કોરોનાએ વધુ એક પોલીસ કર્મીનો લીધો જીવ, અમદાવાદમાં ASI ગીરીશભાઈ બારોટનું નિધન થયું
અમદાવાદમાં કોરોના વાયરસના કેસનો આંકડો 10,000ને પાર થઈ ગયો છે અને સતત તેમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસથી 660 કરતા વધુ લોકોના મોત થયા છે, આ વાયરસે અમદાવાદના કોરોના વોરિયરનો જીવ લીધો છે. શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ…
Read More...
Read More...
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 394 કેસ નોંધાયા, 29 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 858 થયો…
કોરોના મહામારીએ ગુજરાતમાં કહેર વરસાવ્યો છે અને અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઇ છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય…
Read More...
Read More...
શું તમારું વાહન 15 વર્ષ જૂનું છે? તો વાંચી લો આ સમાચાર, સરકાર લાવવા જઈ રહી છે આ નવી પોલિસી
જો તમારું વાહન 15 વર્ષ જૂનું છે તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કારણ કે હવે 15 વર્ષ જૂની કાર, બસ, ટ્રક વગેરેને લઈ સરકાર મહત્વની પોલિસી બનાવવા જઈ રહી છે. માહિતી મુજબ સરકારે હવે વાહન સ્ક્રેપ નીતિ(vehicle scrap policy) લાવવાની તૈયારી દાખવી…
Read More...
Read More...
અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારી આવી સામે: કોરોના પોઝિટિવ દર્દીને લેવા ન આવી એમ્બ્યુલન્સ, ચાલતા જ જવુ…
અમદાવાદ: રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે તંત્ર મસમોટા દાવા તો કરે છે કે અમે દર્દીઓને ઘણી સુવિધાઓ આપીએ છીએ. પરંતુ આ દાવાનો નકારતો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં ઠક્કરબાપા નગરમાં એક યુવાનનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો…
Read More...
Read More...
અમદાવાદની શરમજનક ઘટના! કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહ પરથી દાગીનાની ચોરી કરનારા બંને આરોપી ઝડપાયા
કોરોનાના (coronavirus) કહેર વચ્ચે માણસ જ નહીં પણ માનવતા પણ મારી રહી હોય તેમ લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં (civil hospital) મૃતકના શરીર પરથી દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. જોકે આખરે શાહીબાગ પોલીસને (shahibag police)…
Read More...
Read More...
AMC અને SVP હોસ્પિટલની બેદરકારીથી આખો પરિવાર કોરોનાનો ભોગ બન્યો, બે દિવસ સુધી ટેસ્ટ પોઝિટિવ હોવાની…
અમદાવાદમાં કોરોનાનાં કેસો સાથે દર્દીઓના મોતના આંકડા પણ વધી રહ્યા છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું દર્દીઓને જાણ કરવાથી લઈ હોસ્પિટલમાં દાખલ કરવા અંગે SVP હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના મોભીને…
Read More...
Read More...
અમદાવાદમાં એસેન્સિયલ સર્વિસ લખેલા વાહનમાં થાય છે પશુઓની હેરફેર, શાહપુરમાંથી પોલીસે ગેરકાયદે કતલખાનું…
શહેરમાં લોકડાઉન હળવું થયા બાદ ફરી ગેરકાયદે કતલખાના ધમધમવા લાગ્યા છે. કાલે શાહપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે કતલખાના ચાલતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. ત્યાર બાદ પોલીસે 75 જેટલા પાડા, 5 કતલ થયેલા અન્ય પશુ મળી આવ્યા…
Read More...
Read More...
‘રેડી’ ફિલ્મમાં ‘છોટે અમર ચૌધરી’નો રોલ કરનાર 27 વર્ષીય એક્ટરનું દુઃખદ નિધન
પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન મોહિત બઘેલનું અવસાન થઇ ગયુ છે. તે માત્ર 27 વર્ષનો હતો. મોહિત બઘેલ ખુબ જ લાંબા સમયથી કેન્સર જેવી ખતરનાક બીમારીથી જજૂમી રહ્યો હતો. તેના નિધનની જાણકારી કોમેડી નાઇટ્ય વિથ કપિલ શર્મા શો સાથે સંકળાયેલા શાંડિલ્યએ…
Read More...
Read More...
35 વર્ષની માતાએ આપ્યો 4 દીકરાઓને જન્મ, 1.50 કરોડ કેસમાં એક વખત જોવા મળે છે આવો કેસ
અમેરિકામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં આ કપરા ટાઈમમાં ટેક્સાસ રાજ્યમાં ડલાસ શહેરની ગર્ભવતી મહિલાએ માર્ચ મહિનામાં 4 દીકરાઓને જન્મ આપ્યો હતો. આ બાળકોના વજન ઓછા હોવાને લીધે તેમને બે મહિના સુધી હોસ્પિટલમાં સ્પેશિયલ કેર…
Read More...
Read More...
પૂર્વ ધારાસભ્યના પુત્રનું અમેરિકાના લોસ એન્જલ્સમાં કોરોના વાઈરસથી મૃત્યુ, પરિવારમાં માતમ છવાયો
કોરોના મહામારી વચ્ચે વિદેશોમાં વસતા ગુજરાતીઓને લઈને દરરોજ દુ:ખદ સમાચારો મળી રહ્યા છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટેન જેવા અનેક દેશોમાં વર્ષોથી વસતા ભારતીયો સહિત ગુજરાતી લોકો પણ કોરોનાની ઝપેટમાં ચઢી રહ્યા છે. હાલ અમેરિકાથી એક મોટા…
Read More...
Read More...