અમેરિકાના વ્હાઇટ હાઉસમાં મિનલ પટેલનું સમ્માન, માનવ તસ્કરી વિરૂદ્ધ લડાઇ માટે મળ્યો એવોર્ડ
અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ભારતીય મૂળની એક મહિલાને સન્માનિત કરવામાં આવી છે. મિનલ પટેલ ડેવિસને માનવ તસ્કરી વિરૂદ્ધ લડાઇ માટે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપ્યો. મિનલ પટેલ માનવ તસ્કરીના મામલે હ્યૂસ્ટનના મેયર સિલવેસ્ટર ટર્નરની વિશેષ સલાહકાર છે. એવોર્ડ સેરેમની દરમિયાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા.
સેરેમની અટેન્ડ કરવા આવ્યા માતાપિતા
– મિનલને આ એવોર્ડ ગત સપ્તાહે આપવામાં આવ્યો હતો. સેરેમની બાદ તેઓએ કહ્યું, આ અત્યંત મહત્વની પળ છે. મારાં માતા-પિતા ભારતથી અહીં આવ્યા છે. મારાં પરિવારમાં હુ પહેલી છું જેનો જન્મ અમેરિકામાં થયો. આ હિસાબે થોડાં વર્ષો પહેલાં મેયર ઓફિસ અને ત્યારબાદ હવે વ્હાઇટ હાઉસ સુધી પહોંચવું અવિશ્વસનીય છે.
– મિનલ 2015માં હ્યૂસ્ટન મેયરની વિશેષ સલાહકાર નિયુક્ત થઇ હતી. અમેરિકાના ચોથા સૌથી મોટાં શહેરમાં માનવ તસ્કરી રોકવા માટે તેઓએ નીતિગત રીતે અનેક પ્રભાવશાળી પગલાં ઉઠાવ્યા.
– તેઓએ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેકવાર શહેરમાં લાગુ થયેલી નીતિઓ પર પોતાનો મુદ્દો સામે લાવ્યા.
– મિનલ યુનાઇટેડ નેશન્સની વર્લ્ડ હ્યુમનિટેરિયન સમિટની સ્પીકર પણ રહી ચૂકી છે. હાલમાં જ તેઓએ ગૃહ વિભાગના અનુરોધ પર ભારત અને કેનેડાની મુલાકાત લીધી હતી.
– આ બંને દેશોમાં તેઓએ તસ્કરી રોકવા માટે સરકારી અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.
– એવોર્ડ સેરેમની દરમિયાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા
An Indian-American woman Minal Patel Davis received a Presidential Medal for her efforts at combating human trafficking. US Secretary of State Mike Pompeo awarded her with the medal at the White House. Minal, who has been serving as the special advisor to Houston mayor Sylvester Turner, said that winning the award has been “unbelievable. It’s indeed a matter of great pride since the medal is the highest honour in the field. India’s Anti-Trafficking Bill; What You Need To Know.
Minal who is a first-generation US citizen said that she’s the first one in her family to work for the Mayor’s office. She has a Master’s degree in business administration from the University of Connecticut and a BA from New York University. Minal was appointed in July 2015. At a policy level, her contributions have immensely contributed to a local impact on human trafficking in Houston.
આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.