માટીના વાસણમાં બનાવો ભોજન, માટીના વાસણ છે દરેક બીમારી દૂર કરવા માટે રામબાણ ઇલાજ, જાણો અને શેર કરો

બદલાતા સમયની સાથે જ રોજની કેટલીક વસ્તુઓ પણ બદલાવવા લાગે છે હવે રસોડામાં રોટલી બનાવવા માટે લોકો લોખંડ કે નોન સ્ટિક તવાનો ઉપયોગ કરે છે. આધુનિક લાઇફસ્ટાઇલને લઇને માટીના વાસણનો કોઇ ઉપયોગ કરતું નથી. પરંતુ પહેલાના સમયમાં તેનું ખૂબ મહત્વ હતું. પ્રાચીન કાળમાં માટીના વાસણમાં ખાવાનું બનાવવામાં આવતું હતું. જેથી લોકો બીમાર ઓછા પડતા હતા. પરંતુ જેમ-જેમ સાયન્સ આગળ વધતું ગયુ એમ માટીના વાસણ ગાયબ થતા ગયા.

પરંતુ શુ તમે જાણો છો કે માટીના વાસણમાં બનાવેલું ભોજન હેલ્થ માટે ખૂબ સારુ હોય છે. તેના ફાયદાને જોતા બજારમાં ફરીથી માટીના વાસણોનું ચલન આવી ગયું છે. મહિલીઓ ખાવાનું બનાવવાથી લઇને પાણી માટે પણ માટીના વાસણનો ઉપયોગ કરે છે. આજે અમે તમને માટીના વાસણમાં ખાવાનું બનાવવા અને ખાવાના અંગે જણાવીશું.

– આજના સમયમાં ઘણા લોકોને કબજિયાતની સમસ્યા થઇ જાય છે. આખો દિવસ ઓફિસમાં બેસી રહેવાથી પણ ગેસની સમસ્યા થઇ જાય છે. જેથી તમારે માટીના તવાની રોટલી ખાવી જોઇએ. જો તમે માટીના તવા પર બનાવેલી રોટલી ખાઓ છો તો તમને કબજિયાતની સમસ્યાથી રાહત મળશે.

– માટીના વાસણમાં બનેલી દાળ અને શાકભાજીમાં 100 ટકા માઇક્રો ન્યુટ્રીએન્ટ્સ રહે છે. જ્યારે પ્રેશર કુકરમાં બનેલી દાળ અને શાકભાજીના 87 ટકા પોષક તત્વ એલ્યુમિનિયમ પોષક તત્વો દ્વારા અવશોષિત કરી લેવામાં આવે છે. જેથી હવે ડાયેટિશિયન અને ન્યુટ્રિશિયન પણ માટીના વાસણમાં ખાવાનું બનાવીને ખાવાની સલાહ આપવા લાગ્યા છે.

– માટીના વાસણ સુંદરતાના મામલામાં પણ આકર્ષક લાગે છે. તેને થોડાક સાચવીને રાખવા પડે છે. જેમ કે તમે ચા સામાન્ય કપની જગ્યાએ કુલડીમાં પીશો તો જેટલું સારુ લાગે છે એટલો જ તેનો ટેસ્ટ પણ વધી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો