ધારાસભ્ય ધારે એ જ કરી શકે, બાકી તો બધા છક્કા છે: મધુ શ્રીવાસ્તવ, સ્ટેટવાળા આવે, તાલુકાવાળા આવે અથવા…

વડોદરાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત પોતાના આંકરા તેવર બતાવ્યા છે. મધુ શ્રીવાસ્તવને ભાજપના દબંગ ધારાસભ્ય કહેવામાં આવે છે. તેઓ અલગ-અલગ મુદ્દે અને ક્યારેક તો પક્ષની સામે પણ બાંયો ચઢાવે છે. જરોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં કેટલાક…
Read More...

ગુજરાતમાં સોમવારથી ખુલશે સ્કૂલ, શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને આપી જાણકારી, કોવિડ ગાઈડલાઈન્સનું કરવું…

કોરોનાની ત્રીજી લહેર ડાઉનફૉલ તરફ ઢળતા જ ગુજરાત સરકારે ધોરણ 1 થી 9 માટે સોમવારથી શાળાઓમાં પ્રત્યક્ષ એટલે કે ઑફલાઈન શિક્ષણ શરૂ કરવાનો આદેશ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા…
Read More...

શું શરદી બાદ છાતીમાં જામી ગયો છે કફ? તેનાથી છુટકારો મેળવવા માટે અપનાવો ઘરેલું પદ્ધતિઓ, જાણો અને શેર…

શિયાળો (Winter) હોય કે કોઈ અન્ય ઋતુ, શરદી-ખાંસી થવી ખૂબ જ સામાન્ય બાબત છે. શિયાળામાં આ સમસ્યા અન્ય દિવસો કરતા થોડી વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલું જ નહીં શરદી-ખાંસી થયા બાદ છાતીમાં કફ (Phlegm) જમા થવાની સમસ્યા ખૂબ પરેશાન કરે છે. જેના કારણે…
Read More...

રાજસ્થાનના ડોક્ટર દંપતિનો ખોવાયો પોપટ, શોધનારને 1 લાખનું ઇનામની કરી જાહેરાત

રાજસ્થાનના સીકરના ડોક્ટર દંપતીનો પોપટ ખોવાયો છે. આ પોપટને શોધી આપનારને એક લાખ રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત ડોક્ટર તરફથી કરવામાં આવી છે.આ મામલો સીકરનો છે. અને આ પોપટનું નામ ‘કોકો’ છે. નામની જેમ આ પોપટની કિંમત પણ એટલી જ મહત્વની છે.…
Read More...

જેતપુરના મહિલા કોગી અગ્રણી સહિત 12 લોકોના ત્રાસના કારણે પ્રૌઢે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં લખ્યું…

વ્યાજખોરો સામે શિકંજો કસવાના સરકારના કાયદાઓની પરવા કર્યાં વિના વ્યાજખોરોને આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેતપુરના ખજૂરી ગુંદાળાંના આધેડે રૂપિયા વ્યાજે લીધાં હતા. જે ભરપાઈ કર્યાં બાદ પણ માંગણી કરવામાં આવી હતી અને તેના ત્રાસને  આધેડે ઝેરી…
Read More...

શિક્ષણમંત્રી પર શાળા સંચાલકોનું દબાણ: વિધાર્થીઓના જીવના જોખમે શાળા શરૂ કરવા માંગ, ફી માટે વાલીઓને…

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સ્વ નિર્ભર શાળા સંચાલકો દબાણ કરી રહ્યાં છે. જેમાં સૌ પહેલાં રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ શાળાઓ વહેલી તકે શરૂ કરવા રજુઆતો કરી પછી વાલીઓને બોલાવી શાળાઓ શરૂ કરવાના સંમતિ પત્રક આપવાના દબાણ…
Read More...

નવસારીના શિક્ષકને ટ્રેનમાં TTEએ દંડના પૈસા લઈને રસીદ ન આપતા ચાલું ટ્રેને રેલવે મંત્રાલયને ટ્વિટના…

રેલવેમાં ટિકિટ વગરના યાત્રીઓ પાસે મોટી રકમ વસૂલી રસીદ ન આપી રેલવે મંત્રાલયને લાખોનો ચૂનો ચોપડતા ભ્રષ્ટાચારી TTE વિરુદ્ધ નવસારીમાં રહેતા એક શિક્ષકે રેલવે મંત્રાલયને ટ્વીટના માધ્યમથી જાણ કરી હતી. શિક્ષકે સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરીને રેલવે…
Read More...

કપાઈ ગયેલા હાથનું સફળ ઓપરેશન, પાલનપુર જનરલ હોસ્પિટલના સર્જને જટિલ સર્જરી કરીને આપ્યું જીવનદાન

બનાસકાંઠાની સૌથી મોટી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ સલંગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે વિવિધ દર્દીઓની નિ:શુલ્ક સફળ સારવાર આપવામા આવી રહી છે. વિગતે વાત કરવામાં આવે તો તાજેતરમા જ ખસા ગામના વતની 26 વર્ષીય…
Read More...

સુરતમાં પોલીસને પડકાર: સિનેમા બહાર યુવતીની છેડતી કરતા અસામાજિક તત્વોને ઠપકો આપતા વૃદ્ધને 20 ઘા મારી…

સુરતના પર્વતગામ પાસેના મમતા સિનેમા બહાર યુવતીની છેડતી કરતા અસામાજિક તત્વોને ઠપકો અપાયો હતો. જેથી પિતા-પુત્ર સહિત ત્રણ જણા પર હિંસક હુમલો કરી વૃદ્ધને 20થી વધુ ઘા મારી પતાવી દીધા હતા. એટલું જ નહીં પણ હુમલાખોરોએ વૃદ્ધ પિતાની નજર સામે જ પુત્રને…
Read More...

હવેથી પુનઃલગ્નમાં પણ સરકાર કુંવરબાઈનું મામેરું ભરશે, મકાન બાંધવા રૂપિયા મળશે, 10 મોટી યોજનામાંથી 70…

રાજ્યમાં અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિઓના વિકાસ માટે અમલમાં રહેલી કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ પુનઃ લગ્નના કિસ્સામાં પણ રૂ.10 હજારની સહાય મળી શકશે. અત્યાર સુધી જો કોઈ કન્યાના ફરીથી લગ્ન થાય તો આ પ્રકારની સહાય આપવામાં આવતી નહોતી. આ ઉપરાંત…
Read More...