રાજકોટમાં પૂર્વ પત્નીના વિરહમાં યુવાને આપઘાત કર્યો: ‘મેં કહ્યું’તું, તારો સાથ હશે ત્યાં સુધી…

રાજકોટના કોઠારિયા રોડ પ૨ ૨હેતા સંદિપ વિઠ્ઠલભાઈ વાઘેલા (ઉં.વ.24)એ રાત્રિના ત્રણેક વાગ્યા આસપાસ પોતાની દુકાનમાં જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. એકના એક પુત્રના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવાને આપઘાત કરતા પહેલા પોતાના…
Read More...

યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: અમદાવાદમાં રાજકારણમાં એન્ટ્રી અપાવવાનું કહી નેતાએ યુવતીને બનાવી…

અમદાવાદમાં એક ઇસમે યુવતીને રાજકારણમાં એન્ટ્રી કરાવી આપવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બે વખત નરાધમે યુવતીને ગર્ભવતી બનાવી હતી અને યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ કરનાર રાજનેતાનો ભાંડો…
Read More...

સુરતમાં દીકરીઓની મદદ માટે દાનનો ધોધ વહ્યો: ગોંડલ નજીક થયેલા અકસ્માતમાં 6 સભ્યો ગુમાવનાર 3 દીકરીની…

ગોંડલ નજીક અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા સુરતના બે પરિવારની બચી ગયેલી ત્રણ દીકરીઓની મદદ માટે સુરતના અનેક સમાજ આગળ આવ્યા છે. કામરેજના પૂર્વ ધારાસભ્ય દ્વારા નોધારી બનેલી દીકરીઓને મદદ કરવા અપીલ કરવામાં આવી છે. જેને પગલે 12 કલાકમાં જ 5 લાખ…
Read More...

ભાવનગરનો યુવાન કોઈપણ પ્રકારના ટ્યુશન વગર PIની સીધી ભરતીમાં સ્વબળે 4 લાખ પરીક્ષાર્થીઓ વચ્ચે સમગ્ર…

ભાવનગરના અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા 27 વર્ષની ઉંમરના યુવક સતીષ કિશોરભાઈ કાંબડે બે દિવસ પહેલાં જાહેર થયેલ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં 8મો ક્રમાંક મેળવીને ઉત્તીર્ણ થયા છે. આશ્ચર્યની વાત એ છે કે, સ્માર્ટફોનના…
Read More...

કેવી રીતે થઈ ભગવાન શિવમાંથી કાળભૈરવની ઉત્પત્તિ? જાણો અને શેર કરો

કારતક મહિનાના વદ પક્ષની આઠમે કાળ ભૈરવાષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કાનભૈરવની પૂજા કરવામાં આવે છે. ધર્મ શાસ્ત્રો પ્રમાણે, આ દિવસે ભગવાન શિવે કાળભૈરવનો અવતાર લીધો હતો. આ લેખમાં જાણો ભગવાન શિવે શા માટે આ અવતાર લીધો હતો. ભૈરવ…
Read More...

કાલભૈરવ અષ્ટમી: પુરાણોમાં બતાવ્યા છે કાળભૈરવના 8 સ્વરૂપ, આ દિવસે ભૈરવના વિવિધ સ્વરૂપોની કરો વિશેષ…

હિન્દુ કેલેન્ડર પ્રમાણે કારતક મહિનાના વદ પક્ષની અષ્ટમીએ કાળભૈરવ અષ્ટમીના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે કાળભૈરવની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે. કાળભૈરવનો ઉલ્લેખ હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. શિવ પુરાણ પ્રમાણે કાળભૈરવ…
Read More...

શિયાળાની ઋતુમાં કરો કાચા પનીરનું સેવન, શાકાહારી લોકો માટે છે ખૂબ જ ફાયદાકારક, ડોક્ટરો પણ આપે છે…

જો તમે સવારના નાસ્તામાં હેલ્ધી નોસ્તો કરવા માંગો છો તો કાચુ પનીર તમારા માટે સારો વિકલ્પ છે. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે પનીર એક હાઈ પ્રોટીન ડાયેટ છે. તેના માટે નાસ્તામાં પનીર ખાવાથી તમે દિવસ ભર તાજગીનો અનુભવ કરશો. પનીર ખાવાથી લાંબા સમય…
Read More...

વર્ષ 2022 અંગે નાસ્ત્રેદમસે કરી છે આવી ડરામણી ભવિષ્યવાણી, એક વિનાશક પરમાણુ બોમ્બ વિસ્ફોટ થશે,…

નાસ્ત્રેદમસને વિશ્વના સૌથી ખ્યાતનામ ભવિષ્યવક્તા માનવામાં આવે છે. તેઓ ફ્રાન્સના હતા અને પોતાના પુસ્તક લેસ પ્રોફેટીસમાં દુનિયા અંગે 6338 ભવિષ્યવાણી કરી હતી. જે પૈકીની 70 ટકા ભવિષ્યવાણી સાચી ઠરી છે. ગત વર્ષોમાં આવેલી તકલીફો તેમની ભવિષ્યવાણી…
Read More...

દેશમાં પ્રથમ વખત પુરુષો કરતાં મહિલાઓની વસ્તીમાં વધારો થયો, હેલ્થ સર્વે અનુસાર હવે દર 1000 પુરુષોએ…

દેશમાં પહેલી વખત પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી વધી છે. હવે દર 1,000 પુરુષોએ 1,020 મહિલાઓ છે. આઝાદી પછી પણ આ પ્રથમ વખત છે જ્યારે, પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી 1000થી વધુ થઈ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5)માં આ આંકડો સામે…
Read More...

21 જાન્યુઆરીએ પાટીદારોનો પાવર શો: ખોડલધામના પાંચ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય કાર્યક્રમ, PM મોદીની ખાસ…

આગામી વિધાનસભાની ચૂંટણી માટે દરેક સમાજ પોતપોતાનાં કદ અને કક્ષા પ્રમાણે શક્તિપ્રદર્શન યોજીને ચૂંટણીમાં અગ્રિમ ભૂમિકા ભજવવાનો કારસો ઘડી રહ્યા છે ત્યારે લેઉવા પટેલ જ નહીં, અન્ય અનેક સમાજના આસ્થાના પ્રતીક સમા ખોડલધામમાં વધુ એક મોટો ધાર્મિક…
Read More...