કંપની હોય તો આવી! દુર્લભ બીમારીથી પીડિત મજૂર કર્મચારીની દીકરીની સારવાર માટે કંપનીએ આપ્યાં 16 કરોડ…
પોતાના એક નાના અદના કર્મચારીની દિકરીની જીંદગી બચાવવા માટે કંપનીએ તેનો ખજાનો ખોલી દીધો છે. ચાહે ગમે તેટલા રુપિયા થાય પણ દિકરીનો જીવ બચવો જોઈએ તેવી એક ઉમદા આશા સાથે છત્તીસગઢની સરકારી કંપની સાઉથ ઈસ્ટર્ન કોલ ફિલ્ડ્સ લિમિટેડે તેના મજૂરની 2…
Read More...
Read More...
ભરૂચ ધર્માંતરણ કેસમાં આરોપીઓના રિમાન્ડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, જકાતના નાણાંનો ઉપયોગ ધર્માંતરણ માટે…
ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં વિદેશી ફંડિંગ થકી આદિવાસીઓના ધર્માંતરણ કેસમાં પોલીસ તપાસ દરમિયાન એક પછી એક ખુલાસા થઈ રહ્યાં છે. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ 5 દિવસના રિમાન્ડ પર છે. આ રિમાન્ડ દરમિયાન તેઓએ…
Read More...
Read More...
કડવા હોય કે લેઉવા પટેલ બધા આપણાં જ છે: નીતિન પટેલ, સરકારમાં પાટીદારોની ભૂમિકા છે અને રહેશે
આગામી વર્ષે આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે તમામ રાજકીય પાર્ટીઓ પોતાની રણનીતિ ઘડી રહી છે. એક તરફ કોંગ્રેસ રાજ્યભરમાં જનજાગરણ અભિયાન ચલાવી રહી છે, તો બીજી તરફ ભાજપ દ્વારા સ્નેહ મિલનના કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે. આજે અમદાવાદમાં…
Read More...
Read More...
પપૈયાની જેમ જ તેના બીજ પણ પોષક તત્વોથી હોય છે ભરપૂર, ફેંકો નહીં આ રીતે કરો સેવન, ઘણી બધી બીમારીઓ…
આપણે બધા પપૈયુ ખાઈએ છીએ અને તેના બીજને કાઢીને ફેંકી જઈએ છીએ. પરંતુ હવે તમે આમ ન કરતા. પપૈયાની જેમ જ તેના બીજ પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ખાવા સ્વાસ્થ્યને ફાયદો થાય છે. પપૈયામાં એક ખાસ પ્રકારનું એન્ઝાઈમ Papain મળી આવે છે. જે તેના…
Read More...
Read More...
ભાવનગર: ત્રણ સંતાનોના પિતાએ કુંવારી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી કર્યું કાળુ કામ, વીડિયો ઉતારી ધમકી…
ભાવનગરની 23 વર્ષીય મહિલાને બ્લેકમેઈલ કરીને બે વર્ષથી અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવી રહ્યું હતું. આ કાળા કામનો કરનાર બીજો કોઈ નહીં પરંતુ તેનો પ્રેમી જ હતો જેણે યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને પછી તેની સાથે શારીરિક સુખ માણી આ અંગત પળોનો…
Read More...
Read More...
જૂનાગઢમાં આખલાની લડાઈમાં વાહનચાલકને હડફેટે લેતા ગુમાવ્યો જીવ; વારસદારોએ કોર્ટમાં એક કરોડના વળતરનો…
જૂનાગઢમાં રખડતાં ઢોર-ઢાંખરની સમસ્યા માથારૂપ તો હતી જ, હવે જીવલેણ પણ સાબિત થઈ છે! તાજેતરમાં જૂનાગઢમાં આખલાની લડાઈ દરમિયાન વાહનચાલકોને હડફેટે લેતા થયેલા અકસ્માતમાં મોત અને ઇજાના મામલે વારસદારોએ રૂ.એક કરોડના વળતરનો દાવો કર્યો છે.
રાજ્યમાં…
Read More...
Read More...
22 વર્ષીય દીકરીએ 60 વર્ષીય પિતાને લિવરનું દાન કર્યું, કહ્યું ‘હું દીકરી છું, સંતાન તરીકે પિતૃધર્મ…
‘હું દીકરી છું, સંતાન તરીકે પિતૃધર્મ નિભાવવો મારો પણ અધિકાર છે’ આ ભાવ સાથે 22 વર્ષીય તરૂણીએ 60 વર્ષીય પિતાને લિવરનું દાન આપી આયુષ્ય વધારી આપ્યું છે. મૂળ ગાંધીધામની વતની કોમલ રાજોરિયા પોતાની આંખો સમક્ષ બે વર્ષથી લિવરની બીમારીથી પીડાતા પિતાની…
Read More...
Read More...
રાજકોટમાં અપરિણીત ખેડૂત લગ્નની લાલચમાં હનિટ્રેપનો ભોગ બન્યો: યુવતીએ ખેડૂતને બોલાવી રૂમમાં…
રાજકોટમાં વધુ એક હનિટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં જોડીયાના રસનાળ ગામના યુવાન ખેડૂત હર્ષદ કેશવજીભાઇ અઘારાને રાજકોટની જીન્નત ઉર્ફે બેબી રફીકભાઇ મકવાણા, હંસા સિંધુભાઇ અઘોલા, વિહા લક્ષમણભાઇ કટારીયા અને અજાણ્યાએ મળી કાવતરુ ઘડી ફસાવી દોઢ લાખ…
Read More...
Read More...
લગ્નમાં મહેમાન બનીને આવતા ગઠિયાઓથી ચેતજો: વડોદરામાં NRI પરિવારના લગ્નમાં સુટ-બુટમાં સજ્જ થઇને આવેલા…
હાલ લગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે, ત્યારે વડોદરા શહેરમાં NRI પરિવારના લગ્નમાં સુટ-બુટમાં સજ્જ થઇને ચોર ટોળકી ઘૂસી ગઇ હતી અને જમ્યા બાદ લગ્નની ભેટ સોગાદો ભરેલો થેલો લઇને બંને ચોર છૂમંતર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV અને ડ્રોન કેમેરામાં કેદ થઇ ગઇ…
Read More...
Read More...
કોચીના ગાંધીનગરના દંપત્તિએ ચાના સ્ટોલમાંથી કમાણી કરીને કરી 26 દેશોની યાત્રા, 2007માં વિદેશ પ્રવાસની…
દંપતીના પતિ કે આર વિજયનનું અવસાન થયું છે. 71 વર્ષીય કેઆર વિજયનનું શુક્રવારે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. ગયા મહિને રશિયાના પ્રવાસ બાદ આ દંપતી તરત જ પરત ફર્યું હતું.
કે.આર.વિજયન અને તેની પત્ની મોહના વિજયન કોચીના ગાંધીનગરમાં એક ચાના…
Read More...
Read More...