સુરતની કંપનીએ કરી અનોખી પહેલ: દિવાળી ભેટ તરીકે કર્મચારીઓને આપ્યા ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો તેની…

સુરત શહેરની એક કંપનીએ તેના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. દિવાળીની ભેટ તરીકે તેના કર્મચારીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર આપ્યા છે. કંપનીએ તેના કર્મચારીઓને 35 ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ભેટમાં આપ્યા છે. આ પ્રસંગે સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ…
Read More...

સ્કૂટર પર ફટાકડા લઈને જતા પિતા-પુત્રના વિસ્ફોટમાં મોત, બ્લાસ્ટનું કારણ શોધવા પોલીસ કરી રહી છે તપાસ,…

પુડુચેરીના એક પરિવારમાં દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો છે. હકિકતમાં પુડુચેરીના વિલ્લુપુરમ જિલ્લામાં એક અકસ્માતમાં પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. બંને ફટાકડા લઈને જતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.…
Read More...

સારી ઊંઘ લેવા માટેના અસરકારક ઉપાયો, આવી રીતે મળશે તન અને મનને આરામ, જાણો અને શેર કરો

સારા આરોગ્ય માટે પૂરતી ઊંઘ જરૂરી છે. યોગ્ય સમયની ઊંઘ પૂરી ન થવાથી વ્યક્તિ માનસિક અને શારીરિક તકલીફ માંથી પસાર થઈ શકે છે. ચામડી, આંખો, પાચન તંત્ર અને કિડની સહિતના અવયવો પર ગંભીર અસર થઈ શકે છે અને વ્યક્તિ ડાયાબિટીસ, સ્ટ્રોક અને સ્થૂળતાનો…
Read More...

અમદાવાદનો અનોખો રીક્ષાવાળો: પેસેન્જર પાસેથી નથી માંગતો ભાડું, કારણ જાણીને તમે પણ કરશો વખાણ

આજના મોંઘવારીના યુગમાં લોકો પૈસા કમાવા માટે કઈ પણ કામ કરે છે પરંતુ આજે અમદાવાદના એક એવા રીક્ષા ચાલકની વાત કરાવી છે, પોતાની રીક્ષામાં લોકોને મુસાફરી કરાવે છે પણ ક્યારેય પૈસાની માંગણી કરતા નથી અને જ્યારે મુસાફર પૈસાનું પૂછે ત્યારે રીક્ષા ચાલક…
Read More...

‘ચૂંટણીમાં હાર્યા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતો 5 રૂપિયા ઘટી છે, જો ભાજપને હરાવીશું, તો જ પેટ્રોલ-ડીઝલના…

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મૂકવાના બીજા દિવસે શિવસેના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. શિવસેનાના નેતાએ કહ્યું કે, પેટાચૂંટણીમાં હાર્યા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતો 5 રૂપિયા…
Read More...

દિવાળી પર ભારતે ચીનને ભણાવ્યો આકરો પાઠ, વોકલ ફોર લોકલની ધૂમ, ચીનને અંદાજે 50 હજાર કરોડનું નુકસાન

વિશ્વમાં સુપર પાવર બનાવાનું સપનુ જોતા ચીનને ભારતે મોટો ઝટકો આપ્યો છે. ભારતના આ પ્રહારને ડ્રેગન લાંબા સમય સુધી ભૂલી નહીં શકે. આ ઘા એટલો મોટો છે કે વિશ્વની મહાસત્તા બનવાનું સપનુ રોળાઈ શકે છે. ભારતના લોકોએ ચીનને પાઠ ભણાવ્યો કોન્ફેડરેશન ઓફ…
Read More...

દિવાળીના દિવસે જ માતા-પિતાએ બે જવાન પુત્રો ગુમાવ્યાં: વડતાલથી દર્શન કરી પરત ફરતા અમદાવાદના બે ભાઈઓને…

ખેડા જિલ્લામાં તહેવારોમાં અકસ્માતોની વણથંભી રફતાર અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે દિવાળીના દિવસે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદના પીજ ચોકડી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સગાભાઈઓને કાળ ભરખી ગયો છે. એક્ટીવા લઈને અમદાવાદથી…
Read More...

શિયાળામાં કાચી હળદર ખાવાથી થશે જોરદાર ફાયદા, પાવર બુસ્ટરનું કરશે કામ, જાણો અને શેર કરો

કાચી હળદરમાં સૌથી વધુ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઑકિસડન્ટ, એન્ટિફંગલ ગુણો જોવા મળે છે. આ ત્રણ ગુણ શરીરને અનેક રોગોથી બચાવે છે. તેમાં વિટામિન સી, કે, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક, ફોસ્ફરસ, થિયામીન, રિબોફ્લેવિન…
Read More...

અમદાવાદના વાસણા વિસ્તારમાં ઝાડ કાપવાની બાબતમાં ભાઈએ પિતા-પુત્ર પર કોદાળીથી કર્યો હુમલો

આજકાલ નાની નાની બાબતમાં પાડોશીઓ વચ્ચે ઝઘડા થવા એ સમાન્ય બની ગયુ છે. એ તો ઠીક પણ પાડોશમાં રહેતા ભાઈઓ વચ્ચે પણ હવે ઝઘડા થવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદના વાસણામાંથી સામે આવ્યો છે. અહીં બે ભાઈઓ પાડોશમાં રહે છે. ત્યારે ઝાડ કાપવાની નજીવી…
Read More...

સુરતમાં તાપીમાં પડી ગયેલા બાળક મામલે નવો ઘટસ્ફોટ: બાળક પડ્યો ન હતો, પિતાએ જ ફેંક્યો હતો; પત્નીના…

બે દિવસ પહેલા સુરતના મકાઈ પુલ નજીક સેલ્ફી પાડવાં જતાં બાળકનું તાપી નદીમાં પડી ગયા બાદ બાળકની શોધખોળ શરૂ કરી હતી જોકે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરતાં આવનારી વિગતો સામે આવી હતી પત્ની સાથેનાં દરરોજનાં ઝઘડામાં પતિ કંટાળી ગયો હતો.…
Read More...