોકડાઉનમાં ઘર કંકાસનો કિસ્સો આવ્યો સામે: જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં માતાએ બે બાળકોને…

લોકડાઉનને કારણે લોકો ઘરમાં બંધ છે. અને રોજનું કમાતાં લોકોને કોઈ કમાણી ન હોવાથી ઘરમાં અવારનવાર કંકાસના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. તેવામાં હાલોલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલોલ તાલુકાના રાયણવાડીયા ગામમાં પતિ-પત્ની વચ્ચે જમવા…
Read More...

લોકડાઉનમાં છૂટ કેલ્ક્યુલેટેડ રિસ્ક, કેસ વધશે તો છૂટછાટ પાછી લેવાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

રાજ્યમાં 55 દિવસ સુધી લૉકડાઉનના કડક પાલન બાદ કોરોનાનો કેર યથાવત્ હોવા છતાં રાજ્ય સરકારે મોટાપાયે છૂટછાટો આપી છે. ત્યારે લોકોના મનમાં રાહતની સાથે અજંપો પણ છે. લૉકડાઉન અને છૂટછાટોના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્તમાન સમયના મહત્ત્વના…
Read More...

2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો લાઈનમાં ઉભાં રહેતાં પહેલાં સરકારે કરેલા આ ખુલાસા વિશે અચૂક…

લોકડાઉનમાં બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓ માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana) ની જાહેરાત કરી હતી. જેના ફોર્મ મેળવવા માટે ગઈકાલથી લોકો લાઈનો લગાવીને બેંકોની બહાર ઉભા છે. આવામાં લોકોના મનમાં આ લોન પ્રત્યે…
Read More...