નવરાત્રિના નવ દિવસ શા માટે પ્રગટાવવામાં આવે છે અખંડ જ્યોત? શું છે માન્યતા? કેવા છે નિયમ? જાણો અને…

નવરાત્રિ (Navaratri 2021) પાવન પર્વ શરૂ થઈ ગયો છે. આ નવ દિવસો એટલે માં દુર્ગાની ભક્તિમાં રંગાઇ જવાના દિવસો. નવરાત્રિના દિવસો દરમિયાન માં દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે અખંડ જ્યોતિ(Akhand Jyoti) પ્રજ્વલિત કરવાની એક ખાસ પ્રથા છે. નવરાત્રિ શરૂ…
Read More...

સુરતમાં ધોળે દિવસે હત્યા કરનાર આરોપીને 11 મહિના પછી પોલીસે ગોવાથી ઝડપી પાડયો, આવી રીતે આવ્યો પકડમાં

સુરતના (Surat)ડિંડોલી વિસ્તારમાં તળાવ પાસે સંતોષી નગર નજીક 11 માસ અગાઉ ધોળે દિવસે યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા (Murder)કરી ફરાર મુખ્ય સૂત્રધાર વિકાસ શ્રીવાસ્તવને ડિંડોલી પોલીસે (Dindoli Police)ગોવાથી ઝડપી પાડયો છે. હત્યા (Murder…
Read More...

સુરતમાં શ્રમજીવી પરિવારની દીકરી બની નરાધમની હવસનો શિકાર: 6 સંતાનોના પિતાએ દુષ્કર્મ આચરી સગીરાને…

સુરત શહેરમાં ફરી એકવખત શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 6 બાળકોના પિતાએ 15 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી હતી. આ મામલે ભોગ બનનાર કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ કરી…
Read More...

કોલેજ સંચાલકોની ઘોર બેદરકારી: સુરતની SD જૈન કોલેજના ટ્રેકિંગ માટે ગયેલા 43 વિદ્યાર્થી જંગલમાં ગુમ,…

રાજ્યનાં છેવાડે અને સુરત નજીક આવેલું ઉમરપાડાનું ગાઢ જંગલમાં ફોરવીલ કાર પણ જઇ શકતી ન હોય, મોબાઇલ ફોનના ટાવરના સિગ્નલ પણ પકડાતા ના હોય, કોઇ સ્થાનિક ગાઇડ પણ સાથે ન હોય તેમજ સાંજ પછીનું અંધારૂ ઝડપભેર આગળ વધતું હોય તેવા સંજોગોમાં કોલેજના 43…
Read More...

અમદાવાદની શરમજનક ઘટના! 3 દીકરા અને 2 દીકરીઓ હોવા છતાં વૃદ્ધા બેઘર બન્યા, કોઈ રાખવા તૈયાર નથી

અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો. 3 દીકરા અને 2 દીકરીઓ હોવા છતાં માતાને રાખવા કોઈ તૈયાર નથી. અભયમની ટીમે દીકરાઓને સમજાવીને 3-3 મહિના રાખવાનુ કહ્યું. હાઈલાઈટ ટેક્સ્ટ આજકાલ ઘણાં એવા કિસ્સા સામે આવતા હોય છે જે…
Read More...

રાજકોટમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર સ્કૂલ-સંચાલક પત્નીની શિક્ષિકા અને છાત્રા સાથે કરેલી વાતચીતની…

લોધિકાના નવી મેંગણીની જ્ઞાનજ્યોત સ્કૂલની બે વિદ્યાર્થિનીને પાછળથી જકડી સ્કૂલ-સંચાલક દિનેશ જોશીએ છેડતી કરી હતી. આ કેસમાં વગદાર સંચાલક સતત ચોથા દિવસે પોલીસ પકડથી દૂર છે. તેની પત્ની સીમા જોશી જિલ્લા ભાજપનાં મહિલા અગ્રણી છે. હવે પતિને બચાવવા…
Read More...

UGVCL સબસ્ટેશનથી વીજ પૂરવઠો બંધ કરાયો ગામડાઓમાં વીજકાપ, રાત્રિ દરમિયાન અંધારપટ્ટથી સ્થાનિકો પરેશાન

ઉત્તર ગુજરાતના ગામડાઓમાં કોલસાની અછતના કારણે વીજ કાપ મૂકવાની ચર્ચા વચ્ચે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની આસપાસના ગામડાઓમાં વીજકાપ મૂકાતા સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઉત્તર ગુજરાત વીજ કંપની…
Read More...

રોજ આ વસ્તુનું સેવન કરશો તો લોહી શુદ્ધ થશે, પેટના રોગો મટશે અને નબળાઈ દૂર થઈ જશે, જાણો અને શેર કરો

આયુર્વેદમાં ઘણી એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે આપણાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી હોય છે. એવી જ એક વસ્તુ છે ગોળ. ગોળમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જાણો તેના બેસ્ટ ઉપાય અને લાભ. ગોળમાં ઝિંક, સેલેનિયમ,…
Read More...

અમદાવાદમાં યુવકને પાડોશી ભાભી સાથે થયું ‘ILU-ILU’, કર્યો મોબાઈલ ગીફ્ટ, પતિને જાણ થતા જ…

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક યુવકને પ્રેમ કરવો ભારે પડ્યો હોવાની ઘટના સામે આવી છે. એક યુવક ને થોડા મહિનાઓ પહેલા સોસાયટીમાં રહેતી એક પરિણીતા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. આ દરમિયાન યુવકે ફોન તેને આપ્યો હતો. જે વાતની જાણ પરિણીતાના…
Read More...

પીપલોદ ગામનો તલાટી લાંચ લેતાં ACBના હાથે પકડાયો; મકાન વેરાની પાવતી આપવા 500 રૂપિયાની માગણી કરી હતી

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે તલાટી ગ્રામ પંચાયત કચેરીમાં જ 305 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જતાં લાંચિયા કર્મચારીઓમાં ફફટાડ ફેલાઇ ગયો હતો. મકાન વેરાની પાવતી આપવા માટે 500 રૂપિયાની માગણી કર્યા બાદ તેણે લાંચના રૂપિયા સ્વીકારતા…
Read More...