જાહેર મંચ પરથી જાળવી મર્યાદા! સાસરું હોવાથી સામાજિક પ્રથા અને વડીલોની મર્યાદા જાળવવા વાવના ધારાસભ્ય…

બનાસકાંઠામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દિયોદરના કોતરવાડા ગામે ગેનીબેન ઠાકોરની સાસરી હોવાથી અહીં લાયબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે સમાજની સામાજિક પ્રથા અને વડીલોની મર્યાદા જાળવવા જાહેર મંચ પર…
Read More...

25 વર્ષથી નિ:સ્વાર્થભાવે સેવા કરનાર રિક્ષાચાલકને મહિલાએ આપી કરોડની સંપત્તિ, 3 માળનું મકાન અને તમામ…

25 વર્ષની સેવાનું ઈનામ, મહિલાએ રિક્ષા ચાલકને આપી કરોડની સંપત્તિ 63 વર્ષીય મહિલાએ નિઃસ્વાર્થ સેવા કરી રહેલા રિક્ષાચાલકના નામે ત્રણ માળનું મકાન અને તમામ મિલકત તેમના નામે કરી આપવાનું નક્કી કર્યું છે. પતિ પછી દીકરીનું પણ અવસાન થયું ત્યારે બધાં…
Read More...

અમદાવાદ ભાજપની મહિલા કાર્યકરના મંત્રી પર સનસનીખેજ આક્ષેપ: ક્વાર્ટરમાં બોલાવી અનૈતિક સબંધો બાંધતા…

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ તાલુકાના ધારાસભ્ય તથા અન્ન અને નાગરીક પૂરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ અમદાવાદ ભાજપની એક મહિલા કાર્યકરે સનસનીખેજ આરોપ કરતાં ચકચાર મચી છે. મંત્રીએ ભૂતકાળમાં આ મહિલાને ગાંધીનગરના…
Read More...

ગિરનારની લીલી પરિક્રમાને લઈને સૌથી મોટા સમાચાર, ભાવિ ભક્તો 400 લોકોના જૂથમાં લીલી પરિક્રમા કરી શકશે

જૂનાગઢમાં લીલી પરિક્રમા કરવાની ભક્તોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ભાવિ ભક્તો 400ની મર્યાદામાં લીલી પરિક્રમા કરી શકશે. ઉલ્લેખનિય છે કે વનવિભાગ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં વનવિભાગ DCFએ ગઈકાલના રોજ કલેક્ટરને…
Read More...

ઈંડા અને નોનવેજ મુદ્દે BJPના નેતા ઘેરાયા, ભાજપના બે મંત્રીના આમલેટ ખાતા ફોટા વાયરલ

રાજ્યના અલગ-અલગ શહેરોમાં ઈંડા અને માંસ-મટનની લારીઓ જાહેરમાં ઉભી રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાઓના આ નિર્ણયથી ફૂથપાથ પર લારી રાખીને…
Read More...

શિયાળામાં વધી જાય છે ગળાની તકલીફ, અપનાવી લો 5 ઘરેલૂ ઉપાયો અચૂક મળશે રાહત

સીઝન બદલતાની સાથે ગળામાં મુશ્કેલીઓ વધવા લાગે છે. આ સમયે ગળામાં ખરાશ સામાન્ય બાબત બને છે. જેના કારણે ગળામાં દર્દ, ખેંચાણ અને બળતરા અનુભવાય છે. જેના કારણે તમને ખાવા પીવામાં તકલીફ થાય છે. તો જાણો દવના બદલે સાદા અને સરળ ઘરેલૂ નુસખાને પણ. મધ…
Read More...

સુરતમાં વેપારીઓ પાસેથી પૈસા પડાવતાં નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો, એક વેપારીએ પીઆઈને જાણ…

સુરતમાં નકલી પોલીસ અસલી પોલીસના હાથે ઝડપાય ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ જેવી જ હેર સ્ટાઈલ, ચશ્મા અને વર્દી પહેરીને ફરતો 25 વર્ષીય યુવક પુણા પીઆઈનો રાઈટર હોવાનું કહીને છેલ્લા છ મહિનાથી વેપારીઓ પાસેથી પૈસા પડાવતો હતો. જો…
Read More...

ભુજ મહેસૂલ વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કરતા જયશ્રીબાએ કૌન બનેગા કરોડપતિમાં જીત્યા રૂ. 25 લાખ,…

'કૌન બનેગા કરોડપતિ 13'માં 11 નવેમ્બરના રોજ ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં ગુજરાતનાં જયશ્રીબા ગોહિલ હોટ સીટ પર જોવા મળ્યાં હતાં. જયશ્રીબા શોમાં 25 લાખ રૂપિયા જીત્યાં હતાં. જયશ્રીબા પાસે લાઇફલાઇન હોવા છતાં તેમણે ગેમ ક્વિટ કરી હતી અને આ જોઈને…
Read More...

પ્રેમલગ્નએ જીવન બગાડ્યું: ડભોડા પોલીસની સી ટીમે સમયસૂચકતા વાપરી આત્મહત્યાના ઇરાદે આવેલ યુવકને…

પ્રેમ લગ્ન કર્યા બાદ અમદાવાદના યુવકની હાલત કફોડી બનતાં આત્મહત્યાના ઇરાદે ગાંધીનગરની કેનાલ પર આવી ગયો હતો. જોકે, ડભોડા પોલીસની સી ટીમે સમયસૂચકતા વાપરી યુવક અજુગતું પગલું ભરે તે પહેલાં જ તેને અટકાવી દઈ સરાહનીય કામગીરી કરી હતી. પરિવારજનોની…
Read More...

ગુજરાતથી દિલ્હી જતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની ટ્રેનને વગર કારણે રોકી ભાજપે 8 કલાક મોડી કરાવ્યાનો…

દિલ્હીમાં થયેલા વિકાસના કામોના દર્શન કરાવવા ગુજરાતના 1500 કાર્યકરોને ખાસ ટ્રેન મારફતે મોકલવામાં આવ્યાં છે. ગતરોજ સુરત સહિતના વિસ્તારોમાંથી કાર્યકરો ટ્રેન મારફતે દિલ્હી જવા નીકળ્યાં છે. ત્યારે આ ટ્રેનને અલગ અલગ સ્ટેશનો પર વગર કારણે રોકવામાં…
Read More...