ચરબી ઓગાળવા માટે વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવ્યો શોર્ટ કટ, રાતના ભોજનમાં આ ચાર વસ્તુઓ ન ખાવી, જુઓ વીડિયો
વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ચરબી ઓગાળવા માટેનો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આજે લોકોના શરીર અદોદળા થઈ ગયા છે, તેની પાછળનું કારણ બદલાતી લાઈફ સ્ટાઈલ છે. ગમે ત્યારે જમવું, ગમે તે જમવું અને ગમે ત્યારે સૂવાથી ધીમેધીમે શરીરનો વજન વધે છે. તેમના મતે શરીરનું વજન ઊતારવું હોય તો રાતના ભોજનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાથે જ રાત્રે કેટલીક વસ્તુઓ ન ખાવામાં આવે તો વજન નિયંત્રણમાં રહે છે.
ચરબી ઓગાળવા માટે વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવ્યો શોર્ટ કટ, રાતના ભોજનમાં આ ચાર વસ્તુઓ ન ખાવી.. pic.twitter.com/jIn4B0b5hm
— PNN (@PNN_Newsnetwork) August 21, 2020
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..
આ પણ વાંચજો..
If you like our post than don’t forget to share with your friends…