ભેદી રીતે ગુમ માંગરોળના શેરિયાજનો યુવક 7 વર્ષે આધારકાર્ડ પરથી મળ્યો, સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજના…
સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજના ફાઇનલ યરમાં ભણતા માંગરોળ તાલુકાના શેરિયાજના યુવાનને બીજા વર્ષમાં એટીકેટી આવી હતી. આથી હતાશામાં તેણે હોસ્ટેલ છોડી મુંબઇની વાટ પકડી લીધી હતી. તે ભેદી રીતે ગુમ થયાની નોંધ પોલીસમાં થઇ હતી. આખરે 7 વર્ષે પોલીસની…
Read More...
Read More...
આ રાજ્યમાં કોંગ્રેસીઓએ ભાજપ નેતાઓ અને કાર્યકરોને દોડાવી દોડાવીને ફટકાર્યા, જુઓ વિડિયો
દેશના સૌથી મોટા રાજ્ય ગણાતા ઉત્તર પ્રદેશમાં રાજકારણને શર્મસાર કરતી ઘટના બની છે. એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ભાજપના સાંસદ અને કાર્યકરોને કોંગ્રેસીઓએ દોડાવી દોડાવીને ફટકાર્યા હતા.
એટલું જ નહીં ભાજપ નેતાની અનેક ગાડીઓની તોડફોડ પણ…
Read More...
Read More...
UPSC ટોપર ટીના ડાભીની બહેન રિયાએ પહેલી જ ટ્રાઇમાં UPSC પાસ કર્યુ, રિયા સૌથી નાની ઉંમરના…
રિયા ડાભીએ સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 15 મેળવ્યો
રિયા દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક
આતુરતાથી વિદ્યાર્થીઓ જે પરીક્ષાના પરિણામની રાહ જોતા હતા તે સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે UPSC 2020ના અંતિમ…
Read More...
Read More...
ઉમરેઠનો નાયબ મામલતદાર સવા બે લાખ રૂપિયાની લાંચ લેતા એસીબી દ્વારા રંગેહાથ ઝડપાયો, જમીનનું ક્ષેત્રફળ…
ઉમરેઠ મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રના નાયબ મામલતદારને રૂ.2.25 લાખની લાંચ લેતા નડિયાદ એસીબી દ્વારા રંગેહાથ પકડી લેવામાં આવ્યાં છે. આ નાયબ મામલતદાર બિલ્ડર પાસેથી જમીનનું ક્ષેત્રફળ સુધારવા લાંચ માંગી હતી.
ઉમરેઠ મામલતદાર ઓફિસના ઇ-ધરા…
Read More...
Read More...
અમદાવાદમાં 14 વર્ષનો છોકરો પરિવારની મદદ કરવા વેંચી રહ્યો છે દહી કચોરી, એક વીડિયોએ છોકરાની બદલી નાખી…
સોશિયલ મીડિયાનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે કોઈની જિંદગી પણ બદલી શકે છે, જેના ઘણા ઉદાહરણ આપણે જોઈ ચૂક્યા છીએ. નોંધનિય છે કે કોરોનાકાળમાં દિલ્હીમાં એક ઠાબા વાળા બાબાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યાર બાદ તેમના ઠાબા પર મોટી…
Read More...
Read More...
UNમાં પાકિસ્તાનની કાશ્મીર થિયરીના ચીથરાં ઉડાડીને ઇમરાન ખાનને અરીસો દેખાડનાર ભારતના યુવાન ઓફિસર…
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરી એકવખત આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત વિરૂદ્ધ ઝેર ઓકયું પરંતુ જવાબમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી. સંયુકત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રમાં ભાષણ દરમ્યાન કાશ્મીરના મુદ્દા…
Read More...
Read More...
ડાયબીટિઝને કંટ્રોલ કરશે ઓલિવના પાન, સ્વાસ્થ્યપ્રદ ગુણોથી ભરપૂર હોય છે ઓલિવના પાન, જાણો એના ફાયદાઓ
અનિયંત્રિત બ્લડ શુગર અને ઇન્સ્યુલિન હોર્મોનના ન બનવાને કારણે થતી બીમારી ડાયબીટિઝ, એકવાર થાય પછી આખી જિંદગી તમારી સાથે જ રહે છે. આ બીમારી ખરાબ લાઈફસ્ટાઈલ, ખાનપાન પર ધ્યાન ન આપવા અને સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપવાનું પરિણામ હોઈ શકે છે. તણાવને…
Read More...
Read More...
ગુરુ-શિષ્યની મર્યાદાની અનોખી તસવીર: જે ગુરૂએ મને ભણાવેલ તેમની સામે હું આચાર્યની ખુરશી પર ના બેસી…
વાવના ભાટવરગામની પ્રાથમિક શાળામાં ગુરુ શિષ્ય સાથે ફરજ બજાવતાં હોઈ આચાર્ય પોતાની ખુરશી પર બેસવાને બદલે બાજુમાં બીજી ખુરશી પર બેસી ગુરુ શિષ્યનો સંબંધ સાચવી રહ્યા હોવાની અનોખી તસ્વીર સામે આવી છે. આ પ્રાથમિક શાળામાં સામતાભાઈ પ્રજાપતિ અને તેમનો…
Read More...
Read More...
સુરતમાં 2 વર્ષનું બાળક રમતા-રમતા સિક્કો ગળી ગયો, ગળાંમાં ફસાતા ઊલટીઓ થતાં હાલત કફોડી, બેભાન હાલતમાં…
સુરતના પાંડેસરામાં એક 2 વર્ષના રમતા બાળક અચાનક ઊલટીઓ શરૂ કરી બેભાન થઈ જતા 108માં સિવિલ ખસેડાયો હતો. તમામ પ્રકારના રિપોર્ટ બાદ એક્સ-રેમાં બાળકના ગળામાં ધાતુનો સિક્કો દેખાતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે…
Read More...
Read More...
રાજકોટ: ગુંદાળા ચોકડી પર આવેલા ઓવરબ્રિજનો ખાડો બન્યો જીવલેણ, આશાસ્પદ યુવાનનું મોત પરિવાર શોકમગ્ન
ગોંડલ નેશનલ હાઈવે (Gondal National highway) ગુંદાળા ચોકડી પર આવેલા ઓવરબ્રિજમાં મોટાં મોટાં ખાડા પડ્યાં છે. અહીં તંત્રની લાપરવાહીને કારણે ચોરડી ગામ (Chordi village)ના આશાસ્પદ યુવાનનું બાઇક અકસ્માતમાં મોત નીપજ્યું છે. દીકરાના મોતથી પરિવાર…
Read More...
Read More...