રાજસ્થાનથી ગુજરાતમાં આવેલી ભૂખથી તરફડતી ગાયોને ખેડૂતે બાજરીના ઊભા પાકમાં ચરાવી

બનાસકાંઠાના લાખાણીમાં રાજસ્થાનથી ઘાસચારાની શોધમાં માલધારીઓ પોતાના ઢોરઢાંખર લઈને આવ્યા છે. ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી ત્યારે ગાયો ભૂખથી તરફડતી જોઈને લાખાણીના ખેડૂતે પોતાના બાજરીના ઊભા પાકમાં ગાયોને ચરવા દીધી હતી. પોતાના પરિવારજનોને અન્ન કેવી રીતે આપશે તેની પણ ચિંતા કર્યા વગર તેણે જીવદયા પ્રેમનો ઉત્કૃષ્ઠ નમૂનો આપ્યો હતો.

ખેડૂતે ગાયોનું વિચાર્યું પરિવારનું નહીં

ગુજરાત- સૌરાષ્ટ્રમાં ગાયોની રક્ષા કાજે અનેક શૂરવીરોએ પોતાના માથા વઢાવી બલિદાન આપ્યાના અસંખ્યા કિસ્સાઓ છે. ત્યારે ગાયોને જીવતી રાખવા માટે પણ પોતાના પાકનું બલિદાન લાખાણીના કરમટા હકમાંજીએ આપ્યું છે. સરકાર પણ ઢોર માટે ઘાસચારા અને પાણીની પૂરતી વ્યવસ્થા નથી કરી શકતી ત્યારે માનવતા મરી પરવારી નથી તેનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો