સુરતના કડોદરામાં યુવતી તાબે ના થતાં ટપોરીએ યુવતીની માતાને ખુલ્લી તલવાર બતાવી, દીકરીની છેડતી કરી એસિડ…
સુરતના કડોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડરના હોય તેમ લાગી રહ્યું છે. જેમાં યુવતી તાબે ના થતાં એક યુવકે ખુલ્લી તલવાર સાથે જાહેરમાં હોબાળો મચાવ્યો હતો. આટલું જ નહીં, યુવતીને એસિડ એટેકની ધમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું…
Read More...
Read More...
સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢ ગામે નવરાત્રી બની લોહિયાળ: ચાલુ ગરબામાં સામાન્ય બોલાચાલી બાદ તિક્ષ્ણ…
રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે. સુરેન્દ્રનગરના લખતરના વિઠ્ઠલગઢમાં નવરાત્રી દરમિયાન ખૂની ખેલ ખેલાયો હતો. નવરાત્રીમાં જ ખૂની ખેલી ખેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અહીં રહેતા એક 22 વર્ષીય યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને…
Read More...
Read More...
રાજકોટમાં મોંઘવારીનો અનોખો વિરોધ, તેલના ડબ્બા અને ગેસના બાટલા સાથે ગરબા લઈને કોંગ્રેસ મહિલા મોરચાએ…
કોરોના મહામારીના કારણે એક તરફ જ્યાં લોકોના કામ-ધંધા ધીમે-ધીમે પાટા પર ચડી રહ્યાં છે, ત્યાં બીજી તરફ મોંઘવારી પણ માથું ઊંચકી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. એક તરફ મોંઘવારીના કારણે…
Read More...
Read More...
ખાલી દૂધ પીવાથી નહીં ચાલે! હાડકાં મજબૂત બનાવવા હોય તો ખોરાકમાં કરો આ વસ્તુઓનો ઉમેરો, જાણો અને શેર…
ત્વચા શરીરનું બાહ્ય રક્ષણ કરે છે અને હાડકાં શરીરની આંતરિક રીતે રક્ષા કરે છે. ઈજા અને ઓસ્ટિયોપોરોસિસના જોખમને રોકવા માટે નાની ઉંમરથી જ હાડકાંની દેખરેખ રાખવી જરૂરી છે. કેલ્શિયમ (Calcium) એક એવું ખનીજ છે, જે હાડકાંઓની ડેન્સિટી (bone density)…
Read More...
Read More...
અમદાવાદના ઘાટલોડિયામાં શિક્ષિકાનું એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ અપહરણ કર્યું અને ઓફિસમાં લઈ જઈ…
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં 40 વર્ષીય પરણિતાને ઘર પાસેથી અપહરણ કરી એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ…
Read More...
Read More...
સુરતમાં પોલીસની દાદાગીરી: યુનિવર્સિટીમાં માસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓને ઘસડી-ઘસડીને માર્યા; 7…
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું. ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને…
Read More...
Read More...
બાળક ત્યજી દેવાના અને મહેંદી પેથાણીની હત્યા કેસમાં સચિન 14 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર, ગાંધીનગર…
ગુજરાતભરમાં બે દિવસથી ચર્ચામાં રહેલા શિવાંશને તરછોડવાના કેસના આરોપી સચિન દીક્ષિતને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે આ કેસમાં વધુ તપાસ માટે સચિનાના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ…
Read More...
Read More...
ઘર અને બહાર પ્રેમ ઝંખતી મહેંદીની માતા મૃત્યુ પામતાં પિતાએ બીજા લગ્ન કર્યા, મહેંદી પેથાણીનો પહેલો પતિ…
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ તેણે શિવાંશની માતા મહેંદી ઉર્ફે હિનાની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યાર બાદ પોલીસ…
Read More...
Read More...
જેને વિદેશમાં જવાનો મોહ હોય, તે ઓછો કરી દે, નહીં તો અહીંના વિઝા માટે અમારી ચિઠ્ઠીની જરૂર પડશે: CM…
અમદાવાદના YMCA ક્લબ ખાતે જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઑર્ગેનાઈઝેશન (JITO)ના નવા ચેરમેન ચેતન શાહની ઈન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ JITOની…
Read More...
Read More...
હૈદરાબાદની ફાર્મા કંપની હેટેરો પર આઇટીના દરોડા, અધધધ રોકડા 142 કરોડ મળ્યા! બંડલોથી ખીચોખીચ ભરેલી હતી…
આવકવેરા વિભાગે હેટેરો ફાર્માસ્યુટિકલ કંપનીની ઓફિસો પર દરોડા પાડ્યા. આ દરોડામાં અધિકારીઓ ત્યારે દંગ રહી ગયા, જ્યારે તેમને રૂ. 142 કરોડ કેશ તિજોરીઓમાંથી મળ્યા. એક તિજોરીમાં તો કેશ ભરવા વચ્ચે પાર્ટિશન પણ નહોતાં. આવકવેરા વિભાગે કહ્યું હતું કે…
Read More...
Read More...