શરીરમાં રહેલી તમામ બિમારીઓને ચપટી વગાડતા દૂર કરશે બોરના પાન, આવી રીતે કરો ઉપયોગ જાણો અને શેર કરો

લીલા અને લાલ રંગના સ્વાદમાં ખાટી મીઠા બોર તો તમે ખૂબ ખાધા હશે. ઈમ્યૂન સિસ્ટમને સારી કરવા માટે બોર ખૂબ જ સારા માનવામાં આવે છે. જે આપના હાડકાંને મજબૂતી આપવાનું કામ કરે છે અને કેન્સર જેવી બિમારીથી બચાવે છે. કારણ કે બોરમાં કેન્સર કોશિકાઓ…
Read More...

સરકારે દોઢ માસમાં પલટી મારી! સોલાર પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્રના 6000 કરોડનું રોકાણ પાણીમાં; સબસિડી…

ગુજરાત સરકારે જાહેરાત કર્યા બાદ યુનિટ દીઠ રૂ. 2.83ના ભાવે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (પીપીએ ) કરી મૂડીની સબસિડી અને વ્યાજની સબસિડી આપવાની મનાઈ ફરમાવી દેતા સેંકડો ઉદ્યોગકારો સાથે અન્યાય થયો હોવાનું ઉદ્યોગ સાહસિકોએ જણાવ્યું હતું. સબસિડી મુદ્દે…
Read More...

લગ્નનાં છ મહિના બાદ દિકરાનું મોત થતાં સાસુએ વિધવા વહુને ભણાવીને પછી તેના બીજા લગ્ન કરાવી સમાજને…

રાજસ્થાનના ફતેહપુર શેખાવટીમાં રહેતા એક સરકારી શિક્ષિકાએ પોતાની વિધવા વહુના બીજા લગ્ન કરાવી સમાજને એક ઉત્તમ દૃષ્ટાંત પુરૂ પાડ્યું છે. સાસુએ વહુને દીકરીની જેમ વિદાઈ આપી હતી. શિક્ષિકા કમલાદેવીના નાના દિકરા શુભમના લગ્ન 25 મે 2016 માં થયા હતા.…
Read More...

મહેસાણાના સરકારી અધિકારીની અનોખી સિદ્ધિ: પેરામોટર પાયલટ બની કર્યો 160ની ઝડપે ગગનવિહાર

મહેસાણા ખાતેની લોકલ ફંડ કચેરી ખાતે ઓડિટર તરીકે ફરજ બજાવતા યુવાને પેરામોટરમાં સવાર થઈ આકાશમાં ગ્લાઈડરથી ઉડાન ભરી હતી. આભમાં 2.5 કિમી જેટલી ઊંચાઈએ પહોંચ્યા બાદ આ સાહસિક યુવાને 160 કિમીની ઝડપે મુસાફરી કરી પેરામોટર પાયલટનું કૌશલ્ય દર્શાવ્યું…
Read More...

પંચમહાલ જિલ્લામાં લગ્નનાં ફેરાનાં ગણત્રીની કલાક પહેલા જ દીકરીની ડોલી નહીં અર્થી ઉઠી, ગામ અને સમાજમાં…

જેનો જન્મ તેનું મૃત્યુ એ સત્ય બાબત છે પરંતુ અકાળે કોઈ સ્વજન ચાલ્યું જાય એ કુદરતની કદાચ ક્રૂર મજાક પણ કહીં શકાય !! આવી જ એક દુઃખદ અને કાળજું કંપાવી દે એવી ઘટના પંચમહાલ જિલ્લામાં બની છે. ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામમાં લગ્ન દિવસે જાનના આગમન…
Read More...

ભેંસાણમાં યુવાનનું મોં કાળુ કરી સરઘસ કાઢવુ પોલીસ અધિકારીને ભારે પડ્યું, કોર્ટે કરી આટલા વર્ષની સજા

જુનાગઢના ભેંસાણના તત્કાલીન પીએસઆઈ બી.પી.સોનારાને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેમાં અન્ય 3 પોલીસ કર્મીને એક એક વર્ષની સજા ફટકારાઇ છે. તેમાં ભેસાણ કોર્ટે પોલીસ અધિકારી અને કર્મચારીઓને સજા ફટકારતા ચકચાર મચી છે. ત્રણ વર્ષ પહેલા…
Read More...

‘હું અમર છું, નહીં મરું’, શિષ્યએ ખરાઈ કરવા દાતરડું ઝીંક્યું તો મહારાજ ઊકલી ગયા

ધુણો ધખાવીને બેઠેલાં મહંતે તેમના માનીતા સેવકને કહ્યું કે, મેં વિધિવિધાન કર્યા છે. હું અમર થઈ ગયો છું, તું ખરાઈ કરી જો, મને જો કંઈ થશે નહીં. મહંતની આજ્ઞાને લઈ સેવકે તેમના દાતરડા વડે હુમલો કરતાં મહંત સ્થળ પર જ લોહીથી લથબથ હાલતે ઢળી પડયા હતા.…
Read More...

વલસાડ પોલીસનું અમાનવીય વર્તન: રાત્રિ કરફ્યૂના ભંગ બદલ વર-કન્યાએ પ્રથમ રાત પોલીસ ચોકીમાં વીતાવી,…

ગુજરાતમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ લાગૂ કરાયો છે. રાજ્યના મહાનગરો સહિત 19 શહેરોમાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂની કડક અમલવારી શરૂ થઈ ચૂકી છે. એવામાં રાત્રિ કરફ્યૂના પાલન માટે પોલીસ દ્વારા…
Read More...

શરદી-ખાંસીમાં તમે પણ ડોક્ટરને પૂછ્યા વગર જ Azithromycin ગળી લો છો? તો જાણો નિષ્ણાતોની ચેતવણી

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં હાલ ઉમેરો થઈ રહ્યો છે. જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. જોકે, આગામી દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે નજીવો તાવ કે શરદી ખાંસી (cold and…
Read More...

આ છે UPના દબંગ IAS ઓફિસર: જેની પાસે આઝમ ખાન જૂતા સાફ કરાવવા માગતા હતા તે કલેક્ટર આન્જનેયે આઝમ અને…

IAS આન્જનેય કુમાર સિંહ. આ એ નામ છે જેનાથી રામપુરમાં આઝમ ખાનની ગેંગ આજકાલ સૌથી વધુ ભયભીત છે. 2019ની લોકસભા ચૂંટણીમાં એક સમયે પ્રચાર માટે નીકળેલા આઝમ ખાને આ અધિકારીને પોતાના જૂતા સાફ કરવા કહ્યું હતું. આન્જનેય એ સમયે રામપુરના DM હતા. આઝમે…
Read More...