વિટામિન બી12ની ઉણપના કારણે ઉભી થાય છે ઘણી સમસ્યાઓ, આટલા લક્ષણો દેખાય તો ચેતજો, જાણો અને શેર કરો

તંદુરસ્તી માટે વિટામિન બી12 (Vitamin B12) ખૂબ જ જરૂરી છે. આ વિટામીનના કારણે શરીરનો વિકાસ થાય છે, કોશિકાઓ (cell) અને લોહી (blood) બને છે. તેમજ પ્રોટીન તથા ટીશ્યુનું સંશ્લેષણ થાય છે. વિટામીન બી12 શરીરને પોષણ આપે છે. આ સાથે એનેમિયા (Anemia),…
Read More...

અમદાવાદમાં સસરાએ ‘તારો દીકરો મારા પુત્રનો નથી, બીજા કોઈનો છે’ તેમ કહીને ઝઘડો કરતા…

સસરાની દુકાનમાં મજૂરી કરતા પુત્રવધૂએ સસરાને પતિનું રોજનું મહેનતાણું વધારવા રજૂઆત કરી હતી. ત્યારે ઉશ્કેરાયેલા સસરાએ તારો દિકરો મારા પુત્રનું સંતાન નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. આ વાતનું લાગી આવતા પુત્રવધૂએ દવા ખાઈ લીધી હતી. જેથી ગોમતીપુર પોલીસ…
Read More...

પોલીસનો ભ્રષ્ટાચાર: રાજસ્થાનના પોલીસ કર્મીઓએ ગુજરાતની નંબર પ્લેટ વાળી ગાડીઓને રોકીને દિવાળી બોનસના…

કોરોનાના કેસો ઓછા થતાં આ વખતની દિવાળીમાં પ્રવાસન સ્થળોએ લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ખાસ કરીને રાજસ્થાનમાં ગુજરાતના પ્રવાસીઓની ભીડ જામી હતી. ત્યારે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર ફરજ પર રહેલી પોલીસે રાજસ્થાન જતાં ગુજરાતના પ્રવાસીઓ…
Read More...

ધારાસભ્યો અને મંત્રીઓને મફતમાં વીજળી મળે છે, તો પ્રજાને ફ્રીમાં દેવામાં શું તકલીફ છે? કેજરીવાલનો…

દિલ્હીના મુખ્યમંત્રી ફરી એકવખત વીજળી મુદ્દે આપેલા નિવેદનને લઈને ચર્ચામાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મફતનું રાજકરણ કરવાના મુદ્દે કહ્યું કે, આ સારી રાજનીતિ છે બધાયે કરવી જોઈએ. એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,…
Read More...

રાજકોટ બાદ ગુજરાતના વધુ એક શહેરમાં જાહેર રસ્તા પરથી નૉનવેજની લારીઓ હટાવાશે

ગુજરાતમાં રાજકોટ બાદ વડોદરા મહાનગર પાલિકાએ પણ શહેરના જાહેર રસ્તા ઉપરથી નૉનવેજની લારીઓ દૂર કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત આગામી 10 દિવસમાં જાહેર રસ્તાઓ પરથી નોનવેજની લારીઓ હટાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. રાજકોટ શહેર બાદ હવે વડોદરા…
Read More...

સુરતના મહેતા પરિવારને લાગ્યું વૈરાગ્ય, કરોડોની સંપત્તિ ત્યાગીને સુખીસંપન્ન પરિવાર એકસાથે દીક્ષા લેશે

કરોડો રૂપિયાની સંપત્તિ ત્યાગીને સંન્યાસ લઈ લેવો નાની વાત નથી. સંસારની મોહમાયામાંથી છૂટવું મુશ્કેલ છે. સુરતનો સાધન સંપન્ન પરિવાર એકસાથે સંયમના માર્ગે ચાલી નીકળવા માટે તૈયાર છે. "આત્માને સુખી કરવો ધર્મ છે, એક ક્ષણ પણ આત્માને દુઃખી ના કરવો એ…
Read More...

ગિરનારની લીલી પરિક્રમા કરવા જવાનું વિચારતા હોય તો પહેલાં ખાસ વાંચજો, આ લોકોને જ મળશે મંજૂરી

ગિરનારની લીલી પરિક્રમા અંગે સારા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રના આસ્થાનું કેન્દ્ર માનવામાં આવતી લીલી પરિક્રમાને આ વર્ષે મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી આ પરિક્રમાને ગ્રહણ લાગ્યુ હતુ પરંતુ આ વર્ષે 14મી નવેમ્બરના રોજ…
Read More...

શિયાળામાં સાંધા અને હાડકાંના દુ:ખાવાથી થઈ રહ્યાં છો પરેશાન? તો કરો આ ઉપચાર મળશે તેનાથી રાહત, જાણો…

શિયાળામાં લોકોને સાંધા અને હાડકાંમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ વધુ રહે છે. સંધિવાથી પીડિત લોકો માટે આ સમય ખૂબ જ મુશ્કેલજનક હોય છે. એવામાં વયોવૃદ્ધ વ્યક્તિઓને આ સિઝનમાં ઉભા થવામાં અને બેસવામાં ખૂબ સમસ્યાનો સામનો કરવો પડે છે. ડૉકટરોનું કહેવુ…
Read More...

લવ સ્ટોરીનો ફિયાસ્કો! 43 લાખ લઈને રિક્ષાવાળા સાથે ભાગી ગઈ હતી કરોડપતિની પત્ની, પૈસા પૂરા થયા તો પતિ…

મધ્યપ્રદેશના ઈન્દોર શહેરના ખજરાના વિસ્તારમા રહેતી 45 વર્ષીય મહિલા થોડા સમય પહેલા પોતાનાથી 13 વર્ષ નાના પ્રેમી સાથે ઘરેથી 43 લાખ રુપિયા લઈને ભાગી ગઈ હતી. મહિલા સોમવારે મોડી રાત્રે પોતાના ઘરે પાછી ફરી હતી. મહિલાએ મોડી રાતે ખજરાના પોલીસ સ્ટેશન…
Read More...

ભાણાએ કર્યો મામી પર બળાત્કાર, 5 મહિનાથી ફરાર હતો, પરીક્ષા આપવા પહોંચ્યો તો પોલીસે આખો દિવસ બહાર રાહ…

જયપુર પોલીસે મામી પર બળાત્કારના આરોપમાં ભાણાની ધરપકડ કરી છે. આ આરોપી 5 મહિનાથી ફરાર હતો. શિપ્રાપથ પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે પોતાની સુઝબુઝથી રવિવારે રીટની પરીક્ષા આપવા આવેલા આરોપીની ધરપકડ કરી છે. શિપ્રાપથ પોલીસે બળાત્કારના આરોપમાં…
Read More...