રાજકોટના સરગામે સગી બહેનના જેઠે દુષ્કર્મ ગુજારી 14 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવી, સગીરાની બાળકીનું…

બે માસ પૂર્વે પતિના અવસાન બાદ લૌકિક ક્રિયા વખતે 14 વર્ષય પુત્રીનું પેટ વધી ગયું, માતાએ પુછપરછ કરતા સત્ય સામે આવ્યું હતું હાલ દુષ્કર્મનો આરોપી નારણ તલાવડીયા પોક્સોના ગુના હેઠળ જેલમાં સજા કાપી રહ્યો છે રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન…
Read More...

અમદાવાદમાં કલેક્ટરે 32 પાકિસ્તાની હિંદુઓને આપી ભારતીય નાગરિકતા, 7 વર્ષથી શહેરમાં સ્થાયી હતા, અત્યાર…

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે દ્વારા આજે રવિવારે 32 પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ 32 પાકિસ્તાની હિંદુઓ છેલ્લા 7 વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે…
Read More...

સલામ છે SDRFના કોન્સ્ટેબલને, પૂરમાં બચાવ કામગીરી દરમિયાન છેલ્લા શ્વાસ સુધી લોકોને બચાવવા ઝઝૂમી શહીદ…

આંધ્રપ્રદેશમાં છેલ્લા ચાર દિવસથી અવિરત પડી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ ઊભી થઈ છે. અહીં પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી દરમિયાન એક SDRF જવાનનું મોત થયું હતું. જો કે, આ જવાને છેલ્લા શ્વાસ સુધી લડીને પૂરમાં ફસાયેલા બે…
Read More...

ચૂંટણી જીતીને કેટલાકને હવા ભરાઈ જતી હોય છે, એ હવા આપણે કાઢી નાંખીશુ, ચૂંટાયેલો પ્રતિનિધિ…

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હંમેશા કાર્યકર્તાઓને સાંભળવાની અને તેમના કામ કરવાની સુચનાઓ આપતા હોય છે. પાટીલ ચૂંટાયેલા પ્રતિનિધિ કરતા કાર્યકર્તાને વધારે માન સન્માન આપવાની વાત કરે છે. જામનગરમાં ભાજપના સ્નેહમિલન…
Read More...

ભરૂચમાં ધર્માતરણ વચ્ચે વધુ એક વિવાદ, હિંદુઓને ઘર વેચવા લાલચ અપાઇ, એક ઘરના એક કરોડ આપવા તૈયાર

ભરૂચના કાંકરિયામાં ધર્માતરણ વચ્ચે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં ભરૂચ શહેરમાં હિંદુઓને ઘર વેચવા લાલચ અપાઇ રહી છે. તેમાં વિદેશથી મેસેજ અને વોટેસએપ કોલ આવી રહ્યાં છે. તેમાં એક કરોડ પ્રતિ ઘર લેખેની ઓફર અપાઈ રહી છે. આદિવાસી પરિવારોને…
Read More...

ચીરીપાલ ગ્રુપનું યુરિયા કૌભાંડ, ગોડાઉનમાંથી સરકારી સબસિડી યુક્ત 650 જેટલી ખાતરની બોરીઓ જપ્ત,…

ચીરીપાલ ગ્રુપ ફરી એક વખત વિવાદમાં આવ્યુ છે. ખેડૂતો ને માંડ મળતુ યુરીયા ખાતર ગેરકાયદે મીઠાના નામે ખરીદી વપરાશ કરતાં હોવાનુ સામે આવ્યુ છે, પોલીસે તપાસ કરતા અગલ અલગ બે જ્યાએથી 650 કરતા વધુ ખાતરની થેલી કબ્જે કરી કુલ 6 આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંધી…
Read More...

‘વાસી’ રોટલી ખાવાના ફાયદા જાણીને તમે આશ્રર્યમાં પડી જશો, આ રીતે કરો ઉપયોગ થશે જબરદસ્ત…

રાતે જમ્યા પછી રોટલી બચે એવુ લગભગ દરેક ઘરમાં થતું હશે. આ બચેલી રોટલીને આપણે મોટાભાગે પેટ્સ કે ગલીના કૂતરાઓને ખવડાવી દઇએ છીએ. ઘણીવાર તો એમ પણ નથી કરી શકતા, જેના લીધે રોટલીનો બગાડ થાય છે. જોકે રાતની બચેલી અને સવારે એજ વાસી રોટલી ફાયદા વિશે…
Read More...

ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: નવી પરણીને આવેલી કાકી પર આવી ગયુ ભત્રીજાનું દિલ, ઘરેથી લઈને ભાગી ગયો

રાજસ્થાનના ભારતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં શખ્સનું દિલ નવી પરણીને આવેલી પોતાની કાકી પર આવી ગયું તો તેને લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ આખા ભરતપુરમાં એની ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટના બાદ આરોપી વિરૂદ્ધ તેના કાકા અને દાદીએ પોલીસ…
Read More...

સુરતમાં 17 વર્ષની કિશોરી સાથે બે વર્ષથી સંબંધ રાખ્યા બાદ તરછોડી, ડોક્ટરે કહ્યું ‘તમારી પુત્રી…

સુરત શહેરમાં ફરી એક સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. જેમાં અગાઉ ઘર નજીક રહેતો મોહમ્મદ સૈફ સલીમ રુમાલવાલાએ પ્રેમ સંબંધ રાખી લગ્નની લાલચ આપી સગીરા પર આશરે ચૌદથી વધું વખત બળાત્કાર ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. શહેરમાં સતત…
Read More...

અમદાવાદમાં મહિલા વકીલના પ્રેમમાં પડ્યો દૂધવાળો:’તું મારી નહિ,તો કોઈની નહિ થાય’, મહિલા…

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી મહિલા વકીલના ઘરે દૂધ આપનાર વ્યક્તિએ તેને જીવવુ મુશ્કેલ કરી દીધું છે. કંટાળીને મહિલાએ દૂધ લેવાનું બંધ કરી દીધું તેમ છતા મહિલા વકીલને ગમે ત્યાં રોકીને તેને લગ્ન કરવા દબાણ કરતો હતો. તેમજ ધમકી આપીને કહેતો કે,…
Read More...